Gujarati vyakaran test | Gujarati grammar test : 01

Gujarati vyakaran test 01

Gujarati vyakaran test | ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ નમસ્કાર ભવિષ્યના અધિકારી (કર્મચારી) મિત્રો, અહી તમને Gujarati vyakaran test | Gujarati grammar test : 01 (ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ : 01) આપવામાં આવી છે. આ ગુજરાતી વ્યાકરણની ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રાથમિક … Read more

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ | New Education Policy 2020 (NEP-2020)

નવી શિક્ષણ નીતિનો પરિચય (New Education Policy) શિક્ષણનો શાબ્દિક અર્થ શીખવાની અને શીખવવાની ક્રિયા છે. આ રીતે, આપણે કહી શકીએ કે કોઈપણ સમાજમાં સતત ચાલતી પ્રક્રિયા, જેનો હેતુ માણસની આંતરિક શક્તિઓનો વિકાસ અને તેના વર્તનને સુધારવાનો છે. શિક્ષણનો પ્રાથમિક ઉદ્દેશ્ય માણસને સક્ષમ નાગરિક બનાવવા માટે જ્ઞાન અને કૌશલ્યો વધારવાનો છે. નોંધપાત્ર રીતે, સ્વતંત્રતા પછી, ભારતમાં … Read more

ચર્ચાપત્ર | Charchapatr in gujarati

ચર્ચાપત્ર (Charchapatr) એટલે શું ? વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની વિવિધ પદ્ધતિઓમાંની એક એટલે ચર્ચાપત્ર (Charchapatr). ચર્ચાપત્રમાં પ્રજાજીવનની જાહેર સમસ્યા વિશેની ચર્ચા કરવામાં આવે છે. જાહેર સમસ્યા કોને કહેવાય ? જેમાં પ્રજાના મોટા સમૂહને સ્પર્શતી કોઈ સમસ્યા હોય, કોઈ ગૂંચવતો કોયડો હોય એને જાહેર સમસ્યા કહી શકાય, જેમ કે અતિશય વરસાદને કારણે કોઈ ચોક્કસ વિસ્તાર … Read more

જો પરીક્ષા ના હોય તો ? | Jo pariksha na hoy to ? Nibandh

અહીં તમને દરેક પરીક્ષા માટે ઉપયોગી થાય એવો નિબંધ આપવામાં આવ્યો છે. જો પરીક્ષા ના હોય તો ? | Jo pariksha na hoy to ? Nibandh આશરે 300 થી 400 શબ્દોમાં આપવામાં આવ્યો છે. મને ના ગમે આ પરીક્ષાઓ…અથવાપરીક્ષા-જીવનકલા છે કે બલા ?અથવાઆ પરીક્ષાઓને દૂર કરો… !અથવાજો પરીક્ષા ન હોય તો… ?અથવાઆજની પરીક્ષાપદ્ધતિ ફેરફાર માંગે … Read more

Kriyavisheshan – Gujarati Vyakaran

Kriyavisheshan – Gujarati Vyakaran – ક્રિયાવિશેષણ – ગુજરાતી વ્યાકરણ ક્રિયાવિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયાવિશેષણ કહેવાય. વિશેષણ નામના અર્થમાં વધારો કરનાર પદ હોય છે તો ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર પદ હોય છે. ક્રિયાવિશેષણ અવ્યયનો જ એક પ્રકાર છે. ઉ.દા. “તે જલદી દોડયો”, “તે જલદી દોડી”, “તે જલદી દોડયું” – આ ઉદાહરણોમાં “જલદી” ક્રિયાવિશેષણ … Read more

Visheshan – Gujarati Vyakaran

Visheshan – Gujarati Vyakaran – વિશેષણ – ગુજરાતી વ્યાકરણ વિશેષણ અને તેના પ્રકારો • વિશેષણ શબ્દ વિશેષ્ + અણ પરથી બનેલો શબ્દ છે. “અણ” એટલે વધારો કરનાર. અહીં અર્થમાં વધારો કરનારું એવો અર્થ થાય છે. વિશેષણ : • વાક્યમાં વપરાયેલાં જે પદો નામ કે સર્વનામની વિશેષતા પ્રગટ કરે તે વિશેષણ અથવા નામ કે સર્વનામના અર્થમાં … Read more

Sarvnam – Gujarati Vyakaran

Sarvnam – Gujarati Vyakaran – સર્વનામ અને તેના પ્રકારો – ગુજરાતી વ્યાકરણ સર્વનામ • ગુજરાતી ભાષામાં વાતચીતમાં કે વર્ણનમાં એકવાર “નામ” કે “સંજ્ઞા” પ્રયોજાયા પછી વારંવાર એ “સંજ્ઞા” નો પ્રયોગ અર્થઘટનને મુશ્કેલ બનાવે છે, તેથી એ નામ કે સંજ્ઞાને સ્થાને પ્રયોજાતા શબ્દને “સર્વનામ” કહેવાય છે.જેમ કે, “તે હોશિયાર છે”, “તું કાલે ચોક્કસ મળજે”, “તમે મને … Read more

Sangna (Naam) – Gujarati vyakaran

સંજ્ઞા ( નામ ) પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શ, હાર્દિક, આર્યન, હિમાંશુ, સિંહ, વાઘ, હાથી, મોર, પોપટ, ચકલી, પંખો, ટેબલ, ખુરશી વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે … Read more

error: Content is protected !!