બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati | Gujarati Sahitya

બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati સરળ, સચોટ અને વ્યંગયુક્ત કાવ્યોના સર્જક : બાપુસાહેબ ગાયકવાડ નામ બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ પિતા યશવંતરાય ગાયકવાડ જન્મ ઈ.સ. 1777 જન્મસ્થળ વડોદરા સાહિત્ય રાજિયા / મરશિયા / છાજિયા ગુરુ નિરાંત ભગત, ધીરા ભગત અવસાન ઈ.સ. 1843 પંક્તિઓ શાંતિ પમાડે તેને તો સંત કહીએએના દાસના તે દાસ થઈને રહીએ રે … Read more

ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati | Gujarati sahitya

ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati વિચાર પ્રધાન કવિતા કાફીના સર્જક : ધીરો ભગત (બારોટ) નામ ધીરો ભગત (બારોટ) જન્મ ઈ.સ. 1753 જન્મસ્થળ સાવલી નજીક ગોઠડા ગામ, વડોદરા બિરુદ કાફીના પિતા, ધીરાભગત ગુરુ જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી પ્રમુખ શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ વખણાતું સાહિત્ય કાફી અવસાન ઈ.સ. 1825 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ … Read more

પ્રીતમ | Pritam in gujarati | Gujarati sahitya

પ્રીતમ | Pritam in gujarati સંન્યાસી – ચમત્કારી જ્ઞાની પુરુષ : પ્રીતમ નામ પ્રીતમ પિતા પ્રતાપસિંહ / રઘુનાથ દાસ માતા જેકુંવરબા જન્મ ઈ.સ. 1720 જન્મસ્થળ બાવળા, અમદાવાદ અવસાન ઈ.સ.1798 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ જ્ઞાનપ્રકાશ, એકાદશ સ્કંધ, શ્રીકૃષ્ણાષ્ટક, સારસંગીતા, રણછોડજીના ગરબા, જ્ઞાનગીતા, પ્રીતમ ગીતા, બ્રહ્મલીલા, ગુરુમહિમા, ભકત નામાવલિ પંક્તિઓ આનંદ મંગલ કરું આરતી, … Read more

શામળ ભટ્ટ | Shamal bhatt in gujarati | Gujarati sahitya

શામળ ભટ્ટ | Shamal bhatt in gujarati પદ્યવાર્તા ના પિતા : શામળ ભટ્ટ નામ શામળ પુરુ નામ શામળ વિરેશ્વર (વિરેન્દ્ર) ત્રવાડી જન્મ ઈ.સ. 1694 જન્મસ્થળ વેંગણપુર (હાલનું ગોમતીપુર) અમદાવાદ વખણાતું સાહિત્ય પદ્યવાર્તા બિરુદ ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર પદ્ય વાર્તા ના પિતા, વાણીયા કવિ ગુરુ નાનાભટ્ટ અવસાન ઈ સ. 1769 વિશેષ માહિતી સાહિત્ય સર્જન / કૃતિઓ … Read more

પ્રેમાનંદ | Premanand in gujarati | Gujarati sahitya

પ્રેમાનંદ | Premanand in gujarati રસનો બેતાજ બાદશાહ : પ્રેમાનંદ જન્મ ઈ.સ.1645 જન્મસ્થળ વડોદરા પૂરું નામ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ બિરુદ મહાકવિ, ગુજરાતના જ્યોતિર્ધર (કનૈયાલાલ મુનશી દ્વારા), આખ્યાન શિરોમણી, રસસિદ્ધ કવિ વખણાતું સાહિત્ય આખ્યાન પુત્ર વલ્લભ ભટ્ટ અને જીવરામ ભટ્ટ ગુરુ રામચરણ હરિહર અવસાન ઈ.સ. 1705 પ્રેમાનંદ નો સંકલ્પ વિશેષ માહિતી સાહિત્ય સર્જન / કૃતિઓ / … Read more

મીરાંબાઈ | Mirabai in gujarati | Gujarati sahitya

મીરાંબાઈ મધુરાભક્તિના ઉત્કૃષ્ટ શિખર સમા : મીરાંબાઈ નામ મીરાંબાઈ જન્મ ઈ.સ. 1498 જન્મસ્થળ કુકડી ગામ, જિ. મેડતા, રાજસ્થાન (હાલ પાલી જિલ્લો) ઉપનામ જનમ જનમની દાસી, પ્રેમ દિવાની વખણાતું સાહિત્ય પદ પતિ ભોજરાજ ગુરુ રૈદાસ અવસાન ઈ.સ. 1546 ગુજરાતી સાહિત્યના પ્રથમ કવયિત્રી મીરાંબાઈ ગુજરાતી સાહિત્યની સાથે સાથે હિંદી અને રાજસ્થાની ભાષામાં સાહિત્ય પ્રદાન આપેલું છે. તેમણે … Read more

અખો | Akho in gujarati | Gujarati sahitya

અખો | Akho in gujarati પાખંડો સામે લાલ આંખ કરનાર જ્ઞાનનો વડલો : અખો નામ અખો જન્મ ઈ.સ. 1591 જન્મસ્થળ જેતલપુર, અમદાવાદ મૂળ નામ અક્ષયદાસ સોની પિતા રહિયાદાસ વખણાતું સાહિત્ય છપ્પા બિરુદ હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી), જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, વેદાંત કવિ ગુરુ ગોકુળનાથ, બ્રહ્માનંદ (જેમની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ થઈ) અવસાન ઈ.સ. 1656 અખાએ વ્યવસાયને સંપૂર્ણરીતે … Read more

ભાલણ | Bhalan in gujarati | Gujarati sahitya

આખ્યનનાં પિતા : ભાલણ નામ ભાલણ પૂરું નામ પુરુષોત્તમદાસ તરવાડી જન્મ ઈ.સ. 1500 જન્મસ્થળ પાટણ બિરુદ આખ્યાનના પિતા ગુરુ શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ વખણાતું સાહિત્ય આખ્યાન અવસાન ઈ.સ. 1550 ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે. તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે “કડવા” સ્વરૂપમાં ગોઠવણ કરી છે. … Read more

Narsinh Mehta – Gujarati Sahitya

Narsinh Mehta – Gujarati Sahitya – નરસિંહ મહેતા – ગુજરતી સાહિત્ય ગુજરાતના આદિકવિનરસિંહ મહેતા પૂરું નામ નરસિંહ કૃષ્ણદાસ મહેતા જન્મ ઈ.સ.1414 (અંદાજીત) જન્મસ્થળ તળાજા (ભાવનગર) કર્મભૂમિ જૂનાગઢ માતા દયાકુંવર પત્ની માણેકબાઈ પુત્ર શામળદાસ પુત્રી કુંવરબાઈ બિરુદ આદિકવિ / આદ્યકવિ, પદના પિતા, ભક્તકવિ, શિરોમણિ, ઊર્મિકાવ્ય અવસાન ઈ.સ. 1480 નરસિંહ મહેતા – એવા રે અમે એવા રે … Read more

error: Content is protected !!