અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો / પ્રકાર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતા અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો તદ્દન અલગ છે. અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારોની માહિતી નીચે મુજબ છે. કવિતા ગઝલ સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય ઊર્મિકાવ્ય હાઈકુ નવલકથા મહાનવલકથા નવલિકા (ટૂંકીવાર્તા) નાટક એકાંકી નિબંધ આત્મકથા (ઓટોબાયોગ્રાફી) આત્મચરિત્ર (બાયોગ્રાફી) પ્રવાસવર્ણન મુક્તક શબ્દકોશ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેનો તફાવત

તફાવત મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ સંપૂર્ણ ધર્મ આધારિત સાહિત્ય પ્રકાર છે. આ સમયના સાહિત્યનો મુખ્ય વિષય રામાયણ, મહાભારત, પુરાણ કે પ્રચલિત કથાવસ્તુ આધારિત હતો. આથી આ સમયના સાહિત્યમાં સાહિત્યકારો પાસે મૌલિક શકિતનો અભાવ જોવા મળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ વિવિધ વિષયવસ્તુ પર આધારિત સાહિત્ય છે.જેમાં સાહિત્યકારો પોતાની મૌલિક … Read more

અર્વાચીન ગુજરાતી સાહિત્ય | Arvachin gujarati sahitya

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય ક્રમ યુગ સમયગાળો 1 સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ 1850-1885 2 પંડિતયુગ / સાક્ષ૨યુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ 1885-1915 3 ગાંધીયુગ / મોહનયુગ 1915-1940 4 અનુગાંધીયુગ 1940-1960 5 આધુનિકયુગ 1960-આજદિન સુધી સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ(1850-1885) પંડિતયુગ / સાક્ષરયુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ(1885 થી 1915) ગાંધીયુગ / મોહનયુગ1915 થી … Read more

મધ્યકાલીનયુગના સાહિત્યકાર

મધ્યકાલીનયુગના સાહિત્યકાર અહી એક જ પોસ્ટમાં તમને તમામ મધ્યકાલીનયુગના સાહિત્યકાર મળી જશે. જે પણ સાહિત્યકારને વાંચવા હોય એના નામ સામે અહી ક્લિક કરો લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે એ સાહિત્યકાર નો સંપૂર્ણ પરિચય જોવા મળી જશે. સાહિત્યકાર વાંચવા માટે જૈનયુગના સાહિત્યકાર અહી ક્લિક કરો નરસિંહ મહેતા અહી ક્લિક કરો મીરાંબાઈ અહી ક્લિક કરો ભાલણ … Read more

મધ્યકાલીનયુગની કવિયિત્રીઓ

મધ્યકાલીનયુગની કવિયિત્રીઓ ગવરીબાઈ પંક્તિઓ સતી તોરલ પંક્તિઓ ક્રિષ્ણાબાઈ લીરબાઈ રાધાબાઈ દિવાળીબાઈ પુરીબાઈ અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે પદ્મનાભ અહી ક્લિક કરો કવિ નાકર અહી ક્લિક કરો સહજાનંદ સ્વામી અહી ક્લિક કરો વલ્લભ ભટ્ટ અહી ક્લિક કરો ગંગાસતી અહી ક્લિક કરો દયારામ અહી ક્લિક કરો ભોજા ભગત અહી ક્લિક કરો નિરાંત ભગત અહી ક્લિક કરો બાપુસાહેબ … Read more

પદ્મનાભ | Padmanabha in gujarati | Gujarati sahitya

પદ્મનાભ | Padmanabha ગુજરાતી સંસ્કૃતિને સાહિત્યમાં ઉતારનાર : પદ્મનાભ નામ પદ્મનાભ જન્મ પંદરમી સદી જન્મસ્થળ વિસનગર બિરુદ પુણ્યવિવેક અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે કવિ નાકર અહી ક્લિક કરો સહજાનંદ સ્વામી અહી ક્લિક કરો વલ્લભ ભટ્ટ અહી ક્લિક કરો ગંગાસતી અહી ક્લિક કરો દયારામ અહી ક્લિક કરો ભોજા ભગત અહી ક્લિક કરો નિરાંત ભગત અહી ક્લિક … Read more

કવિ નાકર | Kavi nakar in gujarati | Gujarati sahitya

કવિ નાકર | Kavi nakar ભાલણ અને પ્રેમાનંદને જોડતી કડી : કવિ નાકર નામ કવિ નાકર પિતા વિકાજી જન્મ સોળમી સદી જન્મ સ્થળ વડોદરા સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ નળાખ્યાન, વ્યાઘ્રમૃગલીસંવાદ, ચંદ્રાહાસાખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, ઓખાહરણ, ધ્રુવાખ્યાન, વિરાટપર્વ, રામાયણ, કર્ણાખ્યાન, લવકુશાખ્યાન, મોરધ્વજાખ્યાન, સુધન્વાખ્યાન, શિવવિવાહ, મહાભારત, સ્ત્રીપર્વ, વિદુરવિનતિ, નાનીભક્તમાળ, ભાગવતદશમ, કરુણરાજાનું આખ્યાન, કૃષ્ણવિષ્ટી, અભિમન્યુઆખ્યાન, ભ્રમરગીતા, સુદામાચરિત્ર, … Read more

સહજાનંદ સ્વામી | Sahajanand swami in gujarati | Gujarati sahitya

સહજાનંદ સ્વામી | Sahajanand swami નામ સહજાનંદ સ્વામી મૂળ નામ ઘનશ્યામ પાંડે પિતા હરિપ્રસાદ પાંડે (ધર્મદેવ) માતા બાળાદેવી (ભક્તિમાતા) જન્મ ઈ.સ.1781 જન્મસ્થળ છપૈયા, ઉત્તરપ્રદેશ ગુરુ રામાનંદ સ્વામી અવસાન ઈ.સ.1830 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વેદ રહસ્ય અન્ય સ્વામીઓની મહત્વની પંક્તિઓ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય … Read more

વલ્લભ ભટ્ટ | Vallabh bhatt in gujarati | Gujarati sahitya

વલ્લભ ભટ્ટ | Vallabh bhatt ગરબાના પ્રણેતા : વલ્લભ ભટ્ટ નામ વલ્લભ ભટ્ટ જન્મ ઈ.સ. 1696 જન્મસ્થળ નવાપુરા, અમદાવાદ કર્મભૂમિ બહુચરાજી, મહેસાણા બિરુદ ગરબાના પિતા અવસાન ઈ.સ. 1807 વલ્લભ મેવાડાની પ્રતિજ્ઞા સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ ચોસઠ જોગણીઓનો ગરબો, આનંદનો ગરબો, આરાસુરનો ગરબો, શણગારનો ગરબો, મહાકાળીનો ગરબો, કળીકાળનો ગરબો, સત્યભામાના રૂષણાનો ગરબો, કજોડાનો … Read more

ગંગાસતી | Gangasati in gujarati | Gujarati sahitya

ગંગાસતી | Gangasati સોરઠી સંતવાણીનાં કવિયિત્રી : ગંગાસતી નામ ગંગાસતી મૂળ નામ ગંગાબાઈ કહળસંગ ગોહિલ ઉપનામ સોરઠના મીરાંબાઈ, હીરા બા માતા રૂપાળીબા જન્મ ઈ.સ. 1846 જન્મસ્થળ રાજપરા (પાલિતાણા), ભાવનગર ગુરુ રામેતવેનજી શિષ્ય પાનબાઈ (પુત્રવધૂ) અવસાન ઈ.સ. 1894 પંક્તિઓ મેરુ રે ડગે પણ માં મન નો ડગે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ રેવિપદ પડે પણ વણસે … Read more

error: Content is protected !!