Adivasiona Nrutyo – Gujaratno sanskrutik varso

Adivasiona Nrutyo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓના નૃત્યો આદિવાસીઓના નૃત્યો ધમાલ નૃત્ય • મૂળ આફ્રિકાની સીદી જનજાતિ, જે વર્તમાનમાં સૌરાષ્ટ્રના જાફરાબાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢના જંબુરમાં વસેલી છે, તેમની આદિસંસ્કૃતિનું વિશેષ તત્ત્વ એટલે “ધમાલ નૃત્ય”. • તેને “મશીરા નૃત્ય” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નૃત્ય કરતી વખતે સીદીઓ નાળિયેરની કાચલીમાં કોડિયું નાખીને બનાવેલા મશીરા … Read more

Gujaratna Mahelo / palace – Gujaratno sanskrutik varso

Gujaratna Mahelo / palace – Gujaratno sanskrutik varso – ગુજરાતનાં મહેલો / પેલેસ ગુજરાતનાં મહેલો / પેલેસ ખાપરા-ઝવેરીનો મહેલ (પંચમહાલ) • પાવાગઢ ખાતે માંચીની જૂની પગદંડી તરફ આગળ વધતાં વિશ્વામિત્રી નદીની ઊંડી ખીણના કિનારા પર બંધાયેલ પ્રાચીન મહેલ “ખાપરા કોડિયાનો મહેલ” તરીકે ઓળખાય છે. • પ્રાચીનકાળમાં સાત માળ ધરાવતા “અદ્ધર ઝરુખા મહેલ” તરીકે ખ્યાતિ પામેલ … Read more

Gujarat sarkar dwara ujavata utsavo

Gujarat sarkar dwara ujavata utsav – ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા ઉત્સવો ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ (મોઢેરા, મહેસાણા) • “ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એટલે નૃત્ય, સંગીત અને સ્થાપત્યનો ત્રિવેણી સંગમ.” • ઉત્તર ગુજરાતના મોઢેરામાં આવેલા વિશ્વવિખ્યાત સૂર્યમંદિર ખાતે દર વર્ષે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. • ગુજરાત સરકાર દ્વારા શિલ્પ, … Read more

Gujaratna Janita Chitrakaro

Gujaratna Janita Chitrakaro – ગુજરાતનાં જાણીતા ચિત્રકારો શ્રી રવિશંકર રાવળ : • “ગુજરાતના કલાગુરુ” તરીકે ઓળખાતા રવિશંકર રાવળનો જન્મ ઈ.સ. 1892માં ભાવનગરમાં થયો હતો. • રવિશંકર રાવળને ચિત્રકળામાં ઊંડો રસ હતો, પરંતુ તે અંગેની સાચી દિશા પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા પ્રાપ્ત થઈ. • તેમણે ચિત્રકાર બનવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ … Read more

Gujaratni Lokchitrakala

ગુજરાતની લોકચિત્રકળા • ગુજરાતમાં લોકચિત્રકળાના પ્રારંભિક પ્રમાણ સિંધુ ખીણ સભ્યતાના લોથલમાંથી મળી આવે છે. લોથલમાંથી પ્રાપ્ત માટીના વાસણો પર સુશોભનના હેતુથી ચિત્રાંકન કરવામાં આવતું. • ગુજરાતમાં લોકચિત્રકળાનો વાસ્તવિક વિકાસ અને પ્રસાર મુખ્યત્વે મધ્યકાળ દરમિયાન થયો. તત્કાલીન મંદિરો, ગામના ચોરા, જિનાલય અને હવેલીઓ તથા ઘરની મેડીઓ પર ચિત્રો દોરવામાં આવતા હતા. • આ ચિત્રોમાં રામાયણ, મહાભારતકાલીન … Read more

Gujaratma aavel world heritage site – World Heritage sites in Gujarat

ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ • પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિની સર્જનાત્મકતાનું પ્રમાણ છે. અને સાંસ્કૃતિક વારસો એ માનવીની રરાનાત્મક્તાનું ઉદાહરણ છે તથા તે બંને માનવસભ્યતાનો સંયુક્ત વારસો છે. • એક પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે આ વારસાનું સંરક્ષણ કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. • યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળોની પસંદગી … Read more

Gujaratna Loknrutyo – Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યો • લોકનૃત્ય એ ગુજરાતની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. • લોકનૃત્યો જેટલા સામાજિક ઉત્સવ સાથે સંકળાયેલા છે તેટલા જ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા છે. • ગુજરાતના દરેક પંથકના વિવિધ જાતિઓના લોકનૃત્યોમાં મૂળભૂત રીતે સમાનતા હોવા છતાં દરેક પંથકની બોલી, ઉત્સવો, વાદ્યો અને વસ્ત્રાભૂષણોને કારણે સ્થાનિક રંગોની છાંટ સાથે આ લોકનૃત્યોમાં વિવિધતા જોવા મળે છે, … Read more

Gujaratni Hastshilpkala – Handicrafts of Gujarat

ગુજરાતની હસ્તશિલ્પકળા / Handicrafts of Gujarat અજરખ બ્લોક પ્રિન્ટિંગ : • અજરખનો શાબ્દિક અર્થ “આજે જ રાખો” થાય છે.• એ તે કાપડ પર રંગકામ અને છાપકામની એક કળા છે જે કચ્છના ખત્રી સમુદાય દ્વારા સંરક્ષિત છે.• આ લાકડાના બ્લોક પ્રિન્ટિંગમાં પ્રતિરોધ મુજબ (Resist Printing)ની પદ્ધતિ દ્વારા કાપડની બંને બાજુ બ્લોક પ્રિન્ટ કરવામાં આવે છે. તેના … Read more

Gujarat ni Bolio – Dialects of Gujarat

ગુજરાતની બોલીઓ ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રાદેશિક બોલીઓ બોલવામાં આવે છે. (1) ઉત્તર ગુજરાતની (પટ્ટણી) બોલી(2) મધ્ય ગુજરાતની (ચરોતરી) બોલી(3) દક્ષિણ ગુજરાતની (સુરતી) બોલી(4) સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી આ ઉપરાંત ગુજરાતમાં જુદાં-જુદાં વિસ્તારોમાં જુદી જુદી બોલીઓ બોલવામાં આવે છે. જેમ કે, કચ્છમાં કચ્છી બોલી, ડાંગના આદિવાસી વિસ્તારમાં ડાંગી બોલી વગેરે. કચ્છ પ્રદેશમાં બોલાતી કચ્છી બોલી વાસ્તવમાં ‘સિંધી … Read more

Lokvadhyo

લોકવાદ્યો પ્રાચીનકાળથી ભારતમાં જુદા જુદા લોકવાદ્યો નો ઉપયોગ થતો આવ્યો છે જેનું વર્ગીકરણ નીચે મુજબ છે. તંતુ વાદ્ય સુષિર વાદ્ય અવનાદ વાદ્ય ઘન વાદ્ય લોકવાદ્યો : શિષ્ટ સંગીત લઈએ કે લોકસંગીત, પણ તેમાં વાદ્ય નું સ્થાન ખાસ જોવા મળે છે. સિતાર અને સારંગી જેવા શિષ્ટમ વાદ્યો ના મૂળ તંબુરો, રાવણહથ્થો અને જંતર જેવા લોકવાદ્યો માં … Read more

error: Content is protected !!