Kriyavisheshan – Gujarati Vyakaran

Kriyavisheshan – Gujarati Vyakaran – ક્રિયાવિશેષણ – ગુજરાતી વ્યાકરણ ક્રિયાવિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયાવિશેષણ કહેવાય. વિશેષણ નામના અર્થમાં વધારો કરનાર પદ હોય છે તો ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર પદ હોય છે. ક્રિયાવિશેષણ અવ્યયનો જ એક પ્રકાર છે. ઉ.દા. “તે જલદી દોડયો”, “તે જલદી દોડી”, “તે જલદી દોડયું” – આ ઉદાહરણોમાં “જલદી” ક્રિયાવિશેષણ … Read more

Visheshan – Gujarati Vyakaran

Visheshan – Gujarati Vyakaran – વિશેષણ – ગુજરાતી વ્યાકરણ વિશેષણ અને તેના પ્રકારો • વિશેષણ શબ્દ વિશેષ્ + અણ પરથી બનેલો શબ્દ છે. “અણ” એટલે વધારો કરનાર. અહીં અર્થમાં વધારો કરનારું એવો અર્થ થાય છે. વિશેષણ : • વાક્યમાં વપરાયેલાં જે પદો નામ કે સર્વનામની વિશેષતા પ્રગટ કરે તે વિશેષણ અથવા નામ કે સર્વનામના અર્થમાં … Read more

Sarvnam – Gujarati Vyakaran

Sarvnam – Gujarati Vyakaran – સર્વનામ અને તેના પ્રકારો – ગુજરાતી વ્યાકરણ સર્વનામ • ગુજરાતી ભાષામાં વાતચીતમાં કે વર્ણનમાં એકવાર “નામ” કે “સંજ્ઞા” પ્રયોજાયા પછી વારંવાર એ “સંજ્ઞા” નો પ્રયોગ અર્થઘટનને મુશ્કેલ બનાવે છે, તેથી એ નામ કે સંજ્ઞાને સ્થાને પ્રયોજાતા શબ્દને “સર્વનામ” કહેવાય છે.જેમ કે, “તે હોશિયાર છે”, “તું કાલે ચોક્કસ મળજે”, “તમે મને … Read more

Sangna (Naam) – Gujarati vyakaran

સંજ્ઞા ( નામ ) પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શ, હાર્દિક, આર્યન, હિમાંશુ, સિંહ, વાઘ, હાથી, મોર, પોપટ, ચકલી, પંખો, ટેબલ, ખુરશી વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે … Read more

error: Content is protected !!