ચાલો, ઈતિહાસ જાણીએ | Chalo Itihas janiye

અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 1. ચાલો, ઈતિહાસ જાણીએ | Chalo Itihas janiye ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવી છે.

ચાલો, ઈતિહાસ જાણીએ સ્વાધ્યાય | Chalo Itihas janiye swadhyay

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

  1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?
    • (A) કાપડ
    • (B) કાગળ
    • (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ
    • (D) ચામડું
  2. નીચે પૈકી ક્યો પ્રાચીન ઈતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ?
    • (A) અભિલેખો
    • (B) તામ્રપત્રો
    • (C) ભોજપત્રો
    • (D) વાહનો
  3. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?
    • (A) અભિલેખો
    • (B) કાગળ પરનાં લખાણ
    • (C) કાપડ પરનાં લખાણ
    • (D) વૃક્ષના પાન પર લખેલ લખાણ

2. ટૂંકમાં ઉત્તર આપો :

  • (1) B. C. નો અર્થ સમજાવો.
    • B.C. ને અંગ્રેજીમાં Before Christ કહેવાય. ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય.
  • (2) A. D. નો અર્થ સમજાવો.
    • A. D. ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય. ઈસુનાં જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય.
  • (3) B. C. E. એટલે શું ?
    • B. C. E. ને અંગ્રેજીમાં Before Common Era કહેવાય. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, ઘણીવાર સાલવારીને B.C. ને બદલે B.C.E. તરીકે પણ લખવામાં આવે છે.
  • (4) ભારતના સૌથી જૂના સિક્કા ક્યા છે ?
    • ભારતમાં ઈ.સ. પૂર્વે 5 મી સદીના “પંચમાર્ક” ના સિક્કા સૌથી જૂના સિક્કા છે.
  • (5) ઈતિહાસ જાણવાના સ્ત્રોત કયા-કયા છે ?
    • જૂની ઈમારતો, પથ્થરો ઈંટો, ઓજારો, ખોરાકનાં નમુનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા તામ્રપત્રો, પ્રવાસવર્ણનો વગેરે ઈતિહાસ જાણવાના સ્ત્રોત છે.

3. “અ” વિભાગની વિગતો “બ” વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો :

“અ”“બ”
(1) અભિલેખ(a) ઈ.સ. પૂર્વ
(2) ભોજપત્ર(b) ઈસવીસન
(3) તામ્રપત્ર(c) ભૂર્જ નામના વૃક્ષની છાલ
(4) B. C.(d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ
(5) A. D.(e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ

જવાબ : (1-e) (2-c) (3-d) (4-a) (5-b)

“અ”“બ”
(1) અભિલેખ(e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ
(2) ભોજપત્ર(c) ભૂર્જ નામના વૃક્ષની છાલ
(3) તામ્રપત્ર(d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ
(4) B. C.(a) ઈ.સ. પૂર્વ
(5) A. D.(b) ઈસવીસન

Chalo Itihas janiye PDF Download

ચાલો, ઈતિહાસ જાણીએ
(PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.)

FAQ’s About Chalo Itihas janiye

પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?

ભૂર્જ વૃક્ષની આંતરછાલ

કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

અભિલેખો

B. C. નો અર્થ સમજાવો.

B.C. ને અંગ્રેજીમાં Before Christ કહેવાય. ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય.

A. D. નો અર્થ સમજાવો.

A. D. ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય. ઈસુનાં જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય.

B. C. E. એટલે શું ?

B. C. E. ને અંગ્રેજીમાં Before Common Era કહેવાય. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, ઘણીવાર સાલવારીને B.C. ને બદલે B.C.E. તરીકે પણ લખવામાં આવે છે.

ભારતના સૌથી જૂના સિક્કા ક્યા છે ?

ભારતમાં ઈ.સ. પૂર્વે 5 મી સદીના “પંચમાર્ક” ના સિક્કા સૌથી જૂના સિક્કા છે.

ઈતિહાસ જાણવાના સ્ત્રોત કયા-કયા છે ?

જૂની ઈમારતો, પથ્થરો ઈંટો, ઓજારો, ખોરાકનાં નમુનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા તામ્રપત્રો, પ્રવાસવર્ણનો વગેરે ઈતિહાસ જાણવાના સ્ત્રોત છે.

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન પાઠ : 1. ચાલો, ઈતિહાસ જાણીએ સ્વાધ્યાય (સ્વાધ્યાયપોથી)ના સવાલ જવાબ ક્યાંથી મળશે ?

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન પાઠ : 1. ચાલો, ઈતિહાસ જાણીએ સ્વાધ્યાય (સ્વાધ્યાયપોથી)ના સવાલ જવાબ અમારી વેબસાઈટ www.educationvala.com પરથી મળી જશે.

13 thoughts on “ચાલો, ઈતિહાસ જાણીએ | Chalo Itihas janiye”

Leave a Comment

error: Content is protected !!