ધોરણ 10 અને 12 પછી શું ? | ધોરણ 10 પછી શું ? | દરેક વાલી મિત્રો આ બૂક ડાઉનલોડ કરજો

કારકિર્દી માર્ગદર્શન બૂક 2024 PDF | ધોરણ 10 અને 12 પછી શું ? | ધોરણ 10 પછી શું ? | ધોરણ 12 પછી શું ? | ધોરણ 12 આર્ટસ પછી શું ? | ધોરણ 12 સાયન્સ પછી શું | ધોરણ 12 કોમર્સ પછી શું ? | ડિપ્લોમામાં કારકિર્દી | આઈ.ટી.આઈ માં કારકિર્દી | dhoran 10 pachi shu | dhoran 12 pachi shu | dhoran 10 ane 12 pachi shu |

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવીને પાસ થયા છે. જોકે, સારું પરિણામ આવ્યા બાદ હવે મોટાભાગના માતા-પિતા અને વિદ્યાર્થીઓને આગળ કઈ દિશામાં વધવું તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. હાલના સમયમાં વિવિધ ખાસ કરીને વિવિધ વિકલ્પ હોવાના કારણે બાળકો મૂંઝવણમાં મૂકાયા છે. આ મૂંઝવણને દૂર કરવા માટે આજે અમે તમને યોગ્ય માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ.


ધોરણ 10 અને 12 પછી શું ? તેના પછીના ક્યાં ક્યાં વિકલ્પો હોય શકે વગેરે વિધાર્થીઓને અનેક પ્રશ્નો મુઝવતા હોય છે અને સૌથી વધુ વાલીઓ માટે પ્રશ્ન છે કે હવે આગળ પોતાના બાળક માટે ક્યાં વિકલ્પો છે. આગળ શું કરવાથી બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે વગેરે. અનેક પ્રશ્નો ના જવાબ આપેલ કારકિર્દી માર્ગદર્શન બૂક પરથી મેળવી શકાશે.
વિધાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે, આમ છતાં વિધાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સંબંધિત લેખક / સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે.

ધોરણ 10 અને 12 પછી શું ? બૂક

ધોરણ 10 અને ધોરણ 12 પછી શું ?ધોરણ 10 અને ધોરણ 12 પછી શું બૂક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQ’s ધોરણ 10 અને 12 પછી શું ?

ધો.10 પછી શું?

ધોરણ 11 માં આર્ટસ , કોમર્સ અને સાયન્સ રાખી શકો અથવા તો આઈટીઆઈમાં પણ જઈ શકો , ડિપ્લોમા પણ કરી શકો

ધો.12 પછી શું?

અલગ અલગ કોલેજોમાં એડમિશન લઈ શકાય તમારી સ્ટ્રીમ મુઝબ

ધોરણ 10 પછી આઈટીઆઈમાં જવું યોગ્ય ?

હા બિલકુલ યોગ્ય

શું આ બુકમાં ધોરણ 10 અને ધોરણ 12 પછી કયાં ઓપ્શન લેવા તે તમામ માહિતી આપેલી છે

હા

Leave a Comment

error: Content is protected !!