ગાંધીજીએ આપેલા બિરુદો | ગાંધીજીને મળેલા બિરુદ્ધ

ગાંધીજી એ આપેલા બિરુદો

અહીં તમને ફરી એકવાર ફોટોમાં ગાંધીજીએ આપેલા બિરુદોના ફોટા આપવામાં આવ્યા છે તે નિહાળી અને ત્યારબાદ નીચે ક્વીઝ આપેલી છે

કાકાસાહેબ કાલેલકર (સવાઈ ગુજરાતી)
રવીન્દ્રનાથ ટાગોર (ગુરુદેવ)
સુભાષચંદ્ર બોઝ (નેતાજી)
જયકૃષ્ણ ઠાકર (ગુજરાતનું ભૂષણ)
ચિત્રરંજન દાસ (દેશબંધુ)
મોહમ્મદ અલી ઝીણા (કાયદ એ આઝમ)
મોહનલાલ પંડ્યા (ડુંગળી ચોર)
મૈથિલીચરણ ગુપ્ત (રાષ્ટ્રીય કવિ)
ઝવેરચંદ મેઘાણી (રાષ્ટ્રીય શાયર)
રાજેન્દ્ર પ્રસાદ (ભારતના અજાતશત્રુ)
રવિશંકર મહારાજ (મુક સેવક)
મેડલિન સ્લેડ (મીરાબહેન)
ચાર્લ્સ ફિયર એન્ડ્રુઝ (દિનબંધુ)
મોતીભાઈ આમીન (ચરોતરનું મોતી)
એમ એસ ગૌવલેકર (બંગબંધું)
લોકમાન્ય તિલક (આધુનિક ભારતના નિર્માતા)

ગાંધીજીને મળેલા બિરુદો

અહીં તમને ગાંધીજીને મળેલા અલગ-અલગ વિરુદ્ધ આપવામાં આવ્યા છે ત્યારબાદ તમે ક્વિઝ આપી શકશો

ક્વિઝ

ગાંધીજીએ આપેલા બિરુદ | ગાંધીજીને મળેલા બિરુદ્ધ

1 / 25

ગાંધીજીને સારા નાના વ્યક્તિ કોણે કહ્યા ?

2 / 25

પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકાર દ્વારા ગાંધીજીને શું કહેવામાં આવ્યા?

3 / 25

દક્ષિણ આફ્રિકાના સહયોગી દ્વારા ગાંધીજીને શું કહેવામાં આવ્યા ?

4 / 25

નીચેનામાંથી અસત્ય વિધાન પસંદ કરો?

5 / 25

નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

6 / 25

ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહે છે?

7 / 25

ગાંધીજીને ભિખારીઓના રાજા કોણે કહે છે?

8 / 25

ગાંધીજીને મંગલબાબા કોણે કહે છે?

9 / 25

ગાંધીજીએ કોને આધુનિક ભારતના નિર્માતા કહ્યા છે?

10 / 25

ગાંધીજીએ કોને બંગબંધુ કહ્યા છે?

11 / 25

ગાંધીજીએ કોને ચરોતરનું મોતી કહ્યા છે?

12 / 25

ગાંધીજીએ કોને મીરાબહેન કહ્યા છે?

13 / 25

ગાંધીજીએ કોને મુક સેવક કહ્યા છે?

14 / 25

ગાંધીજીને કોને આધુનિક યુગના અજ્ઞાત શત્રુ કહ્યા છે?

15 / 25

ગાંધીજીએ કોને ભારતના આજાતશત્રુ કહ્યા છે?

16 / 25

રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજીએ કોને આપ્યું?

17 / 25

રાષ્ટ્રીય કવિનું બિરુદ ગાંધીજીએ કોને આપ્યું?

18 / 25

ગાંધીજીએ કાયદ એ આઝમ કોને કહ્યા છે?

19 / 25

ગાંધીજીએ ગુજરાતનું દીનબંધુ કોને કહ્યા છે ?

20 / 25

ગાંધીજીએ ગુજરાતનું દેશબંધુ કોને કહ્યા છે ?

21 / 25

ગાંધીજીએ ગુજરાતનું ભૂષણ કોને કહ્યા છે ?

22 / 25

ગાંધીજીએ ડુંગળી ચોર નામ કોને આપ્યું હતું ?

23 / 25

ગાંધીજીએ નેતાજી નામ કોને આપ્યું હતું ?

24 / 25

કાકા સાહેબ કાલેલકર ને ગાંધીજીએ કેવા નું બિરુદ આપ્યું?

25 / 25

ગાંધીજીએ ગુરુદેવ નામ કોને આપ્યું હતું ?

Your score is

The average score is 73%

0%

Leave a Comment

error: Content is protected !!