અહી તમને GCERT std 6 Social science (ધોરણ 6 સામજિક વિજ્ઞાન) ની (પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી…) સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ આપવામાં આવી છે.
GCERT std 6 Social science ટેસ્ટ સીરીઝની વિશેષતાઓ :
- ટાઈમ ટેબલ પ્રમાણે ટેસ્ટનું આયોજન
- દરરોજ સવારે 8:00 વાગ્યે એક પ્રકરણ ની PDF આપવામાં આવશે અને એ PDF માંથી સાંજે 8:00 વાગ્યે ટેસ્ટ લેવામાં આવશે.
- આ (પાઠ્યપુસ્તક થી પરિણામ સુધી…) ટેસ્ટ સિરીઝ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
- આ (પાઠ્યપુસ્તક થી પરિણામ સુધી…) ટેસ્ટ સિરીઝ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે.
- આ (પાઠ્યપુસ્તક થી પરિણામ સુધી…) ટેસ્ટ સિરીઝમાં એક પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે રેગ્યુલર આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
GCERT std 6 Social science Time Table
GCERT std 6 Social science PDF + TEST
Subscribe Our YouTube Channel
Follow Us On Instagram
Join Our Telegram Channel
Connect Us With WhatsApp
![](https://i0.wp.com/educationvala.com/wp-content/uploads/2023/05/GCERT-std-6-Social-science-1024x1024.jpg?resize=1024%2C1024&ssl=1)
FAQ’s About GCERT std 6 Social science
શું આ ટેસ્ટ સિરીઝ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?
હા, આ ટેસ્ટ સિરીઝ ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
શું આ ટેસ્ટ સિરીઝ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર કરવામાં આવી છે ?
હા, આ ટેસ્ટ સપૂર્ણ નવા પાઠ્યપુસ્તકપુસ્તક આધારિત તૈયાર કરવામાં આવી છે.
શું આ ટેસ્ટ સિરીઝ ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે ?
હા, આ ટેસ્ટ સિરીઝ ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે.
Hi
Hi 👋
Test kem devi ?
WhatsApp par message karo anari team video mokli aapshe
Pass 25 t o 17
Very Good
25to 17
Very Good
Roj 2 chapter ni test rakho
Test ni pdf apo.
pdf ha
Std 7th ni mock test che?
thoda samayma upload karvama aavshe