Gujarat Forest Guard Mock Test 06 | બીટગાર્ડ મોક ટેસ્ટ

Gujarat Forest Guard Mock Test

  • નમસ્કાર અધિકારી મિત્રો આ વનરક્ષક મોક ટેસ્ટમાં તમને 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમ જેમ તમે મોક ટેસ્ટ આપતા જશો તેમ તેમ આપણી આ ટેસ્ટનું લેવલ અઘરું થતું જશે.
  • તો અત્યારે જ આ ટેસ્ટ આપી તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.
  • Wish You All The Best
  • ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ | gujarat forest guard online test | gujarat forest guard online mock test | forest guard mock test gujarat | gujarat forest mock test | Gujarat Forest Guard Mock Test | Vanrakshak | Bitguard | Gujarat Forest Department | ફોરેસ્ટ ગાર્ડ | વનરક્ષક | વનરક્ષક મોક ટેસ્ટ | બીટગાર્ડ | બીટગાર્ડ મોક ટેસ્ટ
Mock TestGujarat Forest Guard Mock Test
Mock Test Number06
Questions25
Type of QuestionsMcq
0%
453
Created on By educationvala13

Gujarat Forest Guard Mock Test 06

Gujarat Forest Guard Mock Test In Gujarati 06

1 / 25

અવરોધ શેમાં માપવામાં આવે છે ?

2 / 25

આહાર શૃંખલામાં બીજા ચરણમાં કોનો સમાવેશ થાય છે ?

3 / 25

હાઈકુનું બંધારણ કેટલી પંક્તિનું હોય છે ?

4 / 25

મનુષ્યમાં કુલ કેટલા રંગસૂતત્રો હોય છે ?

5 / 25

ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભકિત કહેવાય ?

6 / 25

ગુજરાતના કેટલા જિલ્લાઓ માત્ર ચાર તાલુકા જ ધરાવે છે ?

7 / 25

ગુજરાતમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ની સંખ્યા કેટલી છે ?

8 / 25

કઈ જમીન સૂકાઈ જવાથી ઈંટ જેવી કઠોર અને ભીની થવાથી દહીં જેવી નરમ થઈ જાય છે ?

9 / 25

નીચેનામાંથી ક્યો પદાર્થ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ઉપયોગી છે ?

10 / 25

વન્યપ્રાણી દ્વારા માનવ પર થતા હુમલામાં ત્રણ દિવસથી વધુ હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં મળતી સહાયની રકમ કેટલી છે ?

11 / 25

સાપનો અભ્યાસ કરતી શાખાને શું કહે છે ?

12 / 25

બંધારણના કયા અનુચ્છેદમાં ખેતી અને પશુપાલનની વ્યવસ્થા અંગેની જોગવાઈ છે ?

13 / 25

ગુજરાતના રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણીનું નામ જણાવો.

14 / 25

કૃષિ સંશોધન કેન્દ્ર કયા આવેલું છે ?

15 / 25

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

16 / 25

હળદરનું વૈજ્ઞાનિક નામ જણાવો.

17 / 25

ગુજરાતની લિમ્પોપો તરીકે કઈ નદી ઓળખાય છે ?

18 / 25

ચિપકો આંદોલન ના પ્રમુખ વ્યક્તિઓમાં કયા વ્યક્તિનો સમાવેશ થતો નથી ?

19 / 25

એક વર્ષમાં કેટલાં પૂર્ણ અઠવાડિયા હોય છે ?

20 / 25

નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલ છે ?

21 / 25

(2)³ × (3)² માં દશકનો અંક શું થાય ?

22 / 25

જો કોઈ સાંકેતિક ભાષામાં 'TIGER' ને 'RGECP' વડે દર્શાવાય, તો તે સાંકેતિક ભાષામાં 'FOREST' ને કેમ લખાય ?

23 / 25

સુરજબારી શું છે ?

24 / 25

સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો મિનિટનો સમય લાગે છે ?

25 / 25

પારનેરાની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ?

Your score is

The average score is 51%

0%

Forest Guard Mock Test

વનરક્ષક / બીટગાર્ડની આ ટેસ્ટ પણ આપો

Mock Test Numberજે મોક ટેસ્ટ આપવી હોય એના પર ક્લિક કરો
01Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
02Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
03Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
04Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
05Gujarat Forest Guard mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ

Gujarat Forest Guard Book PDF

Gujarat forest guard book pdf donload | Forest book pdf |

Important Book For Gujarat Forest Guard
van aushadhini book downlod
Vanyajiv prashna manch
Van chetana book pdf download
Vanrakshak book pdf download
join our gujarat forest whatsapp groupgujarat forest group

Gujarat Forest Guard 2023 Syllabus

  • લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-3 ના The Forest Guard, Class-III, Competitive Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-1 અનુસાર રહેશે અને લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ વેઈટેજ આપવામાં આવશે.
    • સામાન્ય જ્ઞાન : 25 %
    • સામાન્ય ગણિત : 12.5 %
    • સામાન્ય ગુજરાતી : 12.5 %
    • કુદરતી પરીબળો જેવા કે,પર્યાવરણ તથા ઈકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ તથા લાકડાં આધારીત ઉધોગો, ભૂભૌગોલિક પરીબળો : 50 %

FAQs about Gujarat forest Guard Mock Test

હું ગુજરાતમાં ફોરેસ્ટર કેવી રીતે બની શકું?

ગુજરાત વનવિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OJAS ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અધિકૃત નોટિફિકેશનમાં ઉલ્લેખિત ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યાઓ માટેની લાયકાતની જરૂરિયાતો અને અન્ય તમામ શરતોને પૂર્ણ કરતા ઉમેદવારો OJAS વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનો પગાર કેટલો છે?

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનું વાર્ષિક પેકેજ પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 2.20 લાખ રૂપિયાનું છે. સંસ્થાના નિયમો અનુસાર, મૂળભૂત પગારની સાથે, તેઓને ઘણા લાભો અને વધારાના લાભો પણ પ્રાપ્ત થશે.

ગુજરાતમાં વન વનરક્ષકનો અભ્યાસક્રમ શું છે?

વનરક્ષક અભ્યાસક્રમમાં સામાન્ય જ્ઞાન, ગણિત, સામાન્ય ગુજરાતી અને ટેકનિકલ વિષયો (કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓ, વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન, વન્યજીવ, પાણીની જમીન, લાકડા અને લાકડા આધારિત ઉદ્યોગો, જંગલ, જમીન, ભૂગોળ વગેરેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. , વગેરે).

What is the exam date of gujarat Forest Guard Bharti?

coming soon

What is the age limit for gujarat Forest Guard?

18 years to 34 years

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ મુજબ છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે.

Leave a Comment

error: Content is protected !!