Gujarat Forest Guard Mock Test In Gujarati
નમસ્કાર ભવિષ્યના ફોરેસ્ટ ગાર્ડ મિત્રો, અહી તમને Gujarat Forest Guard Mock Test ( ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ ) આપવામાં આવી છે. આ બીટગાર્ડ મોક ટેસ્ટ | વનરક્ષક મોક ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો. વધુ આવી ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડતા રહો Educationvala.com સાથે… Wish You All The Best 👍
Forest Guard Mock test
Mock Test Name | Gujarat Forest Guard Mock Test | ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ |
Mock Test Number | 17 |
Questions | 25 (Twenty-five) |
Type Of Mock Test Question | MCQ |
અન્ય વનરક્ષક મોક ટેસ્ટ
આ બીટગાર્ડ મોક ટેસ્ટ | વનરક્ષક મોક ટેસ્ટ પણ આપો
Gujarat Forest Guard Book PDF
Gujarat Forest Guard book pdf download | Gujarat forest book list
Important Book For Gujarat Forest Guard |
---|
van aushadhini book downlod |
Vanyajiv prashna manch |
Van chetana book pdf download |
Vanrakshak book pdf download |
Gujarat Forest Guard Syllabus
- લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-3 ના The Forest Guard, Class-III, Competitive Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-1 અનુસાર રહેશે અને લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ વેઈટેજ આપવામાં આવશે.
- સામાન્ય જ્ઞાન : 25 %
- સામાન્ય ગણિત : 12.5 %
- સામાન્ય ગુજરાતી : 12.5 %
- કુદરતી પરીબળો જેવા કે,પર્યાવરણ તથા ઈકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ તથા લાકડાં આધારીત ઉધોગો, ભૂભૌગોલિક પરીબળો : 50 %
- ભરતી અને પરીક્ષાની વધારે માહિતી માટે ઓજસ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લ્યો.
FAQ’s About Gujarat Forest Guard Mock Test
શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે ?
હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.
શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ મુજબ છે ?
હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે.
ગુજરાતમાં વન વનરક્ષકનો અભ્યાસક્રમ શું છે ?
વનરક્ષક અભ્યાસક્રમમાં સામાન્ય જ્ઞાન, ગણિત, સામાન્ય ગુજરાતી અને ટેકનિકલ વિષયો (કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓ, વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન, વન્યજીવ, પાણીની જમીન, લાકડા અને લાકડા આધારિત ઉદ્યોગો, જંગલ, જમીન, ભૂગોળ વગેરેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. , વગેરે).
ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનો પગાર કેટલો છે ?
ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનું વાર્ષિક પેકેજ પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 2.20 લાખ રૂપિયાનું છે. સંસ્થાના નિયમો અનુસાર, મૂળભૂત પગારની સાથે, તેઓને ઘણા લાભો અને વધારાના લાભો પણ પ્રાપ્ત થશે.
હું ગુજરાતમાં ફોરેસ્ટર કેવી રીતે બની શકું ?
ગુજરાત વનવિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OJAS ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અધિકૃત નોટિફિકેશનમાં ઉલ્લેખિત ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યાઓ માટેની લાયકાતની જરૂરિયાતો અને અન્ય તમામ શરતોને પૂર્ણ કરતા ઉમેદવારો OJAS વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે વય-મર્યાદા
લધુત્તમ : 18 વર્ષ અને મહત્તમ ૩4 વર્ષ (*છૂટછાટ અલગથી મળશે.)
What is the exam date of gujarat Forest Guard Bharti ?
coming soon
Gujarat Forest Guard Exam Date
coming soon