Gujarat Forest Guard Mock Test 03 | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 2023

Gujarat Forest Guard Mock Test

  • નમસ્કાર અધિકારી મિત્રો આ મોક ટેસ્ટમાં તમને 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમ જેમ તમે મોક ટેસ્ટ આપતા જશો તેમ તેમ આપણી આ ટેસ્ટનું લેવલ અઘરું થતું જશે.
  • તો અત્યારે જ આ ટેસ્ટ આપી તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.
  • Wish You All The Best
  • ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ | gujarat forest guard online test | gujarat forest guard online mock test | forest guard mock test gujarat | gujarat forest mock test | Gujarat Forest Guard Mock Test | Vanrakshak | Bitguard | Gujarat Forest Department | ફોરેસ્ટ ગાર્ડ | વનરક્ષક | વનરક્ષક મોક ટેસ્ટ | બીટગાર્ડ | બીટગાર્ડ મોક ટેસ્ટ
0%
Created by
educationvala13

Gujarat Forest Guard Mock Test 03

Gujarat Forest Guard Mock Test In Gujarati 03

1 / 25

વિશ્વ ચકલી દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ?

2 / 25

શબ્દકોશના ક્રમમાં ગોઠવો :

ઉમળકો, આનંદ, ઈનામ, વ્યાખ્યાન, પ્રકાશિત

3 / 25

ગુરુ પોષકતત્વોમાં કયા પોષકતત્વનો સમાવેશ થતો નથી ?

4 / 25

મહી અને શેઢી નદીની વચ્ચેનો આવેલો ભૌગોલિક પ્રદેશ કયા નામે જાણીતો છે ?

5 / 25

છંદ ઓળખાવો :

રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો.

6 / 25

સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

7 / 25

"ઈંધણા વીણવા ગઈ'તી મોરી સહિયર" જાણીતા લોકગીતની રચના કયા સાહિત્યકારે કરી છે ?

8 / 25

આયનાવરણ કયા આવરણની અંદર જોવા મળે છે ?

9 / 25

શહીદ વન કયા જિલ્લામાં આવેલું છે ?

10 / 25

આમલીનું વૈજ્ઞાનિક નામ શું છે ?

11 / 25

ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) દર કેટલા વર્ષે રજૂ કરવામાં આવે છે ?

12 / 25

રાજ્યના લોક સેવા આયોગમાં અધ્યક્ષ અને બીજા સભ્યોને નિમણૂક કરવાની સત્તા ક્યા અનુચ્છેદમાં છે ?

13 / 25

IPCC નું પૂરું નામ જણાવો.

14 / 25

નિવસનતંત્ર શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો ?

15 / 25

દીપડાના સમૂહ ને શું કહે છે ?

16 / 25

ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે ?

17 / 25

રૂપિયા 4,000 નું 15% લેખે 1 વર્ષ 4 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજમુદ્દલ કેટલું થાય ?

18 / 25

મુઘલ સેનાના વડાને શું કહેવામાં આવતું ?

19 / 25

તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કયા સાહિત્કારની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ "કાઈન્ડિંગ ગટ્ટુ"નું વિમોચન કરવામાં આવ્યું ?

20 / 25

ચિત્તાનું વૈજ્ઞાનિક નામ જણાવો.

21 / 25

એક વાંદરો 20 ફૂટ ઊંચા ઝાડ પર ચઢવાનું શરૂ કરે છે. તે પહેલી મિનિટે 3 ફૂટ ઉપર જાય છે તથા બીજી મિનિટે 2 ફૂટ નીચે આવે છે. આવો ક્રમ ચાલ્યા રાખે છે, તો તેને ઝાડની ટોચ પર પહોંચતા કેટલો સમય લાગશે ?

22 / 25

વનસ્પતિ શ્વસનમાં કયા વાયુ નો ઉપયોગ કરે છે ?

23 / 25

અલંકાર ઓળખાવો :

અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કુવો ભરીને રોઈ પડ્યા.

24 / 25

ગુજરાત રાજ્યનું સૌપ્રથમ વન્યજીવ અભયારણ્ય ક્યું છે ?

25 / 25

એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો ગુણોત્તર 5:3:10 છે તો તેના સૌથી મોટા અને સૌથી નાના ખૂણા ના માપનો તફાવત શોધો.

Your score is

The average score is 46%

0%

Forest Guard Mock Test

વનરક્ષક / બીટગાર્ડની આ ટેસ્ટ પણ આપો

Mock Test Numberજે મોક ટેસ્ટ આપવી હોય એના પર ક્લિક કરો
01Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
02Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
van aushadhini book downlod
join our gujarat forest whatsapp groupgujarat forest group
Gujarat Forest Guard Mock Test 03
Gujarat Forest Guard Mock Test 03

FAQ about Gujarat forest mock test

હું ગુજરાતમાં ફોરેસ્ટર કેવી રીતે બની શકું?

ગુજરાત વનવિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OJAS ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અધિકૃત નોટિફિકેશનમાં ઉલ્લેખિત ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યાઓ માટેની લાયકાતની જરૂરિયાતો અને અન્ય તમામ શરતોને પૂર્ણ કરતા ઉમેદવારો OJAS વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનો પગાર કેટલો છે?

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનું વાર્ષિક પેકેજ પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 2.20 લાખ રૂપિયાનું છે. સંસ્થાના નિયમો અનુસાર, મૂળભૂત પગારની સાથે, તેઓને ઘણા લાભો અને વધારાના લાભો પણ પ્રાપ્ત થશે.

ગુજરાતમાં વન વનરક્ષકનો અભ્યાસક્રમ શું છે?

વનરક્ષક અભ્યાસક્રમમાં સામાન્ય જ્ઞાન, ગણિત, સામાન્ય ગુજરાતી અને ટેકનિકલ વિષયો (કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓ, વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન, વન્યજીવ, પાણીની જમીન, લાકડા અને લાકડા આધારિત ઉદ્યોગો, જંગલ, જમીન, ભૂગોળ વગેરેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. , વગેરે).

What is the exam date of gujarat Forest Guard Bharti?

coming soon

What is the age limit for gujarat Forest Guard?

18 years to 34 years

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ મુજબ છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે.

Leave a Comment

error: Content is protected !!