અહીં તમને અત્યાર સુધી ડાંગ જિલ્લામાંથી પૂછાયેલા તમામ પ્રશ્ન જોવા મળશે અને સાથે સાથે ડાંગ જિલ્લાની પીડીએફ ફાઈલ પણ તમને અહીં આપવામાં આવી છે
Gujarat na jilla ma dang jillo | dang jillo | GJ-30 આહવા | gujarat na jilla | dang | dang most imp questions | gujarat na jilla most imp questions | gujarat na jilla one liner | gujarat na jilla by eduction vala | gujarat na jilla by parthsir | gujarat na jilla one liner
gujarat na jilla one liner question
- ડાંગનો મુખ્ય મથક જણાવો ?
- આહવા
- ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા કયા જિલ્લામાં આવેલા છે?
- ડાંગ અને પોરબંદર
- પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે ?
- ડાંગ
- ગુજરાતમાં રાગીનું ઉત્પાદન નીચેનામાંથી કયા જિલ્લામાં થાય છે ?
- ડાંગ
- ગુજરાતનું હવા ખાવાનું સ્થળ કયું છે ?
- સાપુતારા
- ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવે છે ?
- ડાંગ
- ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
- વધઈ
- ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ?
- ડાંગ
- શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- ડાંગ
- ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ?
- સહયાદ્રી
- ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં આવેલા છે ?
- ડાંગ
- ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ ખ્રિસ્તી પ્રજાજનો ધરાવે છે
- ડાંગ
- કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વનવિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે ?
- ડાંગ
- સુબીર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
- ડાંગ
- ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં કયા સ્થળ પર બોટનિકલ ગાર્ડન આવેલ છે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય કરવામાં આવે છે ?
- વઘઈ
- ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ?
- ડાંગ
- ગીરાધોધ કયા જિલ્લામાં આવેલ છે ?
- ડાંગ
- ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ?
- ડાંગ
- ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે?
- ભીલ , કુબણી અને વસાવા
- કયા વિહારધામ ને દરિયાકિનારો નથી ?
- સાપુતારા
- હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનીકુંડ કે જ્યાં હનુમાનજી નો જન્મ થયો હોવાનું મનાય છે તે કયા સ્થળે આવેલું છે ?
- ડાંગ
- માનવજાતિ શાસ્ત્ર ને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસ ને લગતા નમુનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
- સાપુતારા મ્યુઝિયમ
- આહવામાં ડાંગ દરબાર નો મેળો ક્યારે ભરાય છે ?
- ફાગણ સુદ પૂનમ
- ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે ?
- ડાંગ
- ત્રિફળા વન ક્યાં આવેલું છે ?
- સાપુતારા
- ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
- ડાંગ
- માળી નો ચાલો અને ઠાકરિયા ચાલો નૃત્ય કયા વિસ્તારમાં જોવા મળે છે ?
- ડાંગ
- ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- ઘેલુંભાઈ નાયક
- ડાંગના દીદી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- પૂર્ણિમાબેન પકવાસા
- ડાંગ એક્સપ્રેસ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- સરિતા ગાયકવાડ
- સાપુતારા કઈ નદી કિનારે વસેલું છે ?
- સર્પગંગા
- ડાંગની સૌથી લાંબી નદી ?
- પુણા
- ડાંગના બે સરખા ભાગ કરે તે રીતે વહેતી નદી ?
- ખાપરી
- ડાંગમાં આવેલું અભ્યારણ ?
- પુર્ણા અભ્યારણ
- ગુજરાતનો નાયગ્રા કોને કહેવામાં આવે છે ?
- ચીમેર ધોધ
- પંપા સરોવર ક્યાં આવેલું છે ?
- ડાંગમાં
- ડાંગી નૃત્ય માં કેટલા પ્રકારના ચાળા હોય છે ?
- 27
- ડાંગી લોકો હોળી ને શું કહે છે ?
- શિમગા
- ડેરા નૃત્ય ક્યારે ઉજવાય છે ?
- વાઘ બારસના દિવસે
- ભાયા નૃત્યમાં ભગત ધૂણે તેને શું કહેવામાં આવે છે ?
- વારો
- ભાયા નૃત્યમાં બેઠેલા માંથી કોઈ નૃત્ય કરે તો તેને શું કહે છે ?
- સુડ
- ત્રિફળા વનમાં કયા ત્રણ વૃક્ષ જોવા મળે છે ?
- હરડે , આમળા અને બહેડા
- કસ્તુરબા ગાંધીને અક્ષર જ્ઞાન કોને આપ્યું ?
- પૂર્ણિમાબેન પકવાસા
- ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ કોને આપી હતી ?
- પૂર્ણિમાબેન પકવાસા
- કનસરી માતાનું મંદિર ક્યાં આવેલું છે ?
- ડાંગમાં
- તાનાજીની મૂર્તિ ક્યાંથી મળી આવેલી
- ખાતાળ ના શિવ મંદિરમાંથી
- વિધાનસભાની સૌથી ઓછી બેઠક ક્યાં આવેલી છે ?
- ડાંગ જિલ્લામાં માત્ર એક બેઠક
- ડાંગ જિલ્લાના ડોન પર્વતમાળા પર કયુ સંવર્ધન કેન્દ્ર આવેલ છે ?
- ગીધ સંવર્ધન કેન્દ્ર
- તેરા ઉત્સવ ક્યાં ઉજવાય છે ?
- ડાંગમાં
- ગુજરાતમાં સૌથી વધુ શહેરી જાતિ પ્રમાણ ?
- ડાંગમાં
- ગુજરાતમાં સૌથી ઓછું શહેરી જાતિ પ્રમાણ ?
- સુરતમાં
- સૌથી જૂની નેરોગેજ ટ્રેન ક્યાં અને કોણે શરૂ કરાવી ?
- સયાજીરાવ ગાયકવાડ દ્વારા બીલમોરા થી વઘઈ
- ડાંગમાં પંચાયતી રાજ ક્યારે અમલમાં આવ્યું ?
- 1 જુન 1972
- ST સમુદાયની સૌથી વધુ વસ્તી ટકાવારીની દ્રષ્ટિએ ?
- ડાંગમાં
- ST સમુદાયની સૌથી ઓછી વસ્તી ટકાવારીની દ્રષ્ટિએ ?
- ભાવનગર
- SC સમુદાયની સૌથી વધુ વસ્તી ટકાવારીની દ્રષ્ટિએ ?
- કચ્છ
- SC સમુદાયની સૌથી ઓછી વસ્તી ટકાવારીની દ્રષ્ટિએ ?
- ડાંગ
- ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ લિંગ પ્રમાણ જોવા મળે છે ?
- તાપી 1007 બીજા નંબર પર ડાંગ 1006
dang | gujarat na jilla
gujarat na jilla pdf | dang
gujarat na jilla | gujarat na jilla pdf |
---|---|
dang gujarat no jilla | dang gujarat na jilla pdf downlod |
gujarat forest mock test | gujarat forest mock test |
FAQ gujarat na jilla dang
ડાંગનો મુખ્ય મથક જણાવો ?
આહવા
ડાંગ એક્સપ્રેસ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
સરિતા ગાયકવાડ
સાપુતારા કઈ નદી કિનારે
સર્પગંગા
ડાંગના દીદી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
પૂર્ણિમાબેન પકવાસા
ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
ઘેલુંભાઈ નાયક
ડાંગ એક્સપ્રેસ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
સરિતા ગાયકવાડ
ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા કયા જિલ્લામાં આવેલા છે?
ડાંગ અને પોરબંદર
ડાંગી લોકો હોળી ને શું કહે છે ?
શિમગા
