અહીં તમને અત્યાર સુધી વલસાડ જિલ્લામાંથી પૂછાયેલા તમામ પ્રશ્ન જોવા મળશે અને સાથે સાથે વલસાડ જિલ્લાની પીડીએફ ફાઈલ પણ તમને અહીં આપવામાં આવી છે
Gujarat na jilla | valsad jillo | GJ-15 valsad | gujarat na jilla | valsad | valsad most imp questions | gujarat na jilla most imp questions | gujarat na jilla one liner | gujarat na jilla by eduction vala | gujarat na jilla by parthsir | gujarat na jilla one liner
valsad most imp questions
- ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે ?
- કપરાડા તાલુકો વલસાડ , ધરમપુર તાલુકો વલસાડ
- કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે ?
- ધરમપુર
- કયા સ્થળને ગુજરાતનું મોનાસીનરમ કહે છે ?
- કપરાડા
- હાફૂસ કેરી માટે પ્રસિદ્ધ જિલ્લો ?
- વલસાડ
- પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?
- વલસાડ
- ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે ?
- વલસાડ
- ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપરિમેન્ટ સ્ટેશન ક્યાં આવેલું છે
- પારીયા
- કયું સ્થળ પારસીઓનું તીર્થ સ્થળ છે ?
- ઉદવાડા
- પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
- ઉદવાડા
- ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે ?
- વલસાડ
- કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
- વલસાડ
- ધરમપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
- વલસાડ
- વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે ?
- ઉમરગામ ( વલસાડ )
- લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
- ધરમપુર
- પારડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
- વલસાડ
- ધન્ય ધરા વલસાડી આવું કોણે કીધું ?
- કવિ નટવરલાલ
- ગુજરાતનો એકમાત્ર જિલ્લો કે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?
- વલસાડ
- વલસાડને કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
- નવસારી
- વલસાડ જિલ્લો કયા જિલ્લા માંથી બનાવવામાં આવ્યો ?
- સુરત (1966 હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા)
- પરશુરામ ની ભૂમિ કયા જિલ્લાને કહે છે ?
- વલસાડ
- શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે ?
- પારનેરાના ડુંગર પર
- ઘાસીયા જમીન નો મુદ્દો કોણે ઉકેલો ?
- હિતેન્દ્રભાઈ દેસાઈ
- ધરાસણા સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયું હતું ?
- પ્રથમ કસ્તુરબા અને અબ્બાસ તૈયબ ત્યારબાદ સરોજિની નાયડુ
- વલસાડ શહેર કઈ નદીના કિનારે આવેલ છે ?
- ઓરંગા
- કાલુ માછલી કઈ નદીમાં જોવા મળે છે ?
- કોલક
- ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે ?
- કોલક
- ચીકુ અને હાફૂસ કેરીના ઉત્પાદનમાં પ્રથમ આવતો જિલ્લો ?
- વલસાડ
- અતુલ રંગ રસાયણ ક્યાં આવેલું છે ?
- વાપી (વલસાડ)
- ઉદવાડા નો મેળો કોના દ્વારા ભરવામાં આવે છે ?
- પારસી દ્વારા
- શિકાર નૃત્ય એ કઈ જાતિના લોકો દ્વારા ઉજવાય છે ?
- મુંડા ,ખાડિયા , ઉરાવ દ્વારા
- રેલવે સુરક્ષા દળ નું મુખ્ય તાલીમ કેન્દ્ર એ ક્યાં આવેલું છે ?
- વલસાડમાં
- સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ નો જન્મ સ્થળ ભદેલી કયા જિલ્લામાં આવેલું છે ?
- વલસાડ
- એકમાત્ર સુતેલું શિવલિંગ ધરાવતું તાડકેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે ?
- વલસાડ
- વસુંધરા ડેરી ક્યાં આવેલી છે ?
- વલસાડ
- આમ્રાવન (67) ક્યાં આવેલું છે ?
- ધરમપુરના બાલાચોડી ગામ
- મારુતિવન (72) ક્યાં આવેલું છે
- વલસાડના ઉમરગામના કલગામ ખાતે
- ગુજરાતનું પ્રથમ વાઇફાઇ ગામ ?
- તીધરા ગામ (વાપી)
- પારસીઓનું ગેટવે ઓફ ઇન્ડિયા ?
- ઉમરગામ
- ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્પદંશ સંશોધન કેન્દ્ર ?
- ધરમપુરમાં
- માવલીનો ધોધ ક્યાં આવેલો છે ?
- ધરમપુરમાં
- કુંતેશ્વર મહાદેવ મંદિર કે જેનો ઉલ્લેખ નર્મદે જય જય ગરવી ગુજરાતમાં કર્યો છે તે કયા જિલ્લામાં આવેલું છે ?
- વલસાડ
gujarat na jilla | valsad youtube video
gujarat na jilla pdf
gujarat na jilla | gujarat na jilla pdf |
---|---|
gujarat no jilla | valsad gujarat na jilla pdf downlod |
gujarat no jilla | dang gujarat na jilla pdf downlod |
gujarat forest mock test | gujarat forest mock test |
FAQ valsad jillo

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે ?
કપરાડા તાલુકો વલસાડ , ધરમપુર તાલુકો વલસાડ
કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે ?
ધરમપુર
કયા સ્થળને ગુજરાતનું મોનાસીનરમ કહે છે ?
કપરાડા
હાફૂસ કેરી માટે પ્રસિદ્ધ જિલ્લો ?
વલસાડ
પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?
વલસાડ
ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપરિમેન્ટ સ્ટેશન ક્યાં આવેલું છે
પારીયા
કયું સ્થળ પારસીઓનું તીર્થ સ્થળ છે ?
ઉદવાડા
Jordar sir 🙏
Thanks Dear