Gujarati vyakaran test | Gujarati grammar test : 01

Gujarati vyakaran test | ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ

નમસ્કાર ભવિષ્યના અધિકારી (કર્મચારી) મિત્રો, અહી તમને Gujarati vyakaran test | Gujarati grammar test : 01 (ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ : 01) આપવામાં આવી છે. આ ગુજરાતી વ્યાકરણની ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રાથમિક (Prelims / પ્રિલીમ્સ) પરીક્ષા અને વર્ણનાત્મક (Mains / મેઈન્સ) પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો. વધુ આવી ટેસ્ટ આપવા માટે Educationvala.com સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડતા રહો. Wish You All The Best 👍

Gujarati vyakaran quiz | ગુજરાતી વ્યાકરણ ક્વિઝ

Mock Test NameGujarati vyakaran test
Gujarati grammar test
Gujarati vyakaran quiz
ગુજરાતી વ્યાકરણ ક્વિઝ
Mock Test Number01
Questions25 (Twenty-five)
Type Of Mock Test QuestionMCQ

How to give Gujarati vyakaran test ? | ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ કેવી રીતે આપવી ?

  • સૌ પ્રથમ STRAT બટન પર ક્લિક (ટચ) કરો.
  • ત્યારબાદ તમારી માહિતી દાખલ કરો.
  • માહિતી દાખલ કર્યા બાદ ગુજરાતી વ્યાકરણ (Gujarati Grammar test / Gujarati vyakaran test) ની ટેસ્ટ શરૂ થઈ જશે.
  • પ્રશ્નોના જવાબ સિલેક્ટ કર્યા બાદ SUBMIT બટન પર ક્લિક કરો.
  • SUBMIT બટન પર કિલક કરતાની સાથે જ તમારું પરિણામ (Result) આવી જશે. જેમાં તમારા કેટલા પ્રશ્નોના જવાબો સાચા, કેટલા પ્રશ્નોના જવાબો ખોટા અને કેટલા પ્રશ્નો તમે છોડી (Skip કર્યા) દીધા એ સપૂર્ણ માહિતી બતાવશે.
Created by educationvala13
Gujarati vyakaran test 01

Gujarati vyakaran test (ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ) : 01

નમસ્કાર ભવિષ્યના અધિકારી (કર્મચારી) મિત્રો, અહી તમને Gujarati vyakaran test | Gujarati grammar test : 01 (ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ : 01) આપવામાં આવી છે. આ ગુજરાતી વ્યાકરણની ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રાથમિક (Prelims / પ્રિલીમ્સ) પરીક્ષા અને વર્ણનાત્મક (Mains / મેઈન્સ) પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો. વધુ આવી ટેસ્ટ આપવા માટે Educationvala.com સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડતા રહો. Wish You All The Best 👍

1 / 25

આપેલ વાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરો.
"અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણો મૂળભૂત અધિકાર છે."

2 / 25

આપેલ વાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરો.
"તેને આવું કહેવાનો કોઈ અધિકાર નથી."

3 / 25

આપેલા ફકરાને ધ્યાનથી વાંચી નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો.
આપણા દેશની સામે જો કોઈ જૂજ મુશ્કેલી હોય તો તે છે, ખૂબ ઝડપથી વધી રહેલી વસતી. અલબત્ત, તે ઘણી બધી મુશ્કેલીઓનું મૂળ કારણ છે. આ ક્ષણે આપણે આયોજનો આભાર માનવો જોઈએ કે તેના દ્વારા આપણને પૂરતા પ્રમાણમાં અન્ન અને કપડાંના ઉત્પાદન બાબત સક્ષમ થયા છીએ. પરંતુ, જો વસતી આ દરે જ વધતી રહેશે તો આ વધારો અછતમાં બદલાતા વાર નહિ લાગે. આપણા પ્રયાસો કરવા છતાં આપણે રહેઠાણ બાબતે ઘણા પાછળ છીએ.

હાલ ખોરાક અને કપડામાં સંતોષજનક સ્થિતિનું કારણ શું છે ?

4 / 25

આપેલા ફકરાને ધ્યાનથી વાંચી નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો.
આપણા દેશની સામે જો કોઈ જૂજ મુશ્કેલી હોય તો તે છે, ખૂબ ઝડપથી વધી રહેલી વસતી. અલબત્ત, તે ઘણી બધી મુશ્કેલીઓનું મૂળ કારણ છે. આ ક્ષણે આપણે આયોજનો આભાર માનવો જોઈએ કે તેના દ્વારા આપણને પૂરતા પ્રમાણમાં અન્ન અને કપડાંના ઉત્પાદન બાબત સક્ષમ થયા છીએ. પરંતુ, જો વસતી આ દરે જ વધતી રહેશે તો આ વધારો અછતમાં બદલાતા વાર નહિ લાગે. આપણા પ્રયાસો કરવા છતાં આપણે રહેઠાણ બાબતે ઘણા પાછળ છીએ.

"આ ઘણી સમસ્યાઓનું મૂળ છે." તેનો અર્થ શું થાય ?

5 / 25

આપેલા ફકરાને ધ્યાનથી વાંચી નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો.
એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે "હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ" જે એમ વિચારે છે કે "બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ," તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થી મનુષ્ય કહે છે, "હું છેલ્લો રહીશ; હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી, જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું." આ નિ:સ્વાર્થવૃત્તિ ધર્મની કસોટી છે.

લેખકે નિ:સ્વાર્થવૃત્તિને શાની કસોટી ગણાવી છે ?

6 / 25

સૌથી મોટું પાપ કોને ગણવામાં આવે છે ?

7 / 25

લેખનરૂઢિ ની દ્રષ્ટિએ કયું વાક્ય સાચું છે ?

8 / 25

ભાષાકીય રીતે સાચું વિધાન ક્યું છે ?

9 / 25

"મારાથી પત્ર લખાય છે." આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

10 / 25

એવો એણે હુકમ કાઢ્યો : પ્રેરક વાક્ય બનાવો

11 / 25

સાચી જોડણી પસંદ કરો.

12 / 25

નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દોની જોડણી ખોટી છે ?

13 / 25

સંધિ જોડો : પિતૃ + આજ્ઞા

14 / 25

સંધિ છોડો : "પુત્રૈષ્ણા"

15 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : "અંગૂઠા પાસેની આંગળી"

16 / 25

શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

17 / 25

નીચેનામાંથી "સૂર્ય" નો વિરોધી શબ્દ જણાવો.

18 / 25

નીચેના પૈકી કયો શબ્દ "પહાડ" નો પર્યાય નથી ?

19 / 25

"કરાલ" શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

20 / 25

ક્યું જોડકું ખોટું છે ?

21 / 25

"હાસ્યબાણ" શબ્દમાં ક્યો સમાસ રહેલો છે ?

22 / 25

કહેવતનો અર્થ આપો : "સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા"

23 / 25

નીચેના પૈકી કઈ કહેવત "સ્વભાવ કદી બદલાતો નથી" એવો અર્થ આપતી નથી ?

24 / 25

રૂઢિપ્રયોગનો અર્થ આપો : "ગોળના પાણીએ નહાવુ"

25 / 25

"બહુ દુઃખ પડવું" તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે ?

Your score is

The average score is 49%

0%

Gujarati Vyakarn All Topic

ગુજરાતી વ્યાકરણના તમામ પ્રકરણ વિગતવાર વાંચવા માટે અને તેની PDF મેળવવા માટે સામેના બોક્ષમાં અંગ્રેજીમાં GUJARATI VYAKARAN લખેલું છે તેના પર ક્લિક કરો. 👉👉👉Gujarati Vyakarn

OJAS

સ્પર્ધાત્મક પરીક્ષાની સપૂર્ણ માહિતી મેળવવા સરકારની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લ્યો.Ojas

FAQ’s About Gujarati vyakaran test | Gujarati grammar test : 01

શું આ ગુજરાતી વ્યાકરણની મોક ટેસ્ટ આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ ગુજરાતી વ્યાકરણની મોક ટેસ્ટ આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

શું આ ગુજરાતી વ્યાકરણની મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે ?

હા, આ ગુજરાતી વ્યાકરણની મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે.

શું આ ગુજરાતી વ્યાકરણની મોક ટેસ્ટમાં ફક્ત ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો (ગુજરાતી વ્યાકરણ mcq) જ પૂછવામાં આવ્યા છે ?

હા, ગુજરાતી વ્યાકરણની મોક ટેસ્ટમાં ફક્ત ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો (ગુજરાતી વ્યાકરણ mcq) જ પૂછવામાં આવ્યા છે.

Leave a Comment

error: Content is protected !!