અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 7. ગુપ્તયુગ અને અન્ય શાસકો | Guptyug ane any shasako ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
ગુપ્તયુગ અને અન્ય શાસકો સ્વાધ્યાય | Guptyug ane any shasako swadhyay
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
- ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો ?
- શ્રીગુપ્ત
- ચંદ્રગુપ્ત પહેલો
- સમુદ્રગુપ્ત
- ચંદ્રગુપ્ત બીજો
- સિક્કામાં ક્યાં રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?
- સમુદ્રગુપ્તને
- ચંદ્રગુપ્ત બીજાને
- સ્કંદગુપ્તને
- કુમારગુપ્તને
- દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું ?
- ચંદ્રગુપ્ત બીજાના
- સ્કંદગુપ્તના
- સમુદ્રગુપ્તના
- ચંદ્રગુપ્ત પહેલાના
- કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?
- વલભી
- નાલંદા
- વિક્રમશીલા
- કાશી
2. ટૂંકમાં ઉત્તર આપો :
- ક્યાં સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો ?
- ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો.
- ‘હર્ષચરિતમ્’ના લેખક કોણ હતા ?
- ‘હર્ષચરિતમ્’ના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા.
3. ‘અ’ વિભાગની વિગતો ‘બ’ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો :
‘અ’ | ‘બ’ |
---|---|
(1) મુખ્ય સેનાપતિ | (a) વિષય |
(2) જિલ્લા | (b) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ |
(3) કર | (c) મહાબલાધિકૃત |
(4) બાણભટ્ટ | (d) ખુશરો |
(5) ઈરાનના શહેનશાહ | (e) અષ્ટાંગહૃદય |
જવાબ : (1 – C), (2 – A), (3 – B), (4 – E), (5 – D)
‘અ’ | ‘બ’ |
---|---|
(1) મુખ્ય સેનાપતિ | (c) મહાબલાધિકૃત |
(2) જિલ્લા | (a) વિષય |
(3) કર | (b) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ |
(4) બાણભટ્ટ | (e) અષ્ટાંગહૃદય |
(5) ઈરાનના શહેનશાહ | (d) ખુશરો |
Guptyug ane any shasako PDF Download
ગુપ્તયુગ અને અન્ય શાસકો (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.) |
Other Chapter PDF Download
ક્રમ | જે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો |
---|---|
06 | મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક |
05 | શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર |
04 | ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા |
03 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
02 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
01 | ચાલો, ઈતિહાસ જાણીએ |
FAQ’s About ગુપ્તયુગ અને અન્ય શાસકો | Guptyug ane any shasako
ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો ?
શ્રીગુપ્ત
સિક્કામાં ક્યાં રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?
સમુદ્રગુપ્તને
દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું ?
ચંદ્રગુપ્ત બીજાના
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?
નાલંદા
ક્યાં સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો ?
ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો.
‘હર્ષચરિતમ્’ના લેખક કોણ હતા ?
‘હર્ષચરિતમ્’ના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા.
2 thoughts on “ગુપ્તયુગ અને અન્ય શાસકો | Guptyug ane any shasako”