ગુપ્તયુગ અને અન્ય શાસકો | Guptyug ane any shasako mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 7. ગુપ્તયુગ અને અન્ય શાસકો | Guptyug ane any shasako ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test (Guptyug ane any shasako)

ટેસ્ટ નંબર07
પ્રકરણ7. ગુપ્તયુગ અને અન્ય શાસકો
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

ગુપ્તયુગ અને અન્ય શાસકો

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં કોને "મહારાજાધિરાજ", "પરમ ભાગવત" જેવા બિરુદ મળ્યાં હતાં ?

2 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને શું કહેવાતા ?

3 / 95

"બૃહદસંહિતા" ગ્રંથના રચયિતા કોણ છે ?

4 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં કઈ વસ્તુઓની નિકાસ થતી ન હતી ?

5 / 95

કનોજ પર આક્રમણ કરી, રાજશ્રીનું અપહરણ કરી, કયા રાજાઓએ કટોકટીની સ્થિતિ ઊભી કરી હતી ?

6 / 95

સૌરાષ્ટ્રના કયા રાજ્યએ ગુપ્ત સવંતનો સ્વીકાર કર્યો હતો ?

7 / 95

"હર્ષચરિતમ્" અને "કાદંબરી" મહાન ગ્રંથના રચયિતા કોણ છે ?

8 / 95

નર્મદાનું યુદ્ધ કોની-કોની વચ્ચે થયું હતું ?

9 / 95

ક્યાં રાજાના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બન્યો ?

10 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં ઘોડેસવાર સેનાના વડા ક્યાં નામે ઓળખાતા ?

11 / 95

હર્ષવર્ધનનું કયારે રાજ્યારોહણ થયું ?

12 / 95

ભારતના ઈતિહાસમાં કયો યુગ "સુવર્ણયુગ" તરીકે ઓળખાય છે ?

13 / 95

ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાને ક્યું બિરુદ મળ્યું હતું ?

14 / 95

"મહારાજાધિરાજ" જેવું ગૌરવપ્રદ બિરુદ ક્યાં શાસકને મળ્યું હતું ?

15 / 95

સમુદ્રગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું ?

16 / 95

ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતમાં શૈવધર્મી સંતો કયા નામથી ઓળખાતા ?

17 / 95

કયા રાજાના સમયમાં રાજાઓ પાસેથી તેનો પ્રદેશ જીતી, ફરી પાછા તેમને ખંડિયા રાજા તરીકે પુનઃ સ્થાપિત કરાયા હતા ?

18 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં કુલ ઉત્પાદનનો કેટલામો ભાગ કર સ્વરૂપે લેવામાં આવતો ?

19 / 95

લીચ્છવી જાતિની કન્યા સાથે કોણે લગ્ન કર્યા હતા ?

20 / 95

ગુપ્ત સામ્રાજ્યના મહત્વના સાહિત્યકાર કોણ હતા ?

21 / 95

હર્ષવર્ધને કયા નાટકની રચના કરી હતી ?

22 / 95

"અમરકોષ" ના રચયિતા કોણ હતા ?

23 / 95

બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંચ કોણે વિકસાવ્યા ?

24 / 95

રાજા હર્ષવર્ધનના સમયના મહાન કવિ કોણ હતા ?

25 / 95

ક્યો યુગ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો ?

26 / 95

પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા ?

27 / 95

ચંદ્રગુપ્ત બીજાએ ક્યો ધર્મ અપનાવ્યો હતો ?

28 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં કયા ધર્મને રાજ્યધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો ?

29 / 95

ગુપ્ત શાસન કયારે છિન્નભિન્ન થયું ?

30 / 95

ચંદ્રગુપ્ત પહેલાએ પાટલીપુત્રની ગાદી ક્યારથી સાંભળી ?

31 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં ક્યા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો ?

32 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં કયાં બંદરો મળવાથી રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા ?

33 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં વહીવટીતંત્રના મુખ્ય સેનાપતિ શું કહેવામાં આવતું ?

34 / 95

ચંદ્રગુપ્ત (વિક્રમાદિત્ય)નું અવસાન ક્યારે થયું ?

35 / 95

આર્યભટ્ટે શાની શોધ કરી હતી ?

36 / 95

કયા રાજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી રાજ્ય કર્યું હતું ?

37 / 95

ફાહિયાન કયા રાજાના સમયમાં ભારત આવ્યા હતા ?

38 / 95

ચંદ્રગુપ્ત (વિક્રમાદિત્ય)ના અવસાન બાદ શાસન પર ક્યાં રાજા આવ્યા ?

39 / 95

પ્રયાગ પ્રશસ્તિ કોના દ્વારા રચવામાં આવી છે ?

40 / 95

સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દેખાડવામાં આવે છે ?

41 / 95

નીચેનામાંથી કયા મહાકાવ્ય કાલિદાસના છે ?

42 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં પ્રાંત એટલે....... .

43 / 95

ગુપ્તયુગની વિશેષતા શું હતી ?

44 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં મહત્વપૂર્ણ ગ્રંથ કર્યો હતો ?

45 / 95

"કવિરાજ" નું બિરૂદ કયા રાજાને મળ્યું હતું ?

46 / 95

રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠોની સ્થાપના કોણે કરી ?

47 / 95

"દક્ષિણપથના સ્વામી" નું બિરુદ કોણે પ્રાપ્ત કર્યું હતું ?

48 / 95

ચંદ્રગુપ્ત પહેલાએ શક્તિશાળી લિચ્છવી જાતિની મદદથી મગધની પાસેના ક્યાં રાજ્યો જીતી મગધનો વિસ્તાર વધાર્યો હતો ?

49 / 95

ભૃગુચ્છ એટલે હાલનો ક્યો પ્રદેશ ?

50 / 95

ગુપ્ત સામ્રાજ્ય સમયે બંગાળમાં કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હતો ?

51 / 95

ચંદ્રગુપ્ત બીજાના સેનાપતિ આમ્રકારનો ધર્મ ક્યો હતો ?

52 / 95

ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત પર હુમલો કરી ક્યાં વંશનો અંત આણ્યો હતો ?

53 / 95

રાજા ધ્રુવવર્મા કયાંના શાશક હતા ?

54 / 95

ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતના વૈષ્ણવ સંતો કયા નામથી ઓળખાતા ?

55 / 95

હર્ષવર્ધનની બહેન રાજશ્રીનાં લગ્ન કયા રાજવી સાથે થયા હતા ?

56 / 95

ચંદ્રગુપ્ત પહેલાના પુત્રનું નામ શું હતું ?

57 / 95

ગુપ્ત સવંતની શરૂઆત કોણે કરી હતી ?

58 / 95

ગુજરાતના કયા બંદરો ચંદ્રગુપ્ત બીજાને મળવાથી, દરિયાઈ વેપાર સરળ બન્યો ?

59 / 95

ગુપ્ત સામ્રાજ્ય સમયે કયો ગ્રંથ પ્રચલિત બન્યો હતો ?

60 / 95

ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર સિવાય કઈ બીજી રાજધાની બનાવી હતી ?

61 / 95

"નાગાનંદ" નાટકની રચના કયા ધર્મની જાતક કથાઓ પર આધારિત છે ?

62 / 95

"ભારતના શેક્સપિયર" તરીકે કોને ઓળખવામાં આવે છે ?

63 / 95

"બૃહદ્સંહિતા" કયા શાસ્ત્રને લગતો ગ્રંથ છે ?

64 / 95

ગુપ્તયુગમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ જોવા મળે છે ?

65 / 95

સમુદ્રગુપ્તના સમયની માહિતી શેમાંથી મળે છે ?

66 / 95

શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું ?

67 / 95

ચીની યાત્રાળુ હ્યું એન ત્સાંગ કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા ?

68 / 95

કથા સમ્રાટને અન્ય ધર્મ પ્રત્યે પણ આદર હતો ?

69 / 95

સ્તંભતીર્થ એટલે હાલનો ક્યો પ્રદેશ ?

70 / 95

કાંજીવરમ(કાંચીપુરમ)નું કૈલાસનાથ મંદિર કોના સમયમાં બંધાયું હતું ?

71 / 95

"વિક્રમાદિત્ય" તરીકે ક્યો રાજા ઓળખાય છે ?

72 / 95

મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા ?

73 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં હાથીની સેનાના વડા ક્યાં નામે ઓળખવામાં આવતા ?

74 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં વિદેશમંત્રી ક્યાં નામે ઓળખાતા ?

75 / 95

પ્રયાગરાજ અને સાકેત એટલે હાલના....... .

76 / 95

પ્રસિદ્ધ વિદ્યાપીઠ નાલંદા અને અજંતાની ગુફાઓની સ્થાપના કોણે કરાવી ?

77 / 95

પુલકેશી બીજાએ ક્યાં દેશના રાજા સાથે મિત્રતા બાંધી હતી ?

78 / 95

હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું ?

79 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં ભારતમાં શેનો વેપાર વિકસ્યો હતો ?

80 / 95

ચંદ્રગુપ્ત પહેલાના અવસાન પછી ક્યો શાસક ગાદી પર આવ્યો ?

81 / 95

ગુપ્ત સામ્રાજ્ય સમયે ગુજરાતમાં મુખ્યત્વે કયા પાકનું ઉત્પાદન થતું હતું ?

82 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં ક્યાં ગ્રંથનું પુનઃસંકલન થયું હતું ?

83 / 95

દિલ્હી પાસેનો મેહરૌલી લોહસ્તંભ કોના સમયમાં સ્થપાયો ?

84 / 95

કુમારગુપ્તના પુત્રનું નામ શું હતું ?

85 / 95

ગુપ્ત સામ્રાજ્યમાં જિલ્લાને શું કહેવામાં આવતું ?

86 / 95

ચંદ્રગુપ્ત બીજાના રાજ્યમંત્રી વરસેનનો ધર્મ ક્યો હતો ?

87 / 95

રાજશ્રીને બચાવવામાં કોનું અવસાન થયું ?

88 / 95

કોના શાસનકાળ દરમિયાન બુદ્ધની મૂર્તિ હાથીની અંબાડી પર ચડાવી પૂજા કરી હતી ?

89 / 95

ગુપ્ત વંશના સૌથી પ્રભાવશાળી રાજા કોણ હતા ?

90 / 95

સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતો સ્તંભાલેખ કઈ જગ્યા પર સ્થિત છે ?

91 / 95

હર્ષવર્ધને કયા બે રાજ્ય પર શાસન કર્યું ?

92 / 95

હર્ષવર્ધનના જમાઈ કોણ હતા ?

93 / 95

ચંદ્રગુપ્ત પહેલાના પત્નીનું નામ શું હતું ?

94 / 95

પુષ્યભૂતિ વંશ સાથે સંબંધિત છે....... .

95 / 95

હર્ષવર્ધને વિદ્યાપીઠ નાલંદાને નિભાવવા કેટલા ગામ ભેંટ કર્યા ?

Your score is

The average score is 69%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Guptyug ane any shasako

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

2 thoughts on “ગુપ્તયુગ અને અન્ય શાસકો | Guptyug ane any shasako mcq”

Leave a Comment

error: Content is protected !!