Hanuman Chalisa Lyrics (PDF Download)

Hanuman Chalisa lyrics in gujarati | Hanuman Chalisa lyrics in hindi | Hanuman Chalisa lyrics in engilsh | Hanuman Chalisa lyrics pdf | Hanuman Chalisa |

Hanuman Chalisa lyrics in gujarati

॥ દોહા ॥
શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ॥
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેસ બિકાર ॥

॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર
રામ દૂત અતુલિત બલ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા
મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મુંજ જનેઉ સાજૈ
સંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન
બિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા
સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।
બિકટ રૂપ ધરી લંક જરાવા
ભીમ રૂપ ધરી અસુર સહારે ।
રામચંદ્ર કે કાજ સવારે
લાયે સંજીવન લખન જિયાએ ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે
રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।
તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ
સહસ બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે
સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ સારળ સહીત અહીસા
જમ કુબેર દિગપાલ જાહાં તે ।
કબિ કોબિદ કહી સકે કહાં તે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા
તુમ્હરો મંત્ર વિભીષન માના ।
લંકેસ્વર ભયે સબ જગ જાના
જગ સહસ્ત્ર જોજન પર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફલ જાનુ
પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી ।
જલધિ લાંઘી ગયે અચરજ નાહી
દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે
રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આદન્યા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી સરના ।
તુમ રક્ષક કાહૂ કો ડરના
આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તેં કાપે
ભૂત પિસાચ નિકટ નહિ આવૈ ।
મહાબીર જબ નામ સુનાવૈ
નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત બિરા
સંકટ તે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ
સબ પર રામ તપસ્વી રાજા ।
તીન કે કાજ સકલ તુમ સાજા
ઔર મનોરથ જો કોઈ લાવૈ ।
સોઈ અમિત જીવન ફલ પાવૈ
ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકનંદન રામ દુલારે
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા ।
અસ બર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા
તુમ્હરે ભજન રામ કો પાવૈ ।
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ
અંત કાલ રઘુબર પૂર જાઈ ।
જહાં જનમ હરિ ભક્ત કહાઈ
ઔર દેવતા ચિત્ત ન ધરઈ ।
હનુમત સેહી સર્બ સુખ કરઈ
સંકટ કટૈ મિટૈ સબ પીરા ।
જો સુમીરૈ હનુમત બલબીરા
જય જય જય હનુમાન ગોસાઈ ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ
જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ
જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા

॥ દોહા ॥
પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।
રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ ॥

॥ જય-ઘોષ ॥
॥ બોલ બજરંગબળી કી જય
॥ પવન પુત્ર હનુમાન કી જય ॥

Hanuman Chalisa lyrics Pdf in gujarati

Hanuman Chalisa PDF DownloadHanuman Chalisa PDF અહી ક્લિક કરો

શું આ વેબસાઇટ પરથી હનુમાન ચાલિસાની પીડીએફ મળી જશે ?

હા, આ વેબસાઇટ પરથી હનુમાન ચાલીસાની પીડીએફ મળી જશે, જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

Hanuman Chalisa Pdf download

Visit our website www.educationvala.com for download Hanuman Chalisa Pdf

hanuman chalisa lyrics in Gujarati

Yes we provide Hanuman Chalisa lyrics in Gujarati in our website.

Leave a Comment

error: Content is protected !!