Skip to content
Indian penal code | ભારતીય ફોજદારી અધિનિયમ, 1860
- ભારત માં કાયદા પંચ ની સ્થાપના 1834 માં કરવામાં આવી હતી.
- પ્રથમ કાયદા પંચ ના પ્રમુખ લોર્ડ મેકોલે હતા.
- ઈ.સ. 1837 માં કાયદા પંચ ના પર્મુખ લોર્ડ મેકોલે એ એક ખરડો બનાવાયો જેને પછી થી IPC નામ આપવામાં આવ્યું.
- ત્યારબાદ તે કાયદાને બ્રિટિશ સંસદ માં મૂકવામાં આવ્યો પણ મંજૂર કરવામાં આવ્યો નહીં.
- ત્યારબાદ 1860 માં ફરી વખત આ ખરડો બ્રિટિશ સંસદ માં મૂકવામાં આવ્યો અને આ વખતે મંજૂર કરવામાં આવ્યો.
- તારીખ 06 ઓક્ટોમ્બર 1860 ના રોજ આ ખરડા ને બ્રિટિશ સંસદ માથી ક્રમાંક નંબર 45 સાથે મજૂર કરીને કાયદા નું રૂપ આપવામાં આવ્યું.
- તારીખ 1 જાન્યુઆરી 1862 થી આ IPC નામના કાયદા ને સમગ્ર હિંદુસ્તાન માં લાગુ કરવામાં આવ્યો.
- IPC માં ગુનાની વ્યખાયા અને ગુનાની સજાની વાત કરવામા આવી છે.
ગુનો ચાર તબક્કામાં બને છે.
- વિચાર (વિચાર ગુનો બનતો નથી)
- તૈયારી (અશતઃ ગુનો બને છે)
- પ્રયત્ન કરવો (પ્રયત્ન કરવો હમેશા ગુનો બને છે)
- પ્રયત્ન કરવામાં સફળતા મળે કે ના મળે તો પણ તે ગુનો બની જાય છે.
- IPC માં 23 ભાગ + 03 પેટાભાગ અને 511 કલમો છે.
- 511 કલમો માં 120 કલમો સુધી ગુનાની વ્યાખ્યાઓ આપવામાં આવી છે.
- 120(A) થી 511 કલમો સુધી ગુનાની વ્યાખ્યા અને સજાઓ આપવામાં આવી છે.
પસાર વર્ષ | 06/10/1860 |
અમલ વર્ષ | 01/01/1862 |
પ્રણેતા | લોર્ડ મેકોલો |
ભાગ | 23 + 3 પેટા |
કલમો | 511 |
Related
error: Content is protected !!