Skip to content
Maths Syllabus | ગણિત અભ્યાસક્રમ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગણિત એક માથાના દુ:ખાવા સમાન વિષય છે પરંતુ આ વિષયને આપણે ગમ્મત સાથે અભ્યાસ કરીશું તો જોડાયેલા રહો Education Vala સાથે નીચે દર્શાવ્યા મુજબ તમામ વિષયોનો અભ્યાસ આપણે આપણા તમામ પ્લેટફોર્મ પર કરીશું.
વિવિધ ગણિતશાસ્ત્રીઓ
સંખ્યાજ્ઞાન
વિભાજ્યતાની ચાવીઓ
એકમનો અંક
ભાજકની ગણતરી
ભાગાકાર આધારિત (શેષફળનો પ્રમેય)
અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક,
વર્ગ અને વર્ગમૂળ
ઘન-ઘનમૂળ
પૂર્ણવર્ગ પૂર્ણઘન
BODMAS (ભા.ગુ.સ.બા.)
ઘાત અને ઘાતાંક.
સમાંતર શ્રેણી.
સમગુણોત્તર શ્રેણી.
બીજગણિતનાં સૂત્રી આધારિત સાદુરૂપ
મધ્યક, મધ્યસ્થ અને બહુલક,
સરેરાશ
અવયવ અને વિસ્તરણ
બહુપદીઓ
સાંકળનો નિયમ.
લ.સા.અ. અને ગુ.સા.અ.
સમય, કામ અને મહેનતાણું
નળ અને ટાંકી
ટકાવારી
નફો-ખોટ.
સાદું વ્યાજ
ચક્રવૃદ્ધિ વ્યાજ
ગુણોત્તર પ્રમાણ
ભાગીદારી
મિશ્રણ
ઉંમર આધારિત પ્રશ્નો
સુરેખ (રૈખિક) સમીકરણ
દિઘાત સમીકરણ
સમય, અંતર અને ઝડપ
ટ્રેન
હોડી અને પ્રવાહ
ક્રમચય અને સંચય
સંભાવના
ક્ષેત્રફળ અને ઘનફળ
ચોરસ
લંબચોરસ
ત્રિકોણ
વર્તુળ
નળાકાર
શંકુ
ગોળો
અર્ધગોળો
સમઘન
લંબઘન
પ્રિઝમ
પિરામિડ
ભૂમિતિ
ગણ પરિચય
લઘુગુણક
ત્રિકોણમિતિ
અંતર અને ઉંચાઈ
યામભૂમિતિ
આંકડામાહિતીની પર્યાપ્તતા
માહિતીનું વ્યવસ્થાપન / અર્થઘટન
માપનના વિવિધ એકમો
Related
error: Content is protected !!