મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક | Mauryayug chandragupt ane samrat ashok mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક | Mauryayug chandragupt ane samrat ashok ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test (Mauryayug chandragupt ane samrat ashok)

ટેસ્ટ નંબર06
પ્રકરણ6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 77

ગ્રીક રાજા સેલ્યુકસને હરાવીને ચંદ્રગુપ્તે ક્યાં ક્યાં પ્રદેશો જીત્યા હતા ?

2 / 77

ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ક્યા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ?

3 / 77

અશોકના મોટાભાગના અભિલેખોની લિપિ કઈ હતી ?

4 / 77

અશોકે કોના કહેવાથી શસ્ત્રોનો ત્યાગ કર્યો ?

5 / 77

મૌર્ય સામ્રાજ્યના ક્યાં વહીવટીતંત્રમાં, રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો ?

6 / 77

અશોકના શિલાલેખ વિશે કઈ બાબત સાચી છે ?

7 / 77

કયા રાજાએ ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી ?

8 / 77

અશોકે ભારતના કયા કયા રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો ?

9 / 77

ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ કયા રાજાએ તેમની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા હતા ?

10 / 77

મૌર્ય સામ્રાજ્યના ક્યા રાજાએ રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂકયો હતો ?

11 / 77

ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ કોણે આપી હતી ?

12 / 77

નીચેનામાંથી કઈ કૃતિમાંથી મૌર્ય વંશની જાણકારી મળે છે ?

13 / 77

પ્રાંત વહીવટી તંત્રના વડાનું નીચેનામાંથી શું કામ હતું ?

14 / 77

સિલોન એટલે હાલનો કર્યો દેશ ?

15 / 77

બિંદુસારે તક્ષશિલાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી ?

16 / 77

બૃહદ્રથ મૌર્ય વંશના કયા પદ પર બિરાજમાન હતા ?

17 / 77

મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતના વડા તરીકે મોટેભાગે કોની નિમણૂક થતી હતી ?

18 / 77

બિંદુસારના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં કયા રાજાનું આગમન થયું ?

19 / 77

મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રના કેટલા વિભાગો હતા ?

20 / 77

ચંદ્રગુપ્તનું અવસાન કઈ જગ્યાએ થયુ હતું ?

21 / 77

ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રમાં પોતાના રાજ્યપાલ તરીકે કયા અમાત્યને નીમ્યા હતા ?

22 / 77

નીચેનામાંથી કયો રાજા મૌર્ય સામ્રાજ્યનો નથી ?

23 / 77

વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટૂક રોડ કયા શહેરોને જોડે છે ?

24 / 77

અશોકે ગાદી સંભાળ્યાના કેટલા વર્ષ પછી કલિંગનું યુદ્ધ જાહેર કર્યું ?

25 / 77

ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કઈ જગ્યાએ થયું હતું ?

26 / 77

ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં કર્યો ધર્મ અપનાવ્યો હતો ?

27 / 77

નંદવંશના કયા રાજાને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યે મગધની ગાદી સંભાળી હતી ?

28 / 77

અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોણે કોલકાતાથી પેશાવર સુધી ગ્રાન્ડ ટ્રેક રોડ નું પુનઃનિર્માણ કરાવ્યું હતું ?

29 / 77

કલિંગના રાજાનું નામ શું હતું ?

30 / 77

કલિંગ એટલે હાલનું ક્યું રાજ્ય ?

31 / 77

મૌર્ય સામ્રાજ્ય પછી મગધ પર કયા વંશની સ્થાપના થઈ હતી ?

32 / 77

ગ્રીક રાજા સેલ્યુકસને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ કેટલા પ્રદેશો જીત્યા હતા ?

33 / 77

ગુજરાતમાં આવેલ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખેલો છે ?

34 / 77

આચાર્ય ચાણક્યએ મૌર્ય સામ્રાજ્યના કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે ?

35 / 77

એશિયા ખંડનો સૌથી જૂના અને લાંબા (Grand Trunk Road) નું નિર્માણ થા શાસક દ્વારા થયું હતું ?

36 / 77

કયું સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે ?

37 / 77

મૌર્ય સામ્રાજ્યમાં પ્રદેશનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો ?

38 / 77

ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યો છે....... .

39 / 77

મેગેસ્થનીસ શું હતા ?

40 / 77

ચાણકય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય,સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?

41 / 77

મગધ પર શુંગવંશની સ્થાપના ક્યારે થઈ હતી ?

42 / 77

ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ શું હતું ?

43 / 77

ગ્રાન્ડ ટ્રંક રોડનુ પુનઃનિર્માણ કોના દ્વારા થયું હતું ?

44 / 77

સુદર્શન તળાવનું નિર્માણ કર્યાં કરવામાં આવ્યું ?

45 / 77

મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી કયા ગ્રંથમાંથી મળે છે ?

46 / 77

કૌટિલ્ય શું છે ?

47 / 77

કયા પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ થયું હતું ?

48 / 77

દીપવંશ અને મહાવંશ કયા ધર્મના ગ્રંથો છે ?

49 / 77

"ઈન્ડિકા" પુસ્તકમાંથી ક્યાં સામ્રાજ્યની માહિતી મળે છે ?

50 / 77

પણ્યાધ્યક્ષ ક્યું ખાતું સંભાળતો હતો ?

51 / 77

મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ પોતાના રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી ?

52 / 77

ચાણકયનું બીજું નામ શું હતું ?

53 / 77

અશોક એ પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ?

54 / 77

"મુદ્રારાક્ષસ" કૃતિના લેખક કોણ છે ?

55 / 77

મૌર્ય સામ્રાજ્યમાં ન્યાયતંત્રના વડા કોને ગણવામાં આવતા હતા ?

56 / 77

અશોકે કર્યો ધર્મ સ્વીકાર્યો હતો ?

57 / 77

ગ્રામનો ઉપરી કયા નામથી ઓળખાતો હતો ?

58 / 77

ચાણકયની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ મૌર્ય વંશના કયા રાજાને મળ્યો હતો ?

59 / 77

અશોક પછી કયો રાજા શાસન પર આવે છે ?

60 / 77

બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણૂક કરી હતી ?

61 / 77

ચાણકય કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

62 / 77

અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી કયા વંશની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે ?

63 / 77

કયા યુદ્ધ પછી અશોકનું હ્રદય પરિવર્તન થયું ?

64 / 77

ગ્રીક રાજા સેલ્યુકસે પોતાના રાજદૂતને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યા હતા, તે રાજદૂતનું નામ શું હતું અને તેણે કયું પુસ્તક લખ્યું છે ?

65 / 77

બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?

66 / 77

મૌર્ય વંશના સ્થાપક કોણ હતા ?

67 / 77

ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની કઈ પુત્રીને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી ?

68 / 77

ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય ક્યાં મુનિ સાથે વિતાવ્યો હતો ?

69 / 77

બૃહદ્રથની હત્યા કોણે કરી હતી ?

70 / 77

ગુજરાતમાં આવેલ અશોકના શિલાલેખમાં કેટલા રાજવીઓના લેખો છે ?

71 / 77

ચંદ્રગુપ્ત મૌર્યે કયા વંશના રાજાને હરાવીને મગધની ગાદી સંભાળી હતી ?

72 / 77

મૌર્યવંશમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કર્યું હતું ?

73 / 77

અશોકે કયા દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો ?

74 / 77

ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતા ?

75 / 77

મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો ?

76 / 77

અશોકે કેટલા વર્ષો સુધી શાસન કર્યું ?

77 / 77

મગધની ગાદી પર ચંદ્રગુપ્ત મૌર્ય પછી કયા શાસકનો શાસનકાળ શરૂ થયો હતો ?

Your score is

The average score is 72%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Mauryayug chandragupt ane samrat ashok

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

5 thoughts on “મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક | Mauryayug chandragupt ane samrat ashok mcq”

Leave a Comment

error: Content is protected !!