October current affairs 03/12/202230/10/2022 by educationvala13 Monthly current affairs quiz વિષયMonthly Current Affairsભાગ02પ્રશ્નો310પ્રકારMcq 1 Created on October 30, 2022 By educationvala13 October 2022 current affairs quiz October 2022 current affairs quiz in gujarati 1 / 310 તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક ત્યાગી ઉમેશ મિશ્રા સુમિત મિશ્રા અમિત જૈન 2 / 310 તાજેતરમાં વર્લ્ડ બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશિપ 2022 ની ફાઈનલમાં પહોંચનાર બીજો ભારતીય પુરૂષ કોણ બન્યો ? કેશવ પ્રકાશ અવિનાશ ત્યાગી શંકર સુબ્રમણ્યમ અજય સિંહ 3 / 310 કાશ્મીરમાં આયુષ ઉત્સવનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? સર્બાનંદ સોનોવાલ મનોજ સિંહા અમિત શાહ રાજનાથ સિંહ 4 / 310 નીચેનામાંથી કયું રાજ્ય સાયબર ઈન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરશે ? મધ્ય પ્રદેશ દિલ્હી હરિયાણા મહારાષ્ટ્ર 5 / 310 નીચેનામાંથી કઈ મોબાઈલ કંપનીએ ભારતમાં નાણાકીય સેવાઓનો વ્યવસાય બંધ કર્યો ? શાઓમી લાવા રિયલ મી સેમસંગ 6 / 310 નીચેનામાંથી કોણે સરસ ફૂડ ફેસ્ટિવલ 2022નું ઉદ્ઘાટન કર્યું ? જયરામ ઠાકુર ફગ્ગન સિંહ ગજેન્દ્ર સિંહ શેખાવત કૈલાશ વિશ્નોઈ 7 / 310 તાજેતરમાં આસિયાન-ઈન્ડિયા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2022નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ? બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા મલેશિયા 8 / 310 તાજેતરમાં કોટ ડી'આવિયરમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? વિકાસ મલ્હોત્રા રાકેશ યાદવ રશ્મિ રંજન રાકેશ રંજન 9 / 310 ઓક્ટોબર 2022માં ભારત અને ફ્રાંસની વાયુસેનાએ સંયુક્ત કવાયત ક્યાં કરી હતી ? પેરિસ જોધપુર ગાંધીનગર ચેન્નાઈ 10 / 310 યુએસ-ભારત વેપાર નીતિ ફોરમ કયા વર્ષથી શરૂ થશે ? 2025 2024 2023 2026 11 / 310 આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 25 ઓક્ટોબર 26 ઓક્ટોબર 27 ઓક્ટોબર 28 ઓક્ટોબર 12 / 310 તાજેતરમાં જેમ્સ ક્લેવરલી ભારતના પ્રવાસે આવ્યા છે તેઓ ક્યા દેશના વિદેશ સચિવ છે ? અમેરિકા બ્રિટન યુક્રેન રશિયા 13 / 310 નીચેનામાંથી કયો દેશ 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરશે ? અમેરિકા ભારત ફિજી બાંગ્લાદેશ 14 / 310 ઓક્ટોબર 2022માં ભારત અને સિંગાપોરની નૌકાદળ વચ્ચે સંયુક્ત કવાયત ક્યાં યોજાઈ હતી ? પણજી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ 15 / 310 તાજેતરમાં કોણે 44 બિલિયન ડોલરમાં ટ્વિટરને હસ્તગત કર્યું ? એલોન મસ્ક માર્ક ઝુકરબર્ગ સ્ટીવન જ્હોન ગૌતમ અદાણી 16 / 310 તાજેતરના અહેવાલ મુજબ, કયું ભારતીય એરપોર્ટ વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થયું છે ? ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ 17 / 310 તાજેતરમાં ભારતમાં કયું કોલ્ડ ડ્રિંક એક અબજ ડોલરની બ્રાન્ડ બની ગયું છે ? માઉન્ટેન ડ્યું ફેન્ટા લિમ્કા સ્પ્રાઈટ 18 / 310 ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનની એર ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શેફાલી જુનેજા જગદીશ વર્મા મનીષા કોરીલા વિનીતા શર્મા 19 / 310 ઈન્ટરનેશનલ ફિલ્મ ફેડરેશન ઓફ ફિલ્મ ક્રિટિક્સે કઈ ફિલ્મને અત્યાર સુધીની શ્રેષ્ઠ ભારતીય ફિલ્મ જાહેર કરી છે ? પાથેર પંચાલી કંટારા RRR પુષ્પા: ધ રાઈઝ 20 / 310 વિનીત શર્મા કયા રાજ્યમાંથી પ્રથમ મિસ્ટર ઈન્ડિયા બન્યા છે ? તમિલનાડુ મધ્યપ્રદેશ કર્ણાટક કેરળ 21 / 310 અમેરિકાના કયા ભૂતપૂર્વ સંરક્ષણ સચિવનું તાજેતરમાં 68 વર્ષની વયે અવસાન થયું ? સ્ટેફા કાર્ટર ચક હેગલ એશ કાર્ટર જ્હોન સ્ટેમબ્રુનર 22 / 310 તાજેતરમાં કેટલા ભારતીય દરિયાકિનારાને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે ? 02 03 04 05 23 / 310 તાજેતરમાં "સેટર્ન એવોર્ડ્સ 2022" માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે ? RRR પુષ્પા બાહુબલી કંતારા 24 / 310 તાજેતરમાં કયો દેશ ચીનને પછાડી ભારતનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો છે ? સ્કોટલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ ઈઝરાયેલ 25 / 310 તાજેતરમાં "વિશ્વના સૌથી ગંદા માણસ" અમો હાજીનું નિધન થયું છે, તેઓ કયા દેશના રહેવાસી હતા ? સ્પેન ઈટાલી ઈરાન નેપાળ 26 / 310 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશએ વન-ટાઈમ વેલ્થ ટેક્સ માફી સ્કીમ "સમૃદ્ધિ" બહાર પાડી ? નવી દિલ્હી ઉત્તરાખંડ ચંદીગઢ મધ્યપ્રદેશ 27 / 310 બાળકો સામેના સાયબર ગુનાઓને રોકવા માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશએ કુંજપ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે ? ઓડિશા મહારાષ્ટ્ર કેરળ છત્તીસગઢ 28 / 310 કયા રાજ્યમાં સ્થિત તરાઈ એલિફન્ટ રિઝર્વને કેન્દ્ર સરકાર તરફથી ભારતના 33મા એલિફન્ટ રિઝર્વ તરીકે મંજૂરી મળી છે ? મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન કર્ણાટક 29 / 310 ભારત અને કયા દેશની સરહદ પર બી.એસ.એફ. બોર્ડર આઉટ પોસ્ટ કૃષ્ણાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ? પાકિસ્તાન નેપાળ ચીન બાંગ્લાદેશ 30 / 310 કયા દેશના ક્રિકેટ બોર્ડે પુરૂષ અને મહિલા ક્રિકેટરોને સરખો પગાર આપવાની જાહેરાત કરી છે ? PCB BCCI ECB SCB 31 / 310 નીચેનામાંથી કોણ યુએસ ચલણ પર મુદ્રિત થનાર પ્રથમ એશિયન અમેરિકન બન્યા ? સૂર્યાંશ એના મેં વોંગ હેલેના એલેક્સ આમાંથી કોઈ નહીં 32 / 310 FIH પ્રો લીગ 2022-2023 માટે ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? હરમનપ્રીત સિંહ મનપ્રિત સિંહ મનદીપ સિંહ ગુરજંત સિંહ 33 / 310 આબોહવા પર સંયુક્ત રાષ્ટ્રની 27મી વાર્ષિક બેઠક, COP27 કયા દેશમાં યોજાશે ? સ્પેન પોલેન્ડ ઈજિપ્ત પેરુ 34 / 310 કયા દેશે "પ્લેન લેંગ્વેજ એક્ટ" પસાર કર્યો છે ? ન્યુઝીલેન્ડ ફ્રાન્સ યુનાઇટેડ સ્ટેટ્સ ઓસ્ટ્રેલિયા 35 / 310 તાજેતરમાં કયા રાજ્યને 100 % હર ઘર જલ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન 36 / 310 ભારતમાં પાયદળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 26 ઓક્ટોબર 27 ઓક્ટોબર 30 ઓક્ટોબર 01 નવેમ્બર 37 / 310 નીચેનામાંથી કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ એ "મેં ભી સુભાષ" અભિયાન શરૂ કર્યું છે ? લદ્દાખ દિલ્હી ગુજરાત પંજાબ 38 / 310 નીચેનામાંથી કયો દેશ 2023માં 91મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીનું આયોજન કરશે ? ઑસ્ટ્રિયા ઈજિપ્ત સોમાલિયા કેન્યા 39 / 310 યુએસ સ્ટેટ ઓફ નોર્થ કેરોલિના દ્વારા સર્વોચ્ચ એવોર્ડ "ધ ઓર્ડર ઓફ ધ લોંગ લીફ પાઈન" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? સ્વદેશ ચેટર્જી ગોયલ કુમાર નવીન જિંદાલ રવિ બજાજ 40 / 310 તાજેતરમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સતીશ ચૌધરી ઓમ પ્રકાશ સિંહ અશોક કુમાર ગુપ્તા સંગીતા વર્મા 41 / 310 તાજેતરમાં કયા શહેરમાં ભારતની સૌપ્રથમ "માઈગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ? મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ કોલકાતા 42 / 310 તાજેતરના અહેવાલ મુજબ, દેશના સૌથી ઉદાર પરોપકારી કોણ બન્યા છે ? ગૌતમ અદાણી મુકેશ અંબાણી શિવ નાદર સાયરસ પૂનાવાલા 43 / 310 ઑક્ટોબર 2022 માં, નીચેનામાંથી કઈ શહેરની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરની શ્રેણી સુધી પહોંચી હતી ? મુંબઈ દિલ્હી લખનૌ કોલકાતા 44 / 310 પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વરસાદ લાવનાર ચક્રવાતને કયા દેશે સિતાંગા નામ આપ્યું છે ? બાંગ્લાદેશ જાપાન મલેશિયા થાઈલેન્ડ 45 / 310 તાજેતરમાં કયા રાજ્યમાં જેક્સન ગ્રુપ ગ્રીન પ્રોજેક્ટ માટે રૂપિયા 22,400 કરોડ નું રોકાણ કરશે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ 46 / 310 તાજેતરમાં કયા રાજ્યમાં સતલુજ જલ વિદ્યુત નિગમે 75 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે ? પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા 47 / 310 2022 યુનાઈટેડ સ્ટેટ્સ FI ગ્રાન્ડ પ્રિકસ ટાઈટલ કોણે જીત્યું ? લેવિસ હેમિલ્ટન ચાર્લ્સ મેક્સ વર્સ્ટાપેન આમાંથી કોઈ નહીં 48 / 310 નીચેનામાંથી કયા દેશને FATFની યાદીમાં ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? પાકિસ્તાન યુક્રેન મ્યાનમાર શ્રીલંકા 49 / 310 નીચેનામાંથી કોણ અંડર-23 કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો ? દિવાકર દુબે અમન સહરાવત સાજન અભિષેક યાદવ 50 / 310 નીચેનામાંથી કયો દેશ ટોચના 12 ચેસ રમતા દેશોમાં સામેલ થયો છે ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ 51 / 310 તાજેતરમાં સ્વીડનના નવા વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? ઉલ્ફ ક્રિસ્ટરસન મેગડાલેના એન્ડરસન એલિઝાબેથ બોર્ન સર્જિયો મેટારેલા 52 / 310 ગુજરાતના કયા જિલ્લામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા એરબેઝનો શિલાન્યાસ કર્યો હતો ? ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા ભરૂચ 53 / 310 PMAY-U એવોર્ડ 2021માં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું ? અરુણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત 54 / 310 ઉત્તર પ્રદેશ હૈપકીડો સંઘના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક સિંહ મનીષ સિંહ નવીન દાસ અમિત સિંહ 55 / 310 તાજેતરમાં, સંઘીય કાયદા મંત્રી આઝમ નઝીર તરરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું, તેઓ કયા દેશના કાયદા મંત્રી હતા ? નેપાળ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન 56 / 310 વીવી નટુ મેમોરિયલ ઓલ ઈન્ડિયા સિનિયર રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? અંકિતા રૈના કરમન કૌર થાન્ડી રિયા ભાટિયા માલવિકા બંસોડ 57 / 310 રશિયાના કયા બહુ-ઉપગ્રહને પરિભ્રમણ કરતા નક્ષત્રના પ્રથમ અવકાશયાનને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો ? સરઝમીન સ્કિફ-ડી સેટેલાઈટ રશિયન સ્કિફ-ડી સેટેલાઈટ ન્યુક્લિયર સ્કિફ-ડી સેટેલાઈટ શક્તિ સ્કિફ-ડી સેટેલાઈટ 58 / 310 તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં 12મા ડિફએક્સપોમાં સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ HTT-40નું અનાવરણ કર્યું હતું. આ વિમાન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ગેઈન ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ 59 / 310 18 ઓક્ટોબર 2022 ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થયેલા ડિફેન્સ એક્સપોની 12મી આવૃત્તિની થીમ શું છે ? ઈન્ક્રેડિબલ ઈન્ડિયા પાથ ટુ પ્રાઈડ મેક ઈન ઈન્ડિયા,મેક ફોર ધ વર્લ્ડ ટ્રાન્સફોર્મર ઈન્ડિયા 60 / 310 નીચેનામાંથી કોણ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા ? ઋષિ સુનક સુંદર પિચાઈ અક્ષતા મૂર્તિ કમલા હેરિસ 61 / 310 તાજેતરમાં નીચેનામાંથી કોને ફાયર બોલ્ટ દ્વારા તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિજય દેવેરાકોંડા અક્ષય કુમાર ઈશાન કિશન કેએલ રાહુલ 62 / 310 સર્ચ એન્જિન ગૂગલે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયા ભારતીય રાજ્ય સાથે ભાગીદારી કરી ? આસામ ગુજરાત પંજાબ મણિપુર 63 / 310 કયા કમિશને OYO, MakeMyTrip અને GoIbibo કંપની પર રૂપિયા 392 કરોડનો દંડ ફટકાર્યો ? આર.બી.આઈ. સી.સી.આઈ. નીતિ આયોગ વિદેશ મંત્રાલય 64 / 310 27 ઓક્ટોબરથી 39મી ઈન્ડિયન ઓઈલ સર્વો સુરજીત હોકી ટુર્નામેન્ટ ક્યાં રમાશે ? મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ, ઝાંસી ફૈઝાબાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૈઝાબાદ ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી સુરજીત એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ, બર્લેટન પાર્ક 65 / 310 ભારત દ્વારા તાજેતરમાં કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? જલ શક્તિ ન્યૂ જનરેશન બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઈમ ન્યૂ જનરેશન બેલિસ્ટિક મિસાઈલ વાયુ સ્ટોન ન્યૂ જનરેશન બેલિસ્ટિક મિસાઈલ સોલ્ટ સૂર્ય ન્યૂ જનરેશન બેલિસ્ટિક મિસાઈલ 66 / 310 "ટાઈગર ટ્રમ્ફ" કયા બે દેશો વચ્ચે ત્રણ દિવસીય સંયુક્ત માનવતાવાદી સહાય કવાયત છે ? ફ્રાન્સ-અમેરિકા ભારત-અમેરિકા જાપાન-અમેરિકા ભારત-ચીન 67 / 310 તાજેતરમાં "યુથ બિઝનેસ ઈન્ટરનેશનલ ગ્લોબલ યંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર 2022" એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ? અમિત ગોસ્વામી નાગેશ શર્મા નિરંજન ઓવલ આલોક ત્રિપાઠી 68 / 310 ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે સતત ત્રણ વખત કોણ ચૂંટાયા છે ? વ્લાદિમીર પુનિત શી જિનપિંગ જેલેસ્કી જુંફેંગ 69 / 310 પોલિયો વિશે જાગૃતિ લાવવા દર વર્ષે "વિશ્વ પોલિયો દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે ? 24 ઓક્ટોબર 24 એપ્રિલ 24 માર્ચ 24 જાન્યુઆરી 70 / 310 તાજેતરમાં કઈ ક્વિઝને "વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, લંડન"માં સ્થાન મળ્યું છે ? મણિપુર જ્ઞાન ગુરુ ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કેરળ જ્ઞાન ગુરુ ક્વિઝ આસામ જ્ઞાન ગુરુ ક્વિઝ 71 / 310 કયા રાજ્યની કેબિનેટે ઓક્ટોબર 2022માં SC, ST સમુદાય માટે અનામતમાં વધારો કર્યો ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા 72 / 310 નીચેનામાંથી કઈ સંસ્થાએ 2021 અને 2022ના રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા પુરસ્કારો જીત્યા ? IIT દિલ્હી IIT રૂરકી IIT મદ્રાસ IIT કાનપુર 73 / 310 તાજેતરમાં લીઝ ટ્રસએ કયા દેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે ? બ્રિટન ફ્રાન્સ જાપાન જર્મની 74 / 310 નવેમ્બર 2022માં આકાશ તત્વ પર પ્રથમ પરિષદ કયા શહેરમાં યોજાશે ? નવી દિલ્હી લખનૌ જયપુર દેહરાદૂન 75 / 310 U23 વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું ? બજરંગ પુનિયા દીપક પુનિયા સાજન ભાનવાલ અભિનવ દુબે 76 / 310 નીચેનામાંથી કોણ 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં વિશ્વ ચેમ્પિયન બન્યું ? સોનાલી રમિતા જિંદાલ યિંગ સેન આપેલા તમામ 77 / 310 ડિફેન્સ એક્સ્પો ની શરૂઆત કયા શહેરમાં કરવામાં આવી છે ? ગાંધીનગર ગીર સોમનાથ સુરત દેવભૂમિ દ્વારકા 78 / 310 2022 માટે સૈયદ એક્સેલન્સ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? શેખ નઝીર ખાન બાર્બરા મેટકાફ વિશાલ અગ્નિહોત્રી રઝિયા ખાન 79 / 310 ઓક્ટોબર 2022માં ગ્લોબલ યુથ ક્લાઈમેટ સમિટ કયા દેશમાં યોજાશે ? બાંગ્લાદેશ ભારત અફઘાનિસ્તાન શ્રીલંકા 80 / 310 જીવનની સુગમતા નામનું એકીકૃત પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? પીએમ મોદી જિતેન્દ્ર સિંહ દ્રૌપદી મુર્મુ અમિત શાહ 81 / 310 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની જાહેરાત મુજબ અઠવાડિયાના કયા દિવસને સૌથી ખરાબ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? રવિવાર સોમવાર શુક્રવાર બુધવાર 82 / 310 14મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો ? ગુવાહાટી હૈદરાબાદ નવી દિલ્હી લખનૌ 83 / 310 કાશી તમિલ સંગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ? શિક્ષણ મંત્રાલય ખાણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય 84 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ગીધના સંરક્ષણ માટે એક પેનલની રચના કરી છે ? ઓડિશા તમિલનાડુ કર્ણાટક આસામ 85 / 310 કયા દેશના લોકોને યુરોપિયન સંસદનું સર્વોચ્ચ સન્માન "સખારોવ પ્રાઈઝ 2022" આપવામાં આવ્યું છે ? બ્રિટન રશિયા યુક્રેન ડેનમાર્ક 86 / 310 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 'મિશન લાઈફ' લોન્ચ કર્યું છે ? તમિલનાડુ કર્ણાટક ગુજરાત કેરળ 87 / 310 તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંરક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અમૃત લાલ મીના વિવેક જોષી નગેન્દ્રનાથ સિન્હા અરમાને ગિરિધર 88 / 310 પાંચમી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 કયા રાજ્યમાં યોજાશે ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર 89 / 310 ભારતીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રદીપ સિંહ ખારોલા દિનેશ ફેબ્રા કૃષ્ણ વર્મા કબીર 90 / 310 ભારતમાં તેનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર કોણે શરૂ કર્યું છે ? માઈક્રોસોફ્ટ ફોનપે રિલાયન્સ ડિજિટલ ટાટા મોટર્સ 91 / 310 પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 92 / 310 તાજેતરમાં કોના દ્વારા નવી "ધન વર્ષ" યોજના શરૂ કરવામાં આવી છે ? પંજાબ નેશનલ બેંક LIC બજાજ ફાઈનાન્સ નાબાર્ડ 93 / 310 તાજેતરમાં મહેસૂલ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક ડીંડા કિશોર કુમાર વિપિનચંદ્ર પોલ સંજય મલ્હોત્રા 94 / 310 કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કયા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ? પંજાબ હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ 95 / 310 ઈન્ડિયન નેવલ એકેડમીએ ઈન્ડિયન નેવી સેલિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કયા રાજ્યમાં કર્યું છે ? તમિલનાડુ કર્ણાટક ગુજરાત કેરળ 96 / 310 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે ? આસામ ઓડિશા ત્રિપુરા સિક્કિમ 97 / 310 કઈ બેંકે કે.બી.એલ. શતાબ્દી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કર્ણાટક બેંક પંજાબ નેશનલ બેંક એચ.ડી.એફ.સી બેંક 98 / 310 તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રિયંક ખડગે અધીર રંજન ચૌધરી સિદ્ધારમૈયા મલ્લિકાર્જુન ખડગે 99 / 310 કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો કયા રાજ્યમાં શરૂ કર્યો ? ગુજરાત છત્તીસગઢ કર્ણાટક રાજસ્થાન 100 / 310 સર્બિયન વૈજ્ઞાનિકોએ કઈ ટેનિસ સ્ટાર ખેલાડીના નામ પર ભમરાને નામ આપ્યું છે ? નોવાક જોકોવિક રાફેલ નડાલ એન્ડી મુરાર રોજર ફેડરર 101 / 310 વિશ્વ આંકડાકીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 102 / 310 કયા શહેરમાં GI મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? વારાણસી દેહરાદૂન લખનૌ ગુવાહાટી 103 / 310 કયા શહેરમાં 22મી વિશ્વ બ્લોકચેન સમિટ શરૂ કરવામાં આવી છે ? નવી દિલ્હી લંડન દુબઈ કાઠમંડુ 104 / 310 કયા વરિષ્ઠ ICAS અધિકારીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ? મીરા સક્સેના ભારતી દાસ નિર્મલા ધુમે જવાહર ઠાકુર 105 / 310 તાજેતરમાં જાહેર કરાયેલ ફ્રીડમ હાઉસના ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 50 મો 51 મો 52 મો 53 મો 106 / 310 પ્રથમ ગેમ્સ ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ કયા શહેરમાં યોજાશે ? ઈન્દોર અમદાવાદ નવી દિલ્હી ચેન્નાઈ 107 / 310 સ્લોવાક રિપબ્લિકમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? કિશન દાન દેવલ અપૂર્વ શ્રીવાસ્તવ પિયુષ શ્રીવાસ્તવ સંજય રાણા 108 / 310 બંધન બેંક દ્વારા કયા ભારતીય ક્રિકેટને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? સૌરવ ગાંગુલી યુવરાજ સિંહ સચિન તેંડુલકર રાહુલ દ્રવિડ 109 / 310 તાજેતરમાં સબ-13s હર્ડલ્સ દોડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ? તાનિયા સચદેવ અપૂર્વી ચંદેલા સીમા પુનિયા જ્યોતિ યારાજી 110 / 310 કયા ટેનિસ ખેલાડીએ સાન ડિએગો ઓપન ટેનિસ ટાઈટલ જીત્યું ? સારેના વિલિન્સ જ્હોન ઈસ્નર જીમી કોનર્સ ઈગા સ્વિયાતેક 111 / 310 કયા દેશના પ્રખ્યાત ઈતિહાસકાર પ્રો. બાર્બરા મેટકાફને સર સૈયદ એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? બાંગ્લાદેશ અમેરિકા વિયેતનામ ડેનમાર્ક 112 / 310 તાજેતરમાં ત્રીજો વિશ્વ કુચીપુડી નાટ્યોત્સવ ક્યાં શરૂ થયો છે ? મુંબઈ, મહારાષ્ટ્ર વિજયવાડા, આંધ્રપ્રદેશ જયપુર, રાજસ્થાન ગુરુગ્રામ, હરિયાણા 113 / 310 ઓઆરએસના પિતા તરીકે જાણીતી કઈ વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે ? વેંકટરામન રાધાકૃષ્ણન નરિંદર સિંહ કપાન્યા ઉડુપી રામચંદ્ર રાવ દિલીપ મહાલનોબિસ 114 / 310 કયા ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિને 2022 માટે પ્રતિષ્ઠિત અનુવ્રત પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? પ્રતિભા પાટીલ શંકર દયાલ શર્મા પ્રણવ મુખર્જી એ.પી.જે. અબ્દુલ કલામ 115 / 310 કયો દેશ વર્ષ 2023માં એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરશે ? ચીન સિંગાપોર કતાર ઈન્ડોનેશિયા 116 / 310 કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની જાહેરાત મુજબ માછલી ઉત્પાદન માં ભારત કેટલામાં ક્રમે છે ? પહેલા બીજા ત્રીજા ચોથા 117 / 310 ઈન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી ભારતની યજમાનીમાં કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી ? હૈદરાબાદ નવી દિલ્હી રાંચી મુંબઈ 118 / 310 કયા દેશના લેખક રોહન કરુણાતિલકાએ નવલકથા "ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા" માટે 2022નું બુકર પ્રાઈઝ જીત્યું છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા 119 / 310 T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે ? અયાન અફઝલ ખાન સ્ટેફન બાર્ડ લોહાન લોરેન્સ શારીજ અહમદી 120 / 310 તાજેતરમાં બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ કોણ બન્યા છે ? આશિષ ચૌહાણ મોહિત ભાટિયા મનોજ કુમાર ઉષા થોરાટ 121 / 310 કયા રેલ્વે સ્ટેશન પર, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ એલ્યુમિનિયમ ફ્રેટ રેકનું ઉદ્ઘાટન કર્યું ? ભુવનેશ્વર રાંચી રાયપુર લખનૌ 122 / 310 કઈ IIT માં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આઈ.ઈન્વેન્ટીવ નું ઉદ્ઘાટન કર્યું છે ? IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગુવાહાટી 123 / 310 કઈ સંસ્થાએ યુનિસેફ સાથે મળીને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે ? ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ 124 / 310 કયું એકમાત્ર રાજ્ય છે જેણે 2022 ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા માટે જલ જીવન મિશનનું લક્ષ્ય હાંસલ કર્યું છે ? કર્ણાટક તેલંગાણા ઓડિશા તમિલનાડુ 125 / 310 ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના કયા શહેરમાં રાજમાતા વિજયરાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો ? ગ્વાલિયર ઈન્દોર ભોપાલ જબલપુર 126 / 310 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર્સ ઈન્ડેક્સની 7મી આવૃત્તિમાં કયું રાજ્ય સામાજિક-આર્થિક અને રાજકીય ન્યાયમાં પ્રથમ ક્રમે રહ્યું છે ? રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ આસામ 127 / 310 કેન્દ્ર સરકારે કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી છે ? કૃષ્ણા નદી ગંગા નદી ગોદાવરી નદી મહાનદી 128 / 310 કયું રાજ્ય હિન્દીમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે ? તેલંગાણા તમિલનાડુ મધ્યપ્રદેશ હરિયાણા 129 / 310 ભારતે કયા દેશને હરાવીને ક્રિકેટ મહિલા એશિયા કપ 2022 જીત્યો છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા 130 / 310 ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 131 / 310 પૂર્વીય નૌસેના કમાનએ આંધ્રપ્રદેશ કઈ કવાયત શરૂ કરી છે ? આગમન પ્રસ્થાન શક્તિ ધૈર્ય 132 / 310 નીચેનામાંથી કોણે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ? વિક્રમ નાથ દિપાંકર દત્તા સંજય કરોલ પંકજ મિથલ 133 / 310 પ્રોજેક્ટ "નિસાર" કઈ બે એજન્સીઓ વચ્ચે વર્ષ 2023માં શરૂ થનાર એક મોટો પ્રોજેક્ટ છે ? નાસા - યુરોપીયન સ્પેસ એજન્સી નાસા - ઈસરો નાસા - એન.ટી.પી.સી. નાસા - ડી.આર.ડી.ઓ. 134 / 310 આર્થિક કટોકટી વચ્ચે તાજેતરમાં કયા દેશમાંથી લગભગ 500 ડોકટરોએ સ્થળાંતર કર્યું છે ? બ્રાઝિલ ભૂટાન શ્રીલંકા પાકિસ્તાન 135 / 310 તાજેતરમાં કાયદા મંત્રીઓની અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી ? ગુજરાત ઓડિશા તેલંગાણા ઉત્તરાખંડ 136 / 310 પ્રખ્યાત હોલીવુડ ફ્રેન્ચાઈઝી હેરી પોટરમાં "રૂબિયસ હેગ્રીડ" ની ભૂમિકા ભજવનાર કયા અભિનેતાનું નિધન થયું છે ? રુપર્ટ ગ્રિન્ટ એલન રિકમેન ડેનિયલ રેડક્લિફ રોબી કોલટ્રેન 137 / 310 કોની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે "ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે વડાપ્રધાન વિકાસ પહેલ" નામની નવી યોજનાને મંજૂરી આપી છે ? નરેન્દ્ર મોદી અનુરાગ ઠાકુર રાજનાથ સિંહ નીતિન ગડકરી 138 / 310 અબ્દુલ લતીફ રાશિદ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ? નેપાળ ઈરાક સુદાન ઈરાન 139 / 310 જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ કયા ભારતીય શહેરમાં યોજાશે ? દેહરાદૂન કાનપુર ઈન્દોર જોધપુર 140 / 310 કઈ કંપનીએ તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર "Vida VI" લોન્ચ કર્યું છે ? Hero Honda Bajaj Yamaha 141 / 310 કઈ રાજ્ય સરકારે સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી ? નાગાલેન્ડ ત્રિપુરા સિક્કિમ મેઘાલય 142 / 310 નીચેનામાંથી કોણે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022નો ખિતાબ જીત્યો છે ? ભોપાલ હૈદરાબાદ લખનૌ ભુવનેશ્વર 143 / 310 ઓક્ટોબર 2022માં ઈસરો દ્વારા વન વેબના કેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે ? 40 36 34 38 144 / 310 ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 89 120 107 111 145 / 310 ઓક્ટોબર 2022માં આદર્શ સ્વિકાને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ? ઈરાન ઈરાક કુવૈત તુર્કી 146 / 310 નીચેનામાંથી કોને સપ્ટેમ્બર 2022 માટે ICC વુમન પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? ઝુલન ગોસ્વામી હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના દીપ્તિ શર્મા 147 / 310 રક્ષા મંત્રી રાજનાથ સિંહે શહીદ સૈનિક વેલફેર ફંડ માટે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે ? માં ભારતી કે અમર શહીદ માં ભારતી કે લાલ માં ભારતી કે શક્તિપુત્ર માં ભારતી કે સપૂત 148 / 310 દેશની ચોથી "વંદે ભારત" એક્સપ્રેસ ટ્રેન કયા સ્થળો વચ્ચે દોડશે ? દિલ્હી અને મુંબઈ મધ્યપ્રદેશ અને ગોવા દિલ્હી અને હિમાચલ પ્રદેશનું ઉના મુંબઈ અને પંજાબ 149 / 310 અવકાશમાં શૂટ કરનાર પ્રથમ અભિનેતા કોણ બન્યું છે ? અક્ષય કુમાર પ્રભાસ ટોમ ક્રુઝ સલમાન ખાન 150 / 310 કયા રાજ્યમાં મેઘા કાયક ફેસ્ટિવલ 2022 ની 5મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ? ત્રિપુરા મેઘાલય કર્ણાટક આસામ 151 / 310 વિશ્વ વિદ્યાર્થી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 152 / 310 કઈ IIT સંસ્થામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સુપર કોમ્પ્યુટર પરમ કામરૂપનું ઉદ્ઘાટન કર્યું ? IIT દિલ્હી IIT ગુવાહાટી IIT કાનપુર IIT મદ્રાસ 153 / 310 કયા દેશની નૌસેનાએ "ઈબસાગર" દરિયાઈ કવાયત હાથ ધરી છે ? બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ભારત આપેલા તમામ 154 / 310 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા માટે "હિમકેડ (HIMCAD) યોજના" શરૂ કરી છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ 155 / 310 7મા ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? ભુવનેશ્વર નવી દિલ્હી ચેન્નાઈ ગુવાહાટી 156 / 310 મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 45 માં 41 માં 49 માં 43 માં 157 / 310 તાજેતરમાં કયા રાજ્યના સાંસદ અપરાજિતા સારંગી ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન પેનલમાં ચૂંટાયા છે ? હરિયાણા રાજસ્થાન કેરળ ઓડિશા 158 / 310 કયા મંત્રાલયે કન્યાઓ માટે બિન-પરંપરાગત આજીવિકામાં કૌશલ્ય પર રાષ્ટ્રીય પરિષદ "બેટીઓ બને કુશલ" નું આયોજન કર્યું છે ? નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સંસદીય કાર્ય મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 159 / 310 કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ સ્લેન્ડર લોરીસ અભયારણ્યને સૂચિત કર્યું છે ? તમિલનાડુ કર્ણાટક મધ્યપ્રદેશ તેલંગાણા 160 / 310 નાગાલેન્ડ રાજ્ય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રી, પ્રતિષ્ઠિત લેખિકા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, કઈ મહિલાનું અવસાન થયું ? ગીતા ગોપીનાથ ટેમસુલા એઓ સિંહ ઈન્દ્રા નૂયલ અવની ચતુર્વેદી 161 / 310 વિશ્વ માનક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 162 / 310 કયા શહેરમાં WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ 20022નું આયોજન કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ભુવનેશ્વર ભોપાલ ગાંધીનગર 163 / 310 સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી છે ? કપિલ દેવ રોજર બિન્ની રવિ શાસ્ત્રી સુનિલ ગાવસ્કર 164 / 310 કેન્દ્રીય મંત્રી સિંધિયા અને એલ.જી. સિંહાએ 4થી હેલી-ઈન્ડિયા સમિટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું ? સુરત હૈદરાબાદ શ્રીનગર દેહરાદૂન 165 / 310 36મી નેશનલ ગેમ્સમાં મેડલ ટેલીમાં કોણ ટોચ પર છે ? મહારાષ્ટ્ર હરિયાણા સર્વિસ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડ કર્ણાટક 166 / 310 તાજેતરમાં 90મું ATP ટાઈટલ કોણે જીત્યું છે ? નોવાક જોકોવિચ રોજર ફેડરર સ્ટેફાનોસ સિત્સિપાસ આમાંથી કોઈ નહીં 167 / 310 સૂર્યના રહસ્યો જાણવા માટે તાજેતરમાં કયા દેશે કુઆફુ-1 ઉપગ્રહ લોન્ચ કર્યો છે ? ચીન અમેરિકા રશિયા જાપાન 168 / 310 કયા ભારતીય ડિસ્ક ફેંકનાર ખેલાડીને ડોપિંગ માટે ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે ? કમલપ્રીત કૌર સીમા પુનિયા વિનોદ કુમાર નવજીત ધિલ્લોન 169 / 310 ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ કાર્યભાર સંભાળશે ? રાજેન્દ્ર મલ લોઢા અલતમાસ કબીર રંગનાથ મિશ્રા ડી.વાય.ચંદ્રચુડ 170 / 310 ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ કયા રાજ્યના હોસુરમાં CSK એકેડમીનું ઉદ્ઘાટન કર્યું ? તમિલનાડુ તેલંગાણા કર્ણાટક ઝારખંડ 171 / 310 કયા રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં "ફૂટબોલ ફોર ઓલ" કાર્યક્રમ શરૂ કર્યો છે ? તમિલનાડુ ઓડિશા હિમાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ 172 / 310 ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં પોલીસ અધિક્ષકોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ? મધ્યપ્રદેશ છત્તીસગઢ આસામ પંજાબ 173 / 310 તાજેતરમાં 53મા "ક્ષમતા નિર્માણ કાર્યક્રમ"નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ? મસૂરી શ્રીનગર દેહરાદૂન અમદાવાદ 174 / 310 તાજેતરમાં સેબીમાં સંપૂર્ણ સમયના સભ્ય તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે ? અનંત નારાયણ ગોપાલકૃષ્ણન અશોક કુમાર પ્રધાન રાજેશ ગોપીનાથન શ્રી કર્ણમ સેકર 175 / 310 તાજેતરમાં "વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ"ને કયા રાજ્યના 7મા ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી આપવામાં આવી છે ? કર્ણાટક મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ 176 / 310 ભારતના લખનઉના રહેવાસી જાગૃતિ યાદવ એક દિવસ માટે કયા દેશના હાઈ કમિશનર બન્યા છે ? ડેનમાર્ક નોર્વે ઓસ્ટ્રેલિયા બ્રિટન 177 / 310 અસમાનતા સૂચકાંક ઘટાડવાની પ્રતિબદ્ધતામાં 161 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 27 મુ 155 મુ 123 મુ 99 મુ 178 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "ચાર હોર્ટિકલ્ચર એસ્ટેટ" સ્થાપવાની જાહેરાત કરી છે ? હરિયાણા રાજસ્થાન કેરળ પંજાબ 179 / 310 કયા રાજ્યના સિતાબ ડાયરામાં ગૃહમંત્રી અમિત શાહે જયપ્રકાશ નારાયણની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે ? મણિપુર ઉત્તર પ્રદેશ મેઘાલય તમિલનાડુ 180 / 310 કયા શહેરમાં સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી લેહ-લદ્દાખ પટના ગંગટોક 181 / 310 બાબા મહાકાલને "શ્રી મહાકાલ લોક કોરિડોર" કોના દ્વારા સમર્પિત કરવામાં આવ્યું છે ? અમિત શાહ નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ યોગી આદિત્યનાથ 182 / 310 અગ્નિતત્વ અભિયાનનો પ્રથમ સેમિનાર ક્યાં યોજાયો હતો ? લેહ પુડુચેરી મુંબઈ ગાંધીનગર 183 / 310 ક્લબ ફૂટબોલમાં 700 ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે ? લીઓનલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નેમાર સુનીલ ચેત્રી 184 / 310 કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કોની અધ્યક્ષતામાં ચિતા ટાસ્ક ફોર્સની રચના કરી છે ? સંદીપ બક્ષી માતમ વેંકટ રાઓ શ્યામ શ્રીનિવાસન આલોક કુમાર 185 / 310 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કયા શહેરમાં ઈન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું ? લખનૌ ગુવાહાટી દેહરાદૂન શ્રીનગર 186 / 310 SCOની આતંકવાદ વિરોધી કવાયતમાં પાકિસ્તાન ભારતના કયા શહેરમાં ભાગ લેશે ? જયપુર, રાજસ્થાન માનેસર, હરિયાણા રાંચી, ઝારખંડ કાનપુર, ઉત્તર પ્રદેશ 187 / 310 કયા રાજ્યે ઓક્ટોબર 2023માં 37મી નેશનલ ગેમ્સની યજમાની કરવાની જાહેરાત કરી છે ? હરિયાણા રાજસ્થાન ગોવા કેરળ 188 / 310 સપ્ટેમ્બર માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? સૂર્યકુમાર યાદવ મોહમ્મદ નાહી હાર્દિક પંડ્યા મોહમ્મદ રિઝવાન 189 / 310 કયા રાજ્યમાં આવેલી માવમ્લુહ ગુફાને "વિશ્વની પ્રથમ 100 IUGS ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો" માં સામેલ કરવામાં આવી છે ? ત્રિપુરા મણિપુર મેઘાલય તમિલનાડુ 190 / 310 કયું ગામ દેશનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે ? મોઢેરા રાપર વેરાવળ લાંબા 191 / 310 ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 ઓક્ટોબર 09 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 192 / 310 સપાના કયા વરિષ્ઠ નેતા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે ? મુલાયમ સિંહ યાદવ નાહીદ હસન પ્રસન્ન ચૌધરી રાજપાલ સિંહ સૈની 193 / 310 કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે ભારતમાં નિર્મિત ડ્રોન કેમેરા "Droni" લોન્ચ કર્યું છે ? સચિન તેંડુલકર અનિલ કુંબલે મહેન્દ્ર સિંહ ધોની યુવરાજ સિંહ 194 / 310 સુલતાન જોહર કપ 2022 કયા દેશમાં યોજાશે ? મ્યાનમાર મલેશિયા ભારત સિંગાપોર 195 / 310 તાજેતરના અહેવાલ મુજબ, બાળ લગ્નના મામલામાં કયું રાજ્ય સૌથી ખરાબ સ્થિતિમાં છે ? ઝારખંડ છત્તીસગઢ ગુજરાત કેરળ 196 / 310 અર્થશાસ્ત્ર 2022 માટે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? બેન એસ. બર્નાન્કે ડગ્લાસ ડબલ્યુ. ડાયમંડ ફિલિપ એચ. ડાયબવિગ આપેલા તમામ 197 / 310 તાજેતરમાં ભારત અને કયા દેશે ન્યુ એનર્જી ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે ? રશિયા ચીન અમેરિકા જાપાન 198 / 310 ઈસરોના ચંદ્રયાન-2 સ્પેક્ટ્રોમીટરે પ્રથમ વખત ચંદ્ર પર કયા પદાર્થની વિપુલતાનું મેપ કર્યું છે ? સોડિયમ કેલ્શિયમ આયર્ન નાઈટ્રોજન 199 / 310 કયા રાજ્યે તેની પ્રથમ મહિલા PAC બટાલિયનની રચના કરી ? ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા 200 / 310 કયા સશસ્ત્ર દળ માટે પ્રથમ વખત "અધિકારીઓ માટે હથિયાર સિસ્ટમ્સ વિંગ"ને મંજૂરી આપવામાં આવી છે ? ભારતીય નૌકાદળ ભારતીય વાયુસેના ભારતીય સેના આઈ.ટી.બી.પી. 201 / 310 તાજેતરમાં ભારતીય નૌકાદળના જહાજો INS તીર અને INS સુજાથા ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ સારથી સાથે તાલીમ વિનિમય મુલાકાત માટે કયા દેશમાં પહોંચ્યા ? ઈરાન કુવૈત થાઈલેન્ડ અમેરિકા 202 / 310 વિશ્વભરમાં ફરવા માટેના 20 દેશોની યાદીમાં શ્રીલંકા કેટલામાં સ્થાને રહ્યું છે ? 13 માં 15 માં 17 માં 19 માં 203 / 310 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા "એન્ટી ડસ્ટ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ગુજરાત હરિયાણા રાજસ્થાન 204 / 310 વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 ઓક્ટોબર 08 ઓક્ટોબર 09 ઓક્ટોબર 10 ઓક્ટોબર 205 / 310 માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત અરુણ બાલીએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? રાજકારણ અભિનેતા ક્રિકેટર સ્ટેન્ડ અપ કોમેડિયન 206 / 310 કોણે તાજેતરમાં દેખરેખ માટે નવી અદ્યતન સિસ્ટમ "દક્ષ" લોન્ચ કરી છે ? ડી.આર.ડી.ઓ. ઈસરો આર.બી.આઈ. સેબી 207 / 310 ભારત અને કયા દેશે "વ્હાઈટ શિપિંગ ઈન્ફોર્મેશન એક્સચેન્જ" કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ વિયેતનામ 208 / 310 36મી નેશનલ ગેમ્સમાં યોગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ કોણ બન્યું છે ? પૂજા પટેલ ફરઝાના સિરાજ દીપિકા મહેતા અભિજાત શ્રીધર 209 / 310 સિબી જ્યોર્જને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા ડેનમાર્ક 210 / 310 કેન્દ્ર સરકાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ દીપક મિશ્રા જસ્ટિસ શરદ અરવિંદ બોબડે જસ્ટિસ દિનેશ શર્મા 211 / 310 ઓક્ટોબર 2022માં મોદી @ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરી નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું ? પીએમ મોદી એસ જયશંકર અમિત શાહ અનુરાગ ઠાકુર 212 / 310 કઈ રાજ્ય સરકારે સામાન્ય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ફિનલેન્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ 213 / 310 તાજેતરમાં યસ બેંકના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો ? રઘુરામ યાદવ પ્રશાંત કુમાર આલોક રાણા વિશાલ યાદવ 214 / 310 ઓક્ટોબર 2022 માં છત્તીસગઢ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું ? ભૂપેશ બઘેલ રમણ દાસ પુષ્કર ધામી અશોક ગેહલોત 215 / 310 નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ બન્યો છે ? ચીન ભારત બ્રાઝિલ પાકિસ્તાન 216 / 310 તાજેતરમાં કોના દ્વારા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) નું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરવામાં આવ્યું ? કે ચંદ્રશેખર રાવ બીએસ યેદિયુરપ્પા કે.વી.રેડ્ડી આમાંથી કોઈ નહીં 217 / 310 ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ 218 / 310 અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપ કુસ્તીમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો ? અનિરુદ્ધ અંતિમ પંઘલ કેશવ રાણા વિકાસ યાદવ 219 / 310 SBI એ ભારતના કેટલા રાજ્યોમાં ગ્રામ સેવા કાર્યક્રમ શરૂ કર્યો ? 4 6 8 10 220 / 310 નીચેનામાંથી કોણે ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની જાહેરાત કરી ? યોગી આદિત્યનાથ રાજનાથ સિંહ પીએમ મોદી અમિત શાહ 221 / 310 તાજેતરમાં "અલ્ટ્રામેન ઈન્ડિયા"નું બિરુદ કોણે જીત્યું છે ? કર્નલ સ્વરૂપ સિંહ કુંતલ રાજીવ મોહન ગુપ્તા એકે સામંતરા તરુણ કુમાર ચાવલા 222 / 310 ભારતીય વાયુસેના દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 05 ઓક્ટોબર 06 ઓક્ટોબર 07 ઓક્ટોબર 08 ઓક્ટોબર 223 / 310 RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પર કેટલા રૂપિયા સુધીના વ્યવહારો માટે કોઈ શુલ્ક લાગશે નહીં ? 2000 5000 7000 10000 224 / 310 WHO ના એક્ઝિક્યુટિવ બોર્ડમાં કોનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતીય મૂળના ડૉ. વિવેક મૂર્તિ ચૂંટાયા છે ? ભારત બાંગ્લાદેશ અમેરિકા જાપાન 225 / 310 કઈ અવકાશ એજન્સીએ તાજેતરમાં ક્રૂ-5 મિશન લોન્ચ કર્યું છે ? JAXA NASA ISRO SpaceX 226 / 310 રેસ્ટ ઓફ ઈન્ડિયા એ સૌરાષ્ટ્રને હરાવીને ઈરાની કપ 2022નો ખિતાબ જીત્યો છે, આ કપ કઈ રમત સાથે સંબંધિત છે ? હોકી ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી 227 / 310 ક્યા દેશની લેખિકા એની એનોક્સ ને સાહિત્ય માટે 2022 નો નોબેલ પુરસ્કાર મળ્યો છે ? ઈટાલી ફ્રાન્સ જર્મની ડેનમાર્ક 228 / 310 17-20 ઓક્ટોબરે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની પાંચમી બેઠક ક્યાં યોજાશે ? ચંદીગઢ દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ 229 / 310 ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા શ્રેષ્ઠ પુરુષ ગોલકીપર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? ડેવિડ હાર્ટ વિન્સેન્ટ વનાસ્કો જાપ સ્ટોકમેન પી.આર. શ્રીજેશ 230 / 310 ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ આયોગે 1-15 ઓક્ટોબર સુધી સ્ફૂર્તિ મેળાનું આયોજન ક્યાં કર્યું છે ? મુંબઈ નવી દિલ્હી લખનૌ ભુવનેશ્વર 231 / 310 વિશ્વ કપાસ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 05 ઓક્ટોબર 06 ઓક્ટોબર 07 ઓક્ટોબર 08 ઓક્ટોબર 232 / 310 કોના દ્વારા લખાયેલ પુસ્તક "જીતે જી અલ્હાબાદ"ને વેલી ઓફ વર્ડ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? ચેતન ભગત મમતા કાલિયા આર.કે. નારાયણ અમૃતા પ્રીતમ 233 / 310 ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સર્વિસના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રતાપ મિશ્રા વિપિન શર્મા સંજીવ કિશોર સંજય અગ્રવાલ 234 / 310 32મા બિહારી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? ડૉ. માધવ હાડા ડૉ. વિનોદ ખન્ના ડૉ. પ્રકાશ શર્મા ડૉ. જગદીશ વર્મા 235 / 310 આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન દ્વારા વર્ષ 2021-22ના રાઈઝિંગ પ્લેયર માટે કઈ મહિલા હોકી ખેલાડીની પસંદગી કરવામાં આવી છે ? રાની રામપાલ સુશીલા ચાનુ વંદના કટારીયા મુમતાઝ ખાન 236 / 310 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા સાહસિકો માટેનું સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ "herSTART" કયા શહેરમાં લોન્ચ કર્યું ? જયપુર અમદાવાદ નાગપુર દેહરાદૂન 237 / 310 કઈ બેંકે ગ્રાહકો અને બિન-ગ્રાહકો માટે WhatsApp બેંકિંગ સેવા શરૂ કરી છે ? પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC બેંક ICICI બેંક 238 / 310 ભૌતિકશાસ્ત્ર 2022 માટે કયા વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે ? એલન એસ્પેક્ટ જ્હોન એફ. ક્લોઝર એન્ટોન ઝિલિંગર આપેલા તમામ 239 / 310 કયા વૈજ્ઞાનિકને 2022માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે ? કેરોલીન બર્ટોઝી બેરી શાર્પલેસ મોર્ટન મેલ્ડલ આપેલા તમામ 240 / 310 તાજેતરમાં GAIL ના ચેરમેન તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે ? મુકેશ ગુપ્તા જગદીશ પ્રસાદ લાલ ચંદ યાદવ સંદીપ કુમાર 241 / 310 કયા શહેરમાં 15માં આંતરરાષ્ટ્રીય સૂફી રંગ મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? રાયપુર જયપુર અજમેર લખનૌ 242 / 310 કયા ભારતીયને કેનેડામાં ગ્લોબલ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? અનિલ અગ્રવાલ જિતેન્દ્ર સિંહ સંદીપ કુમાર રોહિત શર્મા 243 / 310 તાજેતરમાં કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા "વંદે માતરમ પહેલ" શરૂ કરવામાં આવી છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક હરિયાણા 244 / 310 કયા મંત્રાલયે મતદાર જાગૃતિ માટે રેડિયો શ્રેણી "મતદાતા જંક્શન" શરૂ કરી છે ? નીતિ આયોગ શિક્ષણ મંત્રાલય ચૂંટણી પંચ સંરક્ષણ મંત્રાલય 245 / 310 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા શહેરમાં બીજી આદર્શ વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ? મુંબઈ પુણે પુરી કોલકાતા 246 / 310 કયા કેન્દ્રીય મંત્રીએ "ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 3.0" લોન્ચ કર્યું છે ? નીતિન ગડકરી રાજ નાથ સિંહ ભૂપેન્દ્ર યાદવ અનુરાગ સિંહ ઠાકુર 247 / 310 સ્વદેશ નિર્મિત ક્યું લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું છે ? ચિનૂક ચિત્તા ચેતક પ્રચંડ 248 / 310 ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર 249 / 310 તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિનય કુમાર અજય ભાદુ રાજીવ કુમાર નરેન્દ્ર શર્મા 250 / 310 તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કોને તેના "નેશનલ આઈકન" તરીકે જાહેર કરવામાં આવ્યા છે ? વિરાટ કોહલી રાજકુમાર રાવ પંકજ ત્રિપાઠી પ્રિયંકા ચોપરા 251 / 310 ચીનને હરાવીને કયા દેશે મહિલા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2022 જીત્યો છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન બ્રાઝિલ 252 / 310 400 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ? શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા 253 / 310 સ્વાંતે પાઈબો ક્યાં દેશના છે કે જેઓને ચિકિત્સા માટે નોબલ પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો છે ? સ્વીડન ડેનમાર્ક જર્મની ઈટાલી 254 / 310 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ "સ્ટેટ ડિઝાસ્ટર ફંડ" રિલીઝ કરવાની મંજૂરી આપી છે ? અમિત શાહ રાજનાથ સિંહ નીતિન ગડકરી સ્મૃતિ ઈરાની 255 / 310 તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા "પોષણ ઉત્સવ"નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે ? દેહરાદૂન મુંબઈ નવી દિલ્હી ચંદીગઢ 256 / 310 કઈ રાજ્ય સરકારે આસારા પેન્શન યોજના શરૂ કરી છે ? મધ્યપ્રદેશ પંજાબ ઝારખંડ તેલંગાણા 257 / 310 કયા વરિષ્ઠ વૈજ્ઞાનિક ઈન્ટરનેશનલ સ્પેસ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે ? અશોક શર્મા વિપ્લબ દેબ અનિલ કુમાર મોહિત ખુરાના 258 / 310 "સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022" માં કયા શહેરે બીજું સ્થાન મેળવ્યું છે ? નાગપુર ઈન્દોર સુરત લખનૌ 259 / 310 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ST આરક્ષણ 6 % ટકાથી વધારીને 10 % ટકા કર્યું છે ? તમિલનાડુ હિમાચલ પ્રદેશ તેલંગાણા કેરળ 260 / 310 કયા રાજ્યમાં રાજ્યના રાજ્યપાલે શાંતિ અને અહિંસા વિભાગ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે ? રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તરાખંડ 261 / 310 ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલ 100 ઉભરતા નેતાઓની યાદીમાં કયા ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ભવ્ય બિશ્નોઈ આકાશ અંબાણી પ્રફુલ બિલ્લોરે પાર્થ અજીત પવાર 262 / 310 ડેરી પ્લસ યોજના 2022 કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ? મધ્ય પ્રદેશ પંજાબ ઝારખંડ મહારાષ્ટ્ર 263 / 310 એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શાંતિલાલ જૈન અમિતાભ ચૌધરી એન.એસ. રાજન રેમન લગુઆર્ટ 264 / 310 કઈ ભારતીય મહિલા અધિકાર કાર્યકર્તાને "ચેન્જમેકર" એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે ? સૃષ્ટિ બક્ષી પ્રિયંકા દુગલ બબીતા સિંહ કિરણ શર્મા 265 / 310 તાજેતરમાં કઈ બેંકે IIFL હોમ ફાઈનાન્સ લિમિટેડ અને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ સાથે સહ-ધિરાણ કરાર કર્યો છે ? પંજાબ એન્ડ સિંધ બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ICICI બેંક 266 / 310 સુરજીત હોકી સોસાયટી, જલંધરના અનુક્રમે માનદ સચિવ અને જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? મહિન્દ્ર સિંહ ભપા અને કુલદીપ સિંહ ટુટ્ટ સુરિન્દર સિંહ ભાપા અને રણબીર સિંહ ટુટ્ટ કૈલાશ સિંહ ભાપા અને અર્જુન સિંહ ટુટ્ટ અમરિન્દર સિંહ ભાપા અને સાગર સિંહ ટુટ્ટ 267 / 310 તાજેતરમાં કોણે ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) નો હવાલો સંભાળ્યો ? પંકજ સિંહ સંદીપ કુમાર સેહબાન અઝીમ અનીશ દયાલ સિંઘ 268 / 310 ગુજરાતમાં ચાલી રહેલી 36મી નેશનલ ગેમ્સમાં 10,000 મીટરની દોડમાં કઈ મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? ઊર્મિલા સીમા જ્યોતિ આરતી 269 / 310 તાજેતરમાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? ડૉ. આલોક સક્સેના ડૉ. દીપક સક્સેના ડૉ. કામેન્દ્ર સક્સેના ડૉ. અવદેશ સક્સેના 270 / 310 પ્રાણીઓના રક્ષણ માટે દર વર્ષે વિશ્વ પશુ કલ્યાણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 4 સપ્ટેમ્બર 4 ઓક્ટોબર 4 નવેમ્બર 4 ડિસેમ્બર 271 / 310 તાજેતરમાં કોને રાષ્ટ્રીય પ્રવાસન જીવન ગૌરવ સન્માન 2022 થી નવાજવામાં આવ્યા છે ? અંકિતા પુનિયા મદન લાલ જાંગીડ સુરેશ ચંદ્ર શ્યામ લાલ ચતુર્વેદી 272 / 310 બિહારના મંત્રી સુધાકર સિંહે તાજેતરમાં કયા પદ પરથી રાજીનામું આપ્યું છે ? પ્રવાસન મંત્રી મહિલા અને બાળ વિકાસ મંત્રી કાયદા પ્રધાન કૃષિ મંત્રી 273 / 310 કોંગ્રેસના રાજકીય પક્ષ દ્વારા ઉત્તર પ્રદેશ એકમના વડા તરીકે કયા નેતાની નિમણૂક કરવામાં આવી હતી ? અશોક સિન્હા ક્રિષ્ના ખાબરી બ્રિજલાલ ખબરી દિનેશ સિંહા 274 / 310 સરકારી બસોમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ દિવ્યાંગોને કયા રાજ્યમાં સ્માર્ટ ટ્રાવેલ કાર્ડ આપવામાં આવશે ? ઉત્તર પ્રદેશ બિહાર અરુણાચલ પ્રદેશ હરિયાણા 275 / 310 કયા રાજ્યમાં 02 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવશે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન આસામ 276 / 310 તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં પ્રથમ એસ્ટ્રોનોમી લેબ (એસ્ટ્રોનોમીકલ લેબોરેટરી) શરૂ કરવામાં આવી હતી ? મેરઠ ઝાંસી બુલંદશહર મથુરા 277 / 310 કયા રાજ્યને "બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ" માટે બીજું ઇનામ મળ્યું ? છત્તીસગઢ ગોવા મહારાષ્ટ્ર ચેન્નાઈ 278 / 310 પ્રોફેસર નાગેશ્વર રાવને તાજેતરમાં એમ્બેસેડર ઓફ રેઝિલિયન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેઓ કઈ યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર છે ? શ્યામ લાલ યુનિવર્સિટી ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટ દિલ્હી યુનિવર્સિટી એમિટી યુનિવર્સિટી 279 / 310 હિટાચી એસ્ટેમોએ નીચેનામાંથી કયા રાજ્યમાં તેનો ભારતનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપ્યો છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા 280 / 310 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો પવન-સૌર પાવર પ્લાન્ટ કયા સ્થળે કાર્યરત કર્યો ? જોધપુર જયપુર જેસલમેર ગાંધીનગર 281 / 310 નીચેનામાંથી કયું રાજ્ય વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક વિકસાવશે ? ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ 282 / 310 નીચેનામાંથી કોને ડેટા પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિનાયક ગોડસે આલોક મહેતા સુધીર રંજન વિશાલ અગ્નિહોત્રી 283 / 310 તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી, આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે ? મુંબઈ અને ઈટાવા મુંબઈ અને ગાંધીનગર મુંબઈ અને જયપુર મુંબઈ અને દિલ્હી 284 / 310 સરકારે તાજેતરમાં કઈ સંસ્થા પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો ? રાષ્ટ્રીય તપાસ એજન્સી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા કોંગ્રેસ નીતિ આયોગ 285 / 310 તાજેતરમાં કયા શહેરમાં લતા મંગેશકર ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ગોરખપુર અયોધ્યા લખનૌ નવી મુંબઈ 286 / 310 ગુજરાતમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ધ્વજવાહક કોણ હતા ? અવિનાશ સાબલે નીરજ ચોપરા શિવપાલ સિંહ અન્નુ રાની 287 / 310 નીચેનામાંથી કેટલા ભારતીય રેલ્વે સ્ટેશનોને દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવામાં આવશે ? 520 259 254 497 288 / 310 કઈ રિટેલ કંપનીએ તાજેતરમાં "સેન્ટ્રો" નામનો એક નવો પ્રકારનો ફેશન અને જીવનશૈલી સ્ટોર શરૂ કર્યો છે ? જીઓ માર્ટ ડી માર્ટ રિલાયન્સ રિટેલ ફ્લિપકાર્ટ રિટેલ 289 / 310 કઈ ભારતીય મહિલા ક્રિકેટર ICC મહિલા ODI પ્લેયર્સ રેન્કિંગમાં પાંચમા સ્થાને છે ? તાનિયા ભાટિયા હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના મિતાલી રાજ 290 / 310 ગેરકાયદે ડ્રગ હેરફેરના નેટવર્ક સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? ઓપરેશન ટાર્ગેટ 22 ઓપરેશન ગરુડ ઓપરેશન કર્મા ઓપરેશન માર્ટિલો 291 / 310 કયા શહેરમાં "ઈન્ટરનેશનલ ડે ફોર ઈન્ટરનેશનલ એક્સેસ ટુ ઈન્ફોર્મેશન"નું આયોજન કરવામાં આવ્યું છે ? લંડન તાશ્કંદ ટોક્યો ઢાકા 292 / 310 આંતરરાષ્ટ્રીય કોફી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 01 ઓક્ટોબર 293 / 310 કઈ બેંકે તાજેતરમાં "ફેસ્ટિવલ ઓફ હેપ્પીનેસ" નામનું તહેવાર અભિયાન શરૂ કર્યું છે ? બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક HDFC બેંક 294 / 310 ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને કયા રાજ્યમાં "ફૂટબોલ વિકાસ યોજના" શરૂ કરી છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર 295 / 310 IIFL વેલ્થ "હુરુન ઈન્ડિયા 40 અને સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2022"માં કોણ ટોચ પર છે ? ભાવિશ અગ્રવાલ નેહા નારખેડે કૈવલ્ય વોહરા નિખિલ કામત 296 / 310 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો ? હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત કેરળ 297 / 310 તાજેતરમાં બહાર પાડવામાં આવેલ "ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2022"માં ભારત કેટલામાં ક્રમે છે ? 40 માં 45 માં 50 માં 60 માં 298 / 310 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ચિપી એરપોર્ટનું નામ બેરિસ્ટર નાથ પાઈના નામ પર રાખવાની મંજૂરી આપી છે ? મધ્યપ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર 299 / 310 કયા ભારતીય શહેરમાં દેશનું પ્રથમ કોચિંગ હબ વિકસાવવામાં આવશે ? નાગપુર જમશેદપુર જયપુર દેહરાદૂન 300 / 310 શૈલેન્દ્ર સિંહ, આનંદ-મિલિંદ, કુમાર સાનુને અનુક્રમે 2019 2020 2021 માટે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? દાદાસાહેબ ફાળકે એવોર્ડ લતા મંગેશકર એવોર્ડ સંગીત નાટક અકાદમી પુરસ્કાર એશિયાનેટ ફિલ્મ પુરસ્કારો 301 / 310 આદિવાસી જ્ઞાનકોશ જારી કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર તમિલનાડુ 302 / 310 આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 303 / 310 કયા રાજ્ય સરકારે બુંદેલખંડ પ્રદેશના પ્રથમ વાઘ અનામતને મંજૂરી આપી છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર 304 / 310 ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઈરાન સીરિયા સાઉદી અરેબિયા ઈરાક 305 / 310 ડીઆરડીઓએ કઈ જગ્યાએ સફળતાપૂર્વક ખૂબ જ શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે ? ગુજરાત ઓડિશા મુંબઈ તમિલનાડુ 306 / 310 13મી FICCI (ફિક્કી) ગ્લોબલ સ્કીલ્સ સમિટ 2022 ક્યાં યોજાઈ છે ? કોલકાતા મુંબઈ ગાંધીનગર નવી દિલ્હી 307 / 310 ટાટા સ્ટીલ દ્વારા કયા શહેરમાં "કદમા બાયોડાયવર્સિટી પાર્ક"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ? નાગપુર જમશેદપુર કાનપુર દેહરાદૂન 308 / 310 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને "મિશન સેફગાર્ડિંગ" માટે ASQ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઝિકોડ એરપોર્ટ, કાલિકટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ, કોચી 309 / 310 ભારતના નવા એટર્ની જનરલ તરીકે કયા વરિષ્ઠ વકીલનું નામ આપવામાં આવ્યું છે ? આર. વેંકટરામણી શ્યામ શ્રીનિવાસન શશીધર જગદીસન લિંગમ વેંકટ પ્રભાકર 310 / 310 દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિકાસ ખન્ના રાજેન્દ્ર મિશ્રા અનિલ ચૌહાણ તમિલ શર્મા Your score isThe average score is 26% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related