રોમન અંક | Roman ank | Reasoning

  • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રોમન અંકની સમજ જરૂરી છે.
  • દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક માર્કસ રોકડો આપાવતો ટોપિક એટલે “રોમન અંક” (Roman ank).
  • વધારે પડતાં પ્રશ્નોમાં 1 થી 3999 સુધી જ રોમન અંક પૂછાય છે.
  • રોમન અંકના પાયાનો ખ્યાલ જરૂરી છે એક વાર સમજ્યા પછી તમે કોઈ પણ અંકને રોમન ભાષામાં લખી શકો છો.
  • આપણે ગુજરાતીમાં અંક આ પ્રમાણે લખતા હોઈએ છીએ.
    • ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦… .
  • આપણે અંગ્રેજીમાં અંક આ પ્રમાણે લખતા હોઈએ છીએ.
    • 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10… .
  • અહી 0 થી 9 અંક નો ઉપયોગ કરીને અસંખ્ય સંખ્યાઓ લખી શકાય છે.
  • અહી કોઈ એક સંખ્યા ગમે તેટલી વાર ઉપયોગમાં લઈ શકાય છે
    • જેમ કે,
    • 99999 સંખ્યામાં આપણે 9 નો ઉપયોગ 5 વખત કર્યો.
  • આ રીતે રોમન દેશ ની પોતાની ભાષા છે જેમાં કેટલાક નિયમો છે જે આપણે યાદ રાખવા પડશે.
  • રોમન અંક પદ્ધતિમાં અંકોને સંખ્યાને દર્શાવવા માટે કેટલાક સંકેતો / ચિહ્નો નો ઉપયોગ થાય છે.
  • નીચે દર્શાવેલ સંકેતો કે ચિહ્નોની મદદથી રોમન અંક પદ્ધતિમાં કોઈપણ સંખ્યા દર્શાવી શકાય છે.
સંકેતો / ચિહ્નોસંખ્યા
I1
V5
X10
L50
C100
D500
M1000

નિયમો

નિયમ : 01

  • કોઈપણ રોમન અંક સળંગ ત્રણ થી વધારે વખત એટલે કે સતત ચાર વખત આવી શકે નહીં.
    • જેમ કે,
    • IIII, VVVVV, XXXXXX આવી રીતે લખી શકાય નહિ.

નિયમ : 02

  • રોમન અંકમાં કોઈ સંખ્યાને બીજી સંખ્યામાંથી બાદ કરવા માટે તે સંખ્યાને મૂળ અંકની ડાબી બાજુએ લખવામાં આવે છે.
    • જેમ કે,
    • I(1) – V(5) = IV (4)
    • I(1) – X(10) = IX (9)

નિયમ : 03

  • રોમન અંકમાં કોઈ સંખ્યાને બીજી સંખ્યામાં ઉમેરવા માટે તે સંખ્યાને મૂળ અંકની જમણી બાજુએ લખવામાં આવે છે.
    • જેમ કે,
    • V(5) + I(1) = VI (6)
    • X(10) + I(1) = XI (11)

નિયમ : 04

  • રોમન અંકની ગોઠવણી તેની સ્થાન કિંમતના આધારે થાય છે.
    • જેમ કે,
    • 2701 માં MM(2000) + DLL(700) + I (1) = 2701

1 થી 1000 રોમન અંકશ્રેણી

સંખ્યારોમન અંક / સંકેતો / ચિહ્નો
1I
2II
3III
4IV
5V
6VI
7VII
8VIII
9IX
10X
11XI
12XII
13XIII
14XIV
15XV
16XVI
17XVII
18XVIII
19XIX
20XX
21XXI
22XXII
23XXIII
24XXIV
25XXV
26XXVI
27XXVII
28XXVIII
29XXIX
30XXX
31XXXI
32XXXII
33XXXIII
34XXXIV
35XXXV
36XXXVI
37XXXVII
38XXXVIII
39XXXIX
40XL
41XLI
42XLII
43XLIII
44XLIV
45XLV
46XLVI
47XLVII
48XLVIII
49XLIX
50L
51LI
52LII
53LIII
54LIV
55LV
56LVI
57LVII
58LVIII
59LIX
60LX
61LXI
62LXII
63LXIII
64LXIV
65LXV
66LXVI
67LXVII
68LXVIII
69LXIX
70LXX
71LXXI
72LXXII
73LXXIII
74LXXIV
75LXXV
76LXXVI
77LXXVII
78LXXVIII
79LXXIX
80LXXX
81LXXXI
82LXXXII
83LXXXIII
84LXXXIV
85LXXXV
86LXXXVI
87LXXXVII
88LXXXVIII
89LXXXIX
90XC
91XCI
92XCII
93XCIII
94XCIV
95XCV
96XCVI
97XCVII
98XCVIII
99XCIX
100C
200CC
300CCC
400CD
500D
600DC
700DCC
800DCCC
900CM
1000M
5000
10000

વર્ષ રોમન અંકશ્રેણી

વર્ષરોમન અંક / સંકેતો / ચિહ્નો
1000M
1100MC
1200MCC
1300MCCC
1400MCD
1500MD
1600MDC
1700MDCC
1800MDCCC
1900MCM
1990MCMXC
1991MCMXCI
1992MCMXCII
1993MCMXCIII
1994MCMXCIV
1995MCMXCV
1996MCMXCVI
1997MCMXCVII
1998MCMXCVIII
1999MCMXCIX
2000MM
2001MMI
2002MMII
2003MMIII
2004MMIV
2005MMV
2006MMVI
2007MMVII
2008MMVIII
2009MMIX
2010MMX
2011MMXI
2012MMXII
2013MMXIII
2014MMXIV
2015MMXV
2016MMXVI
2017MMXVII
2018MMXVIII
2019MMXIX
2020MMXX
2021MMXXI
2022MMXXII
2023MMXXIII
2024MMXXIV
2025MMXXV

રોમન અંકમાં સૌથી મોટામાં મોટી સંખ્યા

  • રોમન અંકમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે ?
    • 3888
    • MMM DCCC LXXX VIII

તમારી જન્મ તારીખ રોમન અંકમાં કોમેન્ટ કરો

Leave a Comment

error: Content is protected !!