Std 6 samajik vigyan chapter 9 to 17 mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 9 to 17 ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test Std 6 samajik vigyan chapter 9 to 17 mcq mega test

ક્રમજે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો
17જીવનનિર્વાહ
16સ્થાનિક સરકાર
15સરકાર
14વિવિધતામાં એકતા
13ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન
12નકશો સમજીએ
11ભૂમિસ્વરૂપો
10પૃથ્વીનાં આવરણો
09આપણું ઘર : પૃથ્વી
08ભારતવર્ષની ભવ્યતા
07ગુપ્તયુગ અને અન્ય શાસકો
06મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
05શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
04ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
03પ્રાચીન નગરો અને ગ્રંથો
02આદિમાનવથી સ્થાયી જીવનની સફર
01ચાલો, ઈતિહાસ જાણીએ
ટેસ્ટ નંબર19
પ્રકરણમેગા ટેસ્ટ : 02 (પાઠ : 9 થી 17)
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

Std 6 samajik vigyan chapter 9 to 17 mcq mega test

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
મેગા ટેસ્ટ
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 362

કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે ?

2 / 362

ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે ?

3 / 362

હોર્સ્ટ પર્વત સ્થિત છે....... .

4 / 362

ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે ?

5 / 362

મામલતદાર સરેરાશ કેટલા ગામસમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે ?

6 / 362

ગુજરાતમાં ઘુડખર કઈ જગ્યાએ જોવા મળે છે ?

7 / 362

નાતાલ કયા ધર્મના લોકોનો તહેવાર છે ?

8 / 362

કયા ગ્રહને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં જોઈ શકાય છે ?

9 / 362

ભારતમાં ઉત્તર દક્ષિણે ફેલાયેલી પર્વતમાળાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ?

10 / 362

મેપ (Map) શબ્દ નો અર્થ શું થાય છે ?

11 / 362

નકશામાં રેલમાર્ગ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?

12 / 362

મૃદાવરણમાં શેનો શેનો સમાવેશ થાય છે ?

13 / 362

ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ તૈયાર કરે છે ?

14 / 362

ભારતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

15 / 362

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા રાજ્યમાં વરસાદ લાવે છે ?

16 / 362

ક્યાં મેદાન મોટેભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે ?

17 / 362

કયા પ્રકારના જંગલો ભારતમાં મોટેભાગે આવેલા છે ?

18 / 362

વિસુવિયસ પર્વત સ્થિત છે....... .

19 / 362

દેશના સંચાલન માટે કે નિર્ણય લેવા માટે કોની જરૂર પડે છે ?

20 / 362

નકશામાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કયા રંગનો ઉપયોગ થાય છે ?

21 / 362

માપ પ્રમાણે નકશાના કેટલા પ્રકાર પડે છે ?

22 / 362

ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે ?

23 / 362

કઈ ઋતુ દરમિયાન આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે ?

24 / 362

ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ શિયાળા દરમિયાન હજારો પક્ષીઓ આવે છે ?

25 / 362

ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઈબીરિયાના મેદાન કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે ?

26 / 362

મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે ?

27 / 362

બંધારણના ક્યાં અધિકારને કારણે દેશમાં અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે ?

28 / 362

ક્યા જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પાંદડા ખેરવે છે ?

29 / 362

કયાં ભૂમિ સ્વરૂપ મોટેભાગે નદીઓના ઉદ્ગમસ્થાન હોય છે ?

30 / 362

ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે ?

31 / 362

એકશિંગી ગેંડા કઈ જગ્યાએ જોવા મળે છે ?

32 / 362

ક્યા નકશામાં પર્વતો,જળપરિવહન વગેરે દર્શાવાય છે ?

33 / 362

પૃથ્વી પરના દરેક સજીવ ખોરાક કયાં આવરણમાંથી મેળવે છે ?

34 / 362

પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને શું કહેવાય છે ?

35 / 362

તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે ?

36 / 362

માનવસર્જિત વિગતોનું આલેખન કયા નકશામાં થાય છે ?

37 / 362

કઈ બાબતો દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે ?

38 / 362

આબોહવા નક્કી કરવા માટે સરેરાશ કેટલા વર્ષની પરિસ્થિતિ ધ્યાનમાં લેવાય છે ?

39 / 362

સામાજિક ન્યાય સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે ?

40 / 362

પર્વતો કયાં ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ છે ?

41 / 362

ભારતની ઉત્તરે શું આવેલું છે ?

42 / 362

"જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે" આ વાકય કોનું હતું ?

43 / 362

કઈ તારીખે સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે ?

44 / 362

લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે કઈ સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે ?

45 / 362

સૂકા ઝાંખરાવાળા જંગલો કઈ જગ્યાએ આવેલા છે ?

46 / 362

ક્યાં ભૂમિ સ્વરૂપમાં વેપાર વાણિજ્યના સ્થાનો સ્થપાય છે ?

47 / 362

શિવરાત્રી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે ?

48 / 362

ચંદ્રને પ્રકાશ કોણ આપે છે ?

49 / 362

લક્ષદ્વીપ,અંદમાન-નિકોબાર, શંખોદ્વાર, નરાબેટ,પીરોટન, પિરમબેટ,શિયાળ બેટ શેના ઉદાહરણો છે ?

50 / 362

યુરોપમાં આવેલ ક્યો પર્વત ગેડપર્વતનું ઉદાહરણ છે ?

51 / 362

આપણા દેશમાં કઈ કઈ ભાષા ધરાવતા લોકો રહે છે ?

52 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામપંચાયતના કાર્યો દર્શાવે છે ?

53 / 362

કયા જંગલોમાં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી ?

54 / 362

ઉત્તર-પૂર્વ એ કઈ દિશા કહેવાય ?

55 / 362

ગુરુ પછી સૌથી મોટો ગ્રહ કયો છે ?

56 / 362

કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું છે ?

57 / 362

ભારતમાં પ્રારંભિક સમાજરચના શેના આધારે હતી ?

58 / 362

કઈ ઋતુ લોકોના આરોગ્ય પર વિપરીત અસર કરે છે ?

59 / 362

નકશામાં વનસ્પતિ પ્રદેશ કયા રંગે દર્શાવાય છે ?

60 / 362

કોઈપણ સ્થળના હવામાનના તત્ત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે ?

61 / 362

પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે શેનો બનેલો છે ?

62 / 362

શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે ?

63 / 362

સામાન્ય રીતે મૃદાવરણથી દર એક કિલોમીટર ઊંડાઈએ જતા કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે ?

64 / 362

વૈશાખીએ ક્યા ધર્મના લોકોનો તહેવાર છે ?

65 / 362

ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય તેને શું કહેવાય ?

66 / 362

મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલું મેદાન કયાં મેદાનનું ઉદાહરણ છે ?

67 / 362

"મૃદા" શબ્દનો અર્થ શું થાય ?

68 / 362

ચીડ, દેવદાર, પાઈન વગેરે વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?

69 / 362

ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય છે ?

70 / 362

પૃથ્વી પર એકાએક અંધારું કે એકાએક અજવાળું થતું નથી કારણ કે....... .

71 / 362

સરપંચને કોણ ચૂંટે છે ?

72 / 362

જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારમાં જમા થતા કો પર્વત બને છે ?

73 / 362

કઈ શાસન વ્યવસ્થામાં શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે ?

74 / 362

ક્યા મહિનાથી વહેલી સવારે ઠંડીના અનુભવની શરૂઆત થાય છે ?

75 / 362

ગુજરાતના કયા ભાગમાં સૌથી વધુ ગરમી અનુભવાય છે ?

76 / 362

નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કેટલા વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે ?

77 / 362

કઈ તારીખે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા જોવા મળે છે ?

78 / 362

ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે નીચેના વિધાનો તપાસો.

79 / 362

કોંકણી ભાષા કયા રાજ્યમાં બોલાય છે ?

80 / 362

નીચેનામાંથી ક્યા ગ્રહને નરી આંખે જોઈ શકાય છે ?

81 / 362

માનવજીવનનાં અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કયા આવરણ પર છે ?

82 / 362

સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કર્યો છે ?

83 / 362

વાતાવરણમાં આર્ગોનનું પ્રમાણ કેટલા ટકા છે ?

84 / 362

મેયર પોતાના હોદ્દા પર કેટલા વર્ષ રહે છે ?

85 / 362

પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહેવાય છે ?

86 / 362

પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં વાયુઓનું પ્રમાણ કેવું થતું જાય છે ?

87 / 362

નીચેનામાંથી કયો બાહ્ય ગ્રહ નથી ?

88 / 362

તલાટીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

89 / 362

ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે ?

90 / 362

શંકુદ્રુમ વનસ્પતિ માટે ક્યા વિધાનો / વિધાન સાચા છે ?

91 / 362

સરકારે બનાવેલા કાયદા કોને લાગુ પડે છે ?

92 / 362

1 વર્ષના 365 દિવસ અને 6 કલાક,આ 6 કલાકની ગણતરી 4 વર્ષ પછી એક દિવસ તરીકે કયા મહિનામાં ગણવામાં આવે છે ?

93 / 362

પૃથ્વી પર મુખ્યત્વે કેટલા આવરણો આવેલા છે ?

94 / 362

પૃથ્વીથી ખૂબ ઊંચાઈએ જતા ક્યા વાયુઓ હોય છે ?

95 / 362

કયા પ્રકારના જંગલો ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે ?

96 / 362

પર્વતોને તેની નિર્માણ ક્રિયાના આધારે કેટલાં વિભાગમાં વહેંચવામાં આવે છે ?

97 / 362

અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારની છે ?

98 / 362

ભારતમાં કેટલા ટાપુ સમૂહ આવેલા છે ?

99 / 362

મહાવીર જયંતીનો તહેવાર કહ્યાં ધર્મના લોકો ઊજવે છે ?

100 / 362

NATMO સંસ્થા કયા સ્થળે આવેલી છે ?

101 / 362

લીપ વર્ષમાં કેટલા દિવસો હોય છે ?

102 / 362

કયાં આવરણનાં માધ્યમથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શકય બન્યા છે ?

103 / 362

વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે ?

104 / 362

મંગળ ગ્રહ કેટલા ઉપગ્રહ ધરાવે છે ?

105 / 362

લોકોથી,લોકો વડે, લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થાને કેવી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે ?

106 / 362

T.D.0. નું પૂરું નામ જણાવો.

107 / 362

ભારત લગભગ કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે ?

108 / 362

મોટા માપના નકશામાં પ્રમાણમાપ 1 સેન્ટિમીટર બરાબર કેટલા કિલોમીટર કરતા ઓછું હોય છે ?

109 / 362

GPS નું પૂરું નામ જણાવો.

110 / 362

કોના પડછાયાથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે ?

111 / 362

વાતાવરણમાં શેનો શેનો સમાવેશ થાય છે ?

112 / 362

આપણા દેશમાં મૂલ્યોનાં જતનનો આધાર ....... છે.

113 / 362

નીચેનામાંથી ખંડ પર્વતનું ઉદાહરણ છે ....... .

114 / 362

અંગ્રેજીએ મુખ્યત્વે ક્યાં રાજ્યની ભાષા છે ?

115 / 362

કઈ સંસ્થાના સભ્ય કોર્પોરેટર ગણાય છે ?

116 / 362

પૃથ્વીનો પોપડો 64 કિલોમીટરથી100 કિલોમીટર જેટલો જાડો છે, તેમાં મુખ્યત્વે કયા તત્ત્વો રહેલા છે ?

117 / 362

કઈ તારીખે પૃથ્વી પર રાત અને દિવસ સરખા હોય છે ?

118 / 362

પતેતી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે ?

119 / 362

પૃથ્વીની સપાટીના જે વિસ્તાર પાણીથી ઘેરાયેલા છે તે આવરણને શું કહે છે ?

120 / 362

ગેડ પર્વતના અધોવળાંકને શું કહેવાય છે ?

121 / 362

જ્યારે કોઈ જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તે કયા નામે ઓળખાય છે ?

122 / 362

ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે ?

123 / 362

નદીકૃત કે કાંપના મેદાન તરીકે કયા મેદાન ઓળખાય છે ?

124 / 362

પાછા ફરતા મોસમી પવનો કઈ ઋતુ દરમિયાન હોય છે ?

125 / 362

દેશના વિકાસ માટે આયોજનપૂર્વક કાર્ય કોણ કરે છે ?

126 / 362

નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈએ ઓછું થતું જણાય છે ?

127 / 362

શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે ?

128 / 362

મહિલાઓની સમસ્યાના નિવારણ માટે કયા કેન્દ્રની રચના થઈ છે ?

129 / 362

કયા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે ?

130 / 362

શેની મદદથી તમે વિશ્વના કોઇપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો ?

131 / 362

જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીનથી જોડાયેલા હોય તેને શું કહેવાય ?

132 / 362

વિષુવવૃત્તથી દક્ષિણે 66.5° અક્ષાંશ કયા નામે ઓળખાય છે ?

133 / 362

ગુજરાતીએ કયા રાજ્યના લોકોની મુખ્ય ભાષા છે ?

134 / 362

નીચેના જોડકા તપાસો.

135 / 362

ગામડાંમાં મોટા ભાગના લોકો ક્યા કામ સાથે જોડાયેલ હોય છે ?

136 / 362

વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° અક્ષાંશ કયા નામે ઓળખાય છે ?

137 / 362

મહાસાગરના તળિયે ....... કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે.

138 / 362

નકશામાં દર્શાવેલ તીરનું નિશાન કઈ દિશા તરફ સંકેત કરે છે ?

139 / 362

ક્યા પ્રકારના જંગલો પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે ?

140 / 362

પૃથ્વી સૂર્યથી કેટલા કરોડ કિલોમીટર દૂર છે ?

141 / 362

ઈંગ્લેન્ડના ગ્રિનીચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશવૃત્ત કયા નામથી ઓળખાય છે ?

142 / 362

ક્યો વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામા વધારે પ્રમાણમાં જોવા મળે છે ?

143 / 362

PO સંજ્ઞા કઈ બાબત દર્શાવે છે ?

144 / 362

જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલો હોય તે કયાં નામથી ઓળખાય છે ?

145 / 362

ઉત્તર પશ્ચિમે કઈ દિશા કહેવાય ?

146 / 362

સૌરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે ?

147 / 362

ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કઈ જગ્યાએ જોવા મળે છે ?

148 / 362

આપણો દેશ કોના મતદાન વડે ચાલે છે ?

149 / 362

ઉત્તરાયણ કઈ તારીખે થાય છે ?

150 / 362

કઈ તારીખે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે ?

151 / 362

વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે ?

152 / 362

વર્તમાન સમયમાં ભારતમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ કેટલા છે ?

153 / 362

ગ્રહો,ઉપગ્રહો અને નક્ષત્ર જેવા અવકાશી પદાર્થોની માહિતી ક્યાં નકશામાંથી મળે છે ?

154 / 362

ચેર વૃક્ષનો ઉપયોગ સ્થાનિક લોકો શા માટે કરે છે ?

155 / 362

વિષુવવૃત્તથી ઉત્તરે 66.5° અક્ષાંશ કયા નામે ઓળખાય છે ?

156 / 362

ક્યાં પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે ?

157 / 362

અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને કયા નામથી ઓળખવામાં આવે છે ?

158 / 362

પૃથ્વી સૂર્યની આસપાસ કેટલા દિવસમાં એક ચક્કર પૂરું કરે છે ?

159 / 362

કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે ?

160 / 362

આપણા ઘર, ખેતી, ઉદ્યોગો કયા આવરણ સાથે સંબંધ ધરાવે છે ?

161 / 362

કયા અધિકારને લીધે સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે ?

162 / 362

કયા રાજ્યના જંગલો હાથી માટે જાણીતા છે ?

163 / 362

નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

164 / 362

ઉત્તરના મેદાનોની દક્ષિણ-પૂર્વમાં કઈ પર્વતમાળા આવેલી છે ?

165 / 362

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તાલુકા કક્ષાએ કોણ મતદારયાદી તૈયાર કરાવે છે ?

166 / 362

કઈ કઈ બાબતોને કારણે ભારત દેશ વિવિધતા વાળો બન્યો છે ?

167 / 362

રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો ક્યો ક્યો વિકાસ થાય છે ?

168 / 362

કઈ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે ?

169 / 362

ભારતમાં ઉનાળો કયા માસ દરમિયાન હોય છે ?

170 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ મહાસાગરના નામ દર્શાવતો નથી ?

171 / 362

પૃથ્વીની પરિભ્રમણ અવધિ કેટલા કલાકની છે ?

172 / 362

નકશામાં ખેતી કયા રંગે દર્શાવાય છે ?

173 / 362

આપણા દેશમાં કેટલી વસ્તી ધરાવતા શહેરને મહાનગરપાલિકાનો દરજજો પ્રાપ્ત થાય છે ?

174 / 362

અવકાશમાં પૃથ્વીની સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કયા નામે ઓળખાય છે ?

175 / 362

સમગ્ર જિલ્લાના વડા કોણ ગણાય છે ?

176 / 362

સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી આપણે શેમાંથી મેળવી શકીએ છીએ ?

177 / 362

વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કર્યો છે ?

178 / 362

બેરન પર્વત ક્યા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

179 / 362

નીચેનામાંથી કર્યો પર્વત ભારતમાં સ્થિત છે ?

180 / 362

નકશાના મુખ્ય કેટલાં અંગો છે ?

181 / 362

જીવસૃષ્ટિમાં સમાવેશ થાય છે....... .

182 / 362

ક્યો વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?

183 / 362

મૃદાવરણની સપાટીથી જેમ-જેમ ઊંડા જઈએ તેમ તાપમાનમાં શું થતું જોવા મળે છે ?

184 / 362

તમિલ ભાષાએ મુખ્યત્વે કયા રાજ્યની ભાષા છે ?

185 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ ટાપુ દર્શાવે છે ?

186 / 362

પર્વતારોહકો પર્વત ચડતી વખતે ઓક્સિજનના બાટલા સાથે રાખે છે કારણ કે....... .

187 / 362

તાપમાન, વરસાદ, પવન વગેરેની માહિતી કયા નકશામાં દર્શાવાય છે ?

188 / 362

ભારતમાં પંચાયતીરાજની શરૂઆત કયા રાજ્યમાં સૌપ્રથમ થઈ હતી ?

189 / 362

દક્ષિણ પશ્ચિમને કઈ દિશા કહેવાય ?

190 / 362

ગ્રામ પંચાયતના વહીવટી કાર્ય કોણ કરે છે ?

191 / 362

કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે ?

192 / 362

કલેકટરની પસંદગી કઈ સંસ્થા દ્વારા થાય છે ?

193 / 362

હોકાયંત્રનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે ?

194 / 362

નીચેનામાંથી કયા પ્રકારના પ્રાણીઓ જંગલોમાં વસે છે ?

195 / 362

પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ....... હોય છે.

196 / 362

કયા ગ્રહને "પાઘડીયા ગ્રહ" તરીકે ઓળખવામાં આવે છે ?

197 / 362

કઈ ઋતુ દરમિયાન દિવસો લાંબા હોય છે ?

198 / 362

કેટલા હજારની વસતીએ મહાનગરપાલિકામાં એક વોર્ડ બનાવવામાં આવે છે ?

199 / 362

વરસાદના આધારે થતા પાકના ખેતરમાં ખેડ અને રોપણી ક્યા સમયે થતી હોય છે ?

200 / 362

ચંદ્રને પૃથ્વીની ફરતે એક ચક્કર પૂરું કરતા કેટલા દિવસ લાગે છે ?

201 / 362

પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે ?

202 / 362

કઈ તારીખને "સંતાપ દિન" કહેવાય છે ?

203 / 362

ફ્યુઝિયામા એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

204 / 362

જમીનના તળિયા ઘસાવાના કારણે કયાં મેદાનનું નિર્માણ થાય છે ?

205 / 362

રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ કોણ કરે છે ?

206 / 362

ઉનાળા દરમિયાન બપોરે ગરમ પવનો ફૂંકાય છે તેને શું કહેવામાં આવે છે ?

207 / 362

પૃથ્વીની સપાટીના લગભગ ....... ભાગમાં મેદાન ફેલાયેલ છે.

208 / 362

કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે ?

209 / 362

પૃથ્વીની સપાટીનો લગભગ કેટલા ટકા ભાગ જલાવરણથી ઘેરાયેલો છે ?

210 / 362

મોટેભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો તે જળાશયોના તળિયે થયેલ નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ પાડે છે તેને કયાં નામથી ઓળખાય છે ?

211 / 362

વાતાવરણમાં અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા ટકા છે ?

212 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ નકશાના મુખ્ય પ્રકાર દર્શાવે છે ?

213 / 362

સર્વે ઓફ ઈન્ડિયા કયા સ્થળે આવેલી સંસ્થા છે ?

214 / 362

પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?

215 / 362

ખંડ, દેશ અને સ્થાનિક વહીવટીતંત્રની માહિતી આપતા નકશા કયા નામે ઓળખાય છે ?

216 / 362

ગ્રહો પ્રકાશ શેમાંથી મેળવે છે ?

217 / 362

ક્યા રાજ્યના સમુદ્રકિનારે કાચબો ઈંડા મૂકે છે ?

218 / 362

સ્થાનિક સરકારના કેટલા પ્રકાર પડે છે ?

219 / 362

દુનિયાના મોટા ભાગના મેદાનનું નિર્માણ કોના દ્વારા થયું છે ?

220 / 362

કઈ શાસન વ્યવસ્થામાં શાસકનુ પદ વારસામાં મળે છે ?

221 / 362

સમુદ્રના તળિયે કયા કયા ખનીજો આવેલા છે ?

222 / 362

પર્વતો વિશ્વની કુલ વસતિના કેટલા ભાગની વસતિ માટે રહેઠાણ સ્થાન છે ?

223 / 362

વર્ષનો લાંબામાં લાંબો દિવસ કઈ તારીખે હોય છે ?

224 / 362

વરસાદના આધારે થતા પાકના ખેતરમાં નીંદણ અને લણણી ક્યા સમયે થતી હોય છે ?

225 / 362

નીચેનામાંથી કયું કાર્ય તાલુકા પંચાયતનું છે ?

226 / 362

પૃથ્વીના પોપડાની અંદર થતા હલન-ચલનનો અનુભવ આપણને કઈ ઘટનાઓ દ્વારા થાય છે ?

227 / 362

નીચેનામાંથી પર્વતનો ....... સમાવેશ થાય છે.

228 / 362

સમુદ્ર સપાટીથી કેટલા કિલોમીટર ઊંચાઈએ ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે ?

229 / 362

પેન્ટાગોનિયા ઉચ્ચપ્રદેશ સ્થિત છે ....... .

230 / 362

ક્યો ભૂમિ સ્વરૂપ કોઈપણ દેશમાં આવતા ઠંડા પવનોથી રક્ષણ આપે છે અને ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવે છે ?

231 / 362

પૃથ્વી પર પીવાલાયક પાણી કેટલા ટકા છે ?

232 / 362

ઔદ્યોગિક રોજગારી ___________ માં વધુ મળી રહે છે.

233 / 362

ભારતની સીમા રક્ષકનું કાર્ય કોણ કરે છે ?

234 / 362

યુરેનસ નામના ગ્રહની શોધ કઈ સાલમાં થઈ હતી ?

235 / 362

જમીનના ઉપલા ભાગને શું કહે છે ?

236 / 362

સૂર્ય મકર રાશિમાં કઈ તારીખે પ્રવેશે છે જેને આપણે મકરસંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ ?

237 / 362

દક્ષિણાયન કઈ તારીખે હોય છે ?

238 / 362

ક્યાં વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે ?

239 / 362

જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કોણ કરે છે ?

240 / 362

સૂર્ય એ સ્વયંપ્રકાશિત....... .

241 / 362

પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટતંત્રનો ઈતિહાસ દર્શાવતા નકશા કયા નકશા તરીકે ઓળખાય છે ?

242 / 362

ભારતની પૂર્વ દિશાએ શું આવેલું છે ?

243 / 362

કેરળ રાજ્યનું કયું નૃત્ય જાણીતું છે ?

244 / 362

નીચેનામાંથી કર્યો વિકલ્પ જંગલોનો આર્થિક ફાયદો દર્શાવે છે ?

245 / 362

સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણું વધારે છે ?

246 / 362

ઉત્તરના મેદાનોની દક્ષિણે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા સ્થિત છે....... .

247 / 362

નીચેનામાંથી કયું કાર્ય નગરપાલિકાનું છે ?

248 / 362

ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ કોણ આવવા દેતું નથી ?

249 / 362

જિલ્લા પંચાયતમાં નીચેનામાંથી કઈ સમિતિની રચના કરવામાં આવે છે ?

250 / 362

શહેરી પ્રશાસનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

251 / 362

UPSCનું પુરૂ નામ જણાવો.

252 / 362

એશિયાઈ સિંહ સમગ્ર વિશ્વમાં કાં જોવા મળે છે ?

253 / 362

ગામમાંથી કરવેરાની વસુલાત કોણ કરે છે ?

254 / 362

એશિયાઈ સિંહ કયા જંગલોમાં જોવા મળે છે ?

255 / 362

કઈ શાસન વ્યવસ્થામાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી ?

256 / 362

પાકની સામુદ્રધુની કયા બે દેશ વચ્ચે આવેલી છે ?

257 / 362

મૃદાવરણ શેની સાથે ગાઢ સંબંધ ધરાવે છે ?

258 / 362

કાયદા બાબતે નીચેનામાંથી કયું વિધાન / વિધાનો સાચા છે ?

259 / 362

કુદરત નિર્મિત વિગતોનું આલેખન કયા નકશામાં થાય છે ?

260 / 362

વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે ?

261 / 362

મહાનગર પાલિકામાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે ?

262 / 362

એશિયામાં આવેલો હિમાલય કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

263 / 362

ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો વિશે નીચેના વિધાનો તપાસો.

264 / 362

કઈ સમિતિ ત્રણ સ્તરોએ બનાવવી ફરજિયાત છે ?

265 / 362

જંગલી બકરીઓ કઈ જગ્યાએ જોવા મળે છે ?

266 / 362

પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે ?

267 / 362

કઈ શાસન વ્યવસ્થામાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ જ હોય છે ?

268 / 362

નીલગિરિ ક્યાં પર્વતનું ઉદાહરણ છે ?

269 / 362

કઈ નદીઓના કાંપથી સુંદરવન નામના મુખત્રિકોણ પ્રદેશની રચના થઈ ?

270 / 362

ગુજરાતમાં પંચાયતીરાજ કયારથી અમલમાં આવ્યું ?

271 / 362

મહાસાગરોની સંખ્યા કેટલી છે ?

272 / 362

ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવાય છે ?

273 / 362

કઈ જોડ બંધબેસતી નથી ?

274 / 362

સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે ?

275 / 362

પંચાયતીરાજમાં સૌથી મહત્વનો એકમ ક્યો છે ?

276 / 362

વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહની શોધ કરી ?

277 / 362

મૃદાવરણ બીજા કયા નામથી ઓળખાય છે ?

278 / 362

ગેડ પર્વતના ઊર્ધ્વવળાંકને શું કહેવાય છે ?

279 / 362

નીચેનામાંથી કયો આંતરિક ગ્રહ નથી ?

280 / 362

પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ શેમાંથી આવે છે ?

281 / 362

ક્યાં આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે ?

282 / 362

ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યા માસ દરમિયાન હોય છે ?

283 / 362

રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

284 / 362

નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ કેટલા ભાગમાં થયેલું છે ?

285 / 362

થોર, ખેર,ખીજડો વગેરે જેવા વૃક્ષો કયા જંગલોમાં થાય છે ?

286 / 362

વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે ?

287 / 362

કાશ્મીરની ખીણ કથા નિક્ષેપણ મેદાનનું ઉદાહરણ છે ?

288 / 362

પૃથ્વી પર જે પાણી છે તેમાંથી કેટલા ટકા પાણી સમુદ્રમાં રહેલું ખારું પાણી છે ?

289 / 362

હિમાલયની દક્ષિણે કઈ નદીઓએ ઠાલવેલ કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલ છે ?

290 / 362

ભારતના નકશા બનાવતી મુખ્ય કેટલી સંસ્થાઓ છે ?

291 / 362

પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને શું કહે છે ?

292 / 362

પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે ?

293 / 362

સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે....... .

294 / 362

આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે....... .

295 / 362

કઈ ચૂંટણીઓ કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી ?

296 / 362

ક્યા આવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે ?

297 / 362

મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ ગણાય છે ?

298 / 362

કયા મેદાનને "પેની પ્લેઈન" પણ કહે છે ?

299 / 362

સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહે છે ?

300 / 362

તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

301 / 362

નકશામાં જળ સ્વરૂપ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?

302 / 362

પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલો જાડો છે ?

303 / 362

ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને શું કહે છે ?

304 / 362

ઉત્તર મેદાનોની દક્ષિણે કર્યો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ?

305 / 362

જિલ્લા પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

306 / 362

મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે ?

307 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ જંગલોનો પર્યાવરણીય ફાયદો દર્શાવે છે ?

308 / 362

ભારતમાં મુખ્યત્વે કેટલી ઋતુઓ અનુભવાય છે ?

309 / 362

ભારતની કઈ બાજુએ હિંદ મહાસાગર આવેલો છે ?

310 / 362

ગામની ધારાસભા કોને કહેવાય ?

311 / 362

ભારતમાં કઈ ઋતુ દરમિયાન ઉત્તરના મેદાનોમાં હિમવર્ષા થાય છે ?

312 / 362

તાલુકા પંચાયતમાં નીચેનામાંથી કઈ સમિતિ રચવામાં આવે છે ?

313 / 362

પૃથ્વીની સપાટીના અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?

314 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ કટિબંધ દર્શાવે છે ?

315 / 362

ક્યા જંગલોમાં વૃક્ષો કાંટાળા હોય છે ?

316 / 362

ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે ?

317 / 362

સપ્તર્ષિ તારાજૂથની મદદથી ક્યો તારો સહેલાઈથી શોધી શકાય છે ?

318 / 362

ગ્રામીણ પ્રશાસનમાં કેટલા સ્તરનો સમાવેશ થાય છે ?

319 / 362

ભારત ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે ?

320 / 362

ક્યુ આવરણ નરી આંખે જોઈ શકાતું નથી ?

321 / 362

MAP કયા શબ્દ પરથી અપભ્રંશ થઈને બન્યો છે ?

322 / 362

કઈ સરકારમાં લોકો જ સરકાર હોય છે ?

323 / 362

ઈદ કયા ધર્મના લોકોનો તહેવાર છે ?

324 / 362

ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને નીચેનામાંથી કયા કયા નામે ઓળખવામાં આવે છે ?

325 / 362

સૌર પરિવારનો કયો ગ્રહ છે, જેને જીવાવરણ મળેલું છે ?

326 / 362

કોયના સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?

327 / 362

જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય છે ?

328 / 362

પૃથ્વી પરના વિશાળ જળરાશી ધરાવતા ભાગોને કયા નામથી ઓળખવામાં આવે છે ?

329 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામ પંચાયતની આવકના સાધનો દર્શાવે છે ?

330 / 362

રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારેક કઈ સમસ્યા વધી જાય છે ?

331 / 362

બે જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને શું કહે છે ?

332 / 362

કયા જંગલો ખરાઉ મોસમી જંગલોના નામે પણ ઓળખાય છે ?

333 / 362

દક્ષિણ-પૂર્વ એ કઈ દિશા કહેવાય ?

334 / 362

સૂર્યોદય પહેલા ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો કોને આભારી છે ?

335 / 362

મધ્યપ્રદેશની રાજ્ય ભાષા કઈ છે ?

336 / 362

કયા ક્ષેત્રમાં તમામ બહારની માનવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ?

337 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ નાના માપના નકશાનો પ્રકાર છે ?

338 / 362

નદી,હિમનદી, પવન વગેરે પરિબળ દ્વારા પથરાયેલા કાંપના ભરાવાથી ક્યા મેદાનનું નિર્માણ થાય છે ?

339 / 362

નકશામાં નીચેના પૈકી કઈ કઈ વિગતો હોય છે ?

340 / 362

સૂર્યનું મુખ્ય આવરણ ક્યાં વાયુનું બનેલું છે ?

341 / 362

રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કયારે કરવામાં આવી ?

342 / 362

સુંદરવન નામ કયા વૃક્ષો પરથી પડ્યું છે ?

343 / 362

શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી કેટલા ટકા (%) લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે ?

344 / 362

પર્વતની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ ....... મીટર હોય છે.

345 / 362

કઈ શાસન વ્યવસ્થાને "ડાબેરી વિચારધારા" તરીકે પણ ઓળખવામાં આવે છે ?

346 / 362

NATMOનું પૂરું નામ જણાવો ?

347 / 362

નકશામાં જમીનમાર્ગ ક્યા રંગે દર્શાવાય છે ?

348 / 362

ગુજરાતના સમુદ્રકિનારે ક્યાં પ્રકારના જંગલોમાં ચેરનાં વૃક્ષો જોવા મળે છે ?

349 / 362

કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈએ ઓછું થતું જણાય છે ?

350 / 362

બે અક્ષાંશવૃતો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ?

351 / 362

આપણા દેશનો વહીવટ કોણ ચલાવે છે ?

352 / 362

ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો ચૂંટાયેલા હોય છે ?

353 / 362

કોણ સરકારને વિવિધ મુદ્દાઓ માટે આદેશ કે સૂચન કરી શકે છે ?

354 / 362

ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યા મહિનાથી થાય છે ?

355 / 362

દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે શેની જરૂર પડે છે ?

356 / 362

નીચેનામાંથી કયા સ્તરે સરકાર કામ કરે છે ?

357 / 362

ક્યો ગ્રહ લીલા રંગનો દેખાય છે ?

358 / 362

નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામપંચાયતના કાર્ય દર્શાવે છે ?

359 / 362

ભારતમાં કઈ ઋતુ ખેતી માટે અગત્યની ગણાય છે ?

360 / 362

કયો ગ્રહ પૃથ્વીનો "જોડિયો ભાઈ" કહેવાય છે ?

361 / 362

ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ મહામરુસ્થલ વિશે નીચેના વિધાનો તપાસો.

362 / 362

નીચેનામાંથી કયા કાર્યો તલાટી કમ મંત્રીના છે ?

Your score is

The average score is 75%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Std 6 samajik vigyan chapter 9 to 17 mcq

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

Leave a Comment

error: Content is protected !!