સ્થાનિક સરકાર | Sthanik Sarkar mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 16. સ્થાનિક સરકાર | Sthanik Sarkar ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Sthanik Sarkar Mock Test

ટેસ્ટ નંબર17
પ્રકરણ16. સ્થાનિક સરકાર
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

સ્થાનિક સરકાર

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 50

ભારતમાં પંચાયતીરાજની શરૂઆત કયા રાજ્યમાં સૌપ્રથમ થઈ હતી ?

2 / 50

સામાજિક ન્યાય સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે ?

3 / 50

નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામપંચાયતના કાર્યો દર્શાવે છે ?

4 / 50

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તાલુકા કક્ષાએ કોણ મતદારયાદી તૈયાર કરાવે છે ?

5 / 50

ગામની ધારાસભા કોને કહેવાય ?

6 / 50

T.D.0. નું પૂરું નામ જણાવો.

7 / 50

મહાનગર પાલિકામાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે ?

8 / 50

નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામપંચાયતના કાર્ય દર્શાવે છે ?

9 / 50

નીચેનામાંથી કયું કાર્ય નગરપાલિકાનું છે ?

10 / 50

નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામ પંચાયતની આવકના સાધનો દર્શાવે છે ?

11 / 50

તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે ?

12 / 50

તાલુકા પંચાયતમાં નીચેનામાંથી કઈ સમિતિ રચવામાં આવે છે ?

13 / 50

મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ ગણાય છે ?

14 / 50

સરપંચને કોણ ચૂંટે છે ?

15 / 50

ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે ?

16 / 50

જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય છે ?

17 / 50

મામલતદાર સરેરાશ કેટલા ગામસમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે ?

18 / 50

નીચેનામાંથી કયા કાર્યો તલાટી કમ મંત્રીના છે ?

19 / 50

રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ કોણ કરે છે ?

20 / 50

આપણા દેશનો વહીવટ કોણ ચલાવે છે ?

21 / 50

જિલ્લા પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

22 / 50

ગ્રામ પંચાયતના વહીવટી કાર્ય કોણ કરે છે ?

23 / 50

કેટલા હજારની વસતીએ મહાનગરપાલિકામાં એક વોર્ડ બનાવવામાં આવે છે ?

24 / 50

ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો ચૂંટાયેલા હોય છે ?

25 / 50

સમગ્ર જિલ્લાના વડા કોણ ગણાય છે ?

26 / 50

કલેકટરની પસંદગી કઈ સંસ્થા દ્વારા થાય છે ?

27 / 50

જિલ્લા પંચાયતમાં નીચેનામાંથી કઈ સમિતિની રચના કરવામાં આવે છે ?

28 / 50

નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

29 / 50

ગ્રામીણ પ્રશાસનમાં કેટલા સ્તરનો સમાવેશ થાય છે ?

30 / 50

સ્થાનિક સરકારના કેટલા પ્રકાર પડે છે ?

31 / 50

કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે ?

32 / 50

આપણા દેશમાં કેટલી વસ્તી ધરાવતા શહેરને મહાનગરપાલિકાનો દરજજો પ્રાપ્ત થાય છે ?

33 / 50

પંચાયતીરાજમાં સૌથી મહત્વનો એકમ ક્યો છે ?

34 / 50

ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે ?

35 / 50

નીચેનામાંથી કયું કાર્ય તાલુકા પંચાયતનું છે ?

36 / 50

ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ તૈયાર કરે છે ?

37 / 50

ગામમાંથી કરવેરાની વસુલાત કોણ કરે છે ?

38 / 50

મેયર પોતાના હોદ્દા પર કેટલા વર્ષ રહે છે ?

39 / 50

કઈ સંસ્થાના સભ્ય કોર્પોરેટર ગણાય છે ?

40 / 50

કઈ સમિતિ ત્રણ સ્તરોએ બનાવવી ફરજિયાત છે ?

41 / 50

ગુજરાતમાં પંચાયતીરાજ કયારથી અમલમાં આવ્યું ?

42 / 50

શહેરી પ્રશાસનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

43 / 50

UPSCનું પુરૂ નામ જણાવો.

44 / 50

તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

45 / 50

નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કેટલા વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે ?

46 / 50

ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય છે ?

47 / 50

મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે ?

48 / 50

કઈ ચૂંટણીઓ કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી ?

49 / 50

તલાટીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

50 / 50

જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કોણ કરે છે ?

Your score is

The average score is 71%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Sthanik Sarkar

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

1 thought on “સ્થાનિક સરકાર | Sthanik Sarkar mcq”

Leave a Comment

error: Content is protected !!