અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો / પ્રકાર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતા અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો તદ્દન અલગ છે. અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારોની માહિતી નીચે મુજબ છે. કવિતા ગઝલ સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય ઊર્મિકાવ્ય હાઈકુ નવલકથા મહાનવલકથા નવલિકા (ટૂંકીવાર્તા) નાટક એકાંકી નિબંધ આત્મકથા (ઓટોબાયોગ્રાફી) આત્મચરિત્ર (બાયોગ્રાફી) પ્રવાસવર્ણન મુક્તક શબ્દકોશ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેનો તફાવત

તફાવત મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ સંપૂર્ણ ધર્મ આધારિત સાહિત્ય પ્રકાર છે. આ સમયના સાહિત્યનો મુખ્ય વિષય રામાયણ, મહાભારત, પુરાણ કે પ્રચલિત કથાવસ્તુ આધારિત હતો. આથી આ સમયના સાહિત્યમાં સાહિત્યકારો પાસે મૌલિક શકિતનો અભાવ જોવા મળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ વિવિધ વિષયવસ્તુ પર આધારિત સાહિત્ય છે.જેમાં સાહિત્યકારો પોતાની મૌલિક … Read more

અર્વાચીન ગુજરાતી સાહિત્ય | Arvachin gujarati sahitya

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય ક્રમ યુગ સમયગાળો 1 સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ 1850-1885 2 પંડિતયુગ / સાક્ષ૨યુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ 1885-1915 3 ગાંધીયુગ / મોહનયુગ 1915-1940 4 અનુગાંધીયુગ 1940-1960 5 આધુનિકયુગ 1960-આજદિન સુધી સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ(1850-1885) પંડિતયુગ / સાક્ષરયુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ(1885 થી 1915) ગાંધીયુગ / મોહનયુગ1915 થી … Read more

error: Content is protected !!