કવિ નાકર | Kavi nakar in gujarati | Gujarati sahitya
કવિ નાકર | Kavi nakar ભાલણ અને પ્રેમાનંદને જોડતી કડી : કવિ નાકર નામ કવિ નાકર પિતા વિકાજી જન્મ સોળમી સદી જન્મ સ્થળ વડોદરા સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ નળાખ્યાન, વ્યાઘ્રમૃગલીસંવાદ, ચંદ્રાહાસાખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, ઓખાહરણ, ધ્રુવાખ્યાન, વિરાટપર્વ, રામાયણ, કર્ણાખ્યાન, લવકુશાખ્યાન, મોરધ્વજાખ્યાન, સુધન્વાખ્યાન, શિવવિવાહ, મહાભારત, સ્ત્રીપર્વ, વિદુરવિનતિ, નાનીભક્તમાળ, ભાગવતદશમ, કરુણરાજાનું આખ્યાન, કૃષ્ણવિષ્ટી, અભિમન્યુઆખ્યાન, ભ્રમરગીતા, સુદામાચરિત્ર, … Read more