અર્વાચીન ગુજરાતી સાહિત્ય | Arvachin gujarati sahitya

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય ક્રમ યુગ સમયગાળો 1 સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ 1850-1885 2 પંડિતયુગ / સાક્ષ૨યુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ 1885-1915 3 ગાંધીયુગ / મોહનયુગ 1915-1940 4 અનુગાંધીયુગ 1940-1960 5 આધુનિકયુગ 1960-આજદિન સુધી સુધારકયુગ / નર્મદયુગ / દલપત યુગ(1850-1885) પંડિતયુગ / સાક્ષરયુગ / ગોવર્ધનયુગ / સમન્વયયુગ(1885 થી 1915) ગાંધીયુગ / મોહનયુગ1915 થી … Read more

મધ્યકાલીનયુગના સાહિત્યકાર

મધ્યકાલીનયુગના સાહિત્યકાર અહી એક જ પોસ્ટમાં તમને તમામ મધ્યકાલીનયુગના સાહિત્યકાર મળી જશે. જે પણ સાહિત્યકારને વાંચવા હોય એના નામ સામે અહી ક્લિક કરો લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે એ સાહિત્યકાર નો સંપૂર્ણ પરિચય જોવા મળી જશે. સાહિત્યકાર વાંચવા માટે જૈનયુગના સાહિત્યકાર અહી ક્લિક કરો નરસિંહ મહેતા અહી ક્લિક કરો મીરાંબાઈ અહી ક્લિક કરો ભાલણ … Read more

ગંગાસતી | Gangasati in gujarati | Gujarati sahitya

ગંગાસતી | Gangasati સોરઠી સંતવાણીનાં કવિયિત્રી : ગંગાસતી નામ ગંગાસતી મૂળ નામ ગંગાબાઈ કહળસંગ ગોહિલ ઉપનામ સોરઠના મીરાંબાઈ, હીરા બા માતા રૂપાળીબા જન્મ ઈ.સ. 1846 જન્મસ્થળ રાજપરા (પાલિતાણા), ભાવનગર ગુરુ રામેતવેનજી શિષ્ય પાનબાઈ (પુત્રવધૂ) અવસાન ઈ.સ. 1894 પંક્તિઓ મેરુ રે ડગે પણ માં મન નો ડગે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ રેવિપદ પડે પણ વણસે … Read more

દયારામ | Dayaram in gujarati | Gujarati sahitya

દયારામ | Dayaram ગરબીના સર્જક / પિતા : દયારામ નામ દયારામ પ્રભુરામ ભટ્ટ પિતા પ્રભુરામ ભટ્ટ માતા રાજકોર બા (મહાલક્ષ્મી) જન્મ 18 ઓગસ્ટ, 1777 જન્મસ્થળ ચાંદોદ(ચાણોદ), વડોદરા કર્મભૂમિ ડભોઈ, વડોદરા ગુરુ ઈચ્છારામ ભટ્ટજી શિષ્ય છોટાભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, શીતબાઈ સોની અવસાન ઈ.સ.1852 બિરુદ “પ્રેમસખી”, “દયાસખી”, “ગરબીના પિતા” (નરસિંહરાવ દિવેટિયા દ્વારા), “બંસી બોલનો કવિ” (ન્હાનાલાલ દ્વારા), … Read more

ભોજા ભગત | Bhoja bhagat in gujarati | Gujarati sahitya

ભોજા ભગત | Bhoja bhagat કટાક્ષમય “ચાબખા”ના સર્જક : ભોજા ભગત નામ ભોજા ભગત પૂરું નામ ભોજલરામ કરસનદાસ સાવલિયા જન્મ ઈ.સ. 1785 જન્મસ્થળ દેવકીગાલોળ, રાજકોટ કર્મભૂમિ ફતેહપુર, અમરેલી(હાલ ભોજલધામ તરીકે જાણીતું) બિરુદ ચાબખાના પિતા વખણાતું સાહિત્ય ચાબખા શિષ્ય સંત શ્રીજલારામ બાપા, જીવણરામ અવસાન ઈ.સ. 1850 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ ચેલૈયા આખ્યાન, બાવનાક્ષર, … Read more

બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati | Gujarati Sahitya

બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati સરળ, સચોટ અને વ્યંગયુક્ત કાવ્યોના સર્જક : બાપુસાહેબ ગાયકવાડ નામ બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ પિતા યશવંતરાય ગાયકવાડ જન્મ ઈ.સ. 1777 જન્મસ્થળ વડોદરા સાહિત્ય રાજિયા / મરશિયા / છાજિયા ગુરુ નિરાંત ભગત, ધીરા ભગત અવસાન ઈ.સ. 1843 પંક્તિઓ શાંતિ પમાડે તેને તો સંત કહીએએના દાસના તે દાસ થઈને રહીએ રે … Read more

ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati | Gujarati sahitya

ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati વિચાર પ્રધાન કવિતા કાફીના સર્જક : ધીરો ભગત (બારોટ) નામ ધીરો ભગત (બારોટ) જન્મ ઈ.સ. 1753 જન્મસ્થળ સાવલી નજીક ગોઠડા ગામ, વડોદરા બિરુદ કાફીના પિતા, ધીરાભગત ગુરુ જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી પ્રમુખ શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ વખણાતું સાહિત્ય કાફી અવસાન ઈ.સ. 1825 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ … Read more

પ્રેમાનંદ | Premanand in gujarati | Gujarati sahitya

પ્રેમાનંદ | Premanand in gujarati રસનો બેતાજ બાદશાહ : પ્રેમાનંદ જન્મ ઈ.સ.1645 જન્મસ્થળ વડોદરા પૂરું નામ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ બિરુદ મહાકવિ, ગુજરાતના જ્યોતિર્ધર (કનૈયાલાલ મુનશી દ્વારા), આખ્યાન શિરોમણી, રસસિદ્ધ કવિ વખણાતું સાહિત્ય આખ્યાન પુત્ર વલ્લભ ભટ્ટ અને જીવરામ ભટ્ટ ગુરુ રામચરણ હરિહર અવસાન ઈ.સ. 1705 પ્રેમાનંદ નો સંકલ્પ વિશેષ માહિતી સાહિત્ય સર્જન / કૃતિઓ / … Read more

અખો | Akho in gujarati | Gujarati sahitya

અખો | Akho in gujarati પાખંડો સામે લાલ આંખ કરનાર જ્ઞાનનો વડલો : અખો નામ અખો જન્મ ઈ.સ. 1591 જન્મસ્થળ જેતલપુર, અમદાવાદ મૂળ નામ અક્ષયદાસ સોની પિતા રહિયાદાસ વખણાતું સાહિત્ય છપ્પા બિરુદ હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી), જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, વેદાંત કવિ ગુરુ ગોકુળનાથ, બ્રહ્માનંદ (જેમની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ થઈ) અવસાન ઈ.સ. 1656 અખાએ વ્યવસાયને સંપૂર્ણરીતે … Read more

ભાલણ | Bhalan in gujarati | Gujarati sahitya

આખ્યનનાં પિતા : ભાલણ નામ ભાલણ પૂરું નામ પુરુષોત્તમદાસ તરવાડી જન્મ ઈ.સ. 1500 જન્મસ્થળ પાટણ બિરુદ આખ્યાનના પિતા ગુરુ શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ વખણાતું સાહિત્ય આખ્યાન અવસાન ઈ.સ. 1550 ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે. તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે “કડવા” સ્વરૂપમાં ગોઠવણ કરી છે. … Read more

error: Content is protected !!