ચર્ચાપત્ર | Charchapatr in gujarati
ચર્ચાપત્ર (Charchapatr) એટલે શું ? વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની વિવિધ પદ્ધતિઓમાંની એક એટલે ચર્ચાપત્ર (Charchapatr). ચર્ચાપત્રમાં પ્રજાજીવનની જાહેર સમસ્યા વિશેની ચર્ચા કરવામાં આવે છે. જાહેર સમસ્યા કોને કહેવાય ? જેમાં પ્રજાના મોટા સમૂહને સ્પર્શતી કોઈ સમસ્યા હોય, કોઈ ગૂંચવતો કોયડો હોય એને જાહેર સમસ્યા કહી શકાય, જેમ કે અતિશય વરસાદને કારણે કોઈ ચોક્કસ વિસ્તાર … Read more