Gujaratna pavitra tirth sthalo – Bhag 2

Gujaratna pavitra tirth sthalo – Bhag 2 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 2 ગિરનાર (જૂનાગઢ) ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથનું શિવમંદિર આવેલું છે. અહીં મહાશિવરાત્રિએ મેળો ભરાય છે. રાજ્ય સરકારે ભવનાથના મેળાને “મિનિકુંભ” તરીકે ઓળખ આપી છે તથા ગિરનારના વિકાસ માટે સ્વતંત્ર સંસ્થા “ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી” રચવાની જાહેરાત કરી હતી. ગિરનાર પર્વત પર … Read more

error: Content is protected !!