Aadhunik sthaptyakala – Sankrutik varso
Aadhunik sthaptyakala – Sankrutik varso – આધુનિક સ્થાપત્યકળા – સાંસ્કૃતિક વારસો આધુનિક સ્થાપત્યકળા ભારતમાં કેન્દ્રીય સત્તા તરીકે મુઘલ શાસનનું પતન થવા સાથે જ ક્ષેત્રિય શક્તિઓએ સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યું, પરંતુ આ સમય ગાળામાં વેપાર અર્થે આવેલી યુરોપીય કંપનીઓને આ ક્ષેત્રિય શક્તિઓને હરાવીને રાજકીય પ્રસાર કરવાનું કામ કર્યું. ભારતમાં યુરોપીય ઔપનિવેશક સત્તાઓ (ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અંગ્રેજ, … Read more