Taluka panchayat – Panchayati Raj
Taluka panchayat – Panchayati Raj – તાલુકા પંચાયત – પંચાયતી રાજ 73માં બંધારણીય સુધારા 1992 અંતર્ગત ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી સ્વીકારવામાં આવી છે. પરંતુ 20 લાખથી ઓછી વસતી ધરાવતા રાજ્યોમાં મધ્યમસ્તરની પંચાયતી સંસ્થાની જરૂરિયાત નથી તેવી છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં મધ્યમ સ્તરની પંચાયતી સંસ્થા તાલુકા પંચાયત તરીકે ઓળખાય છે. તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની માર્ગદર્શક … Read more