Bharatna loknrutyo – Sankrutik varso
Bharatna loknrutyo – Sankrutik varso – ભારતનાં લોકનૃત્યો – સાંસ્કૃતિક વારસો ભારતનાં લોકનૃત્યો ભારતીય સમાજજીવનમાં લોકો દ્વારા વિવિધ અવસરો પર પોતાની ખુશીઓ, આનંદ, લાગણીઓને વ્યક્ત કરવાં જે નૃત્યો રચાય તે “લોકનૃત્યો “તરીકે ઓળખાયાં. ભારતના દરેક ક્ષેત્રમાં વિવિધ ધર્મ, જાતિ, સમુદાય, ભાષા આધારિત લોકનૃત્યોનો વિકાસ થયો છે. જેમાં સ્થાનિક લોકોના પહેરવેશ, બોલચાલ, હાવભાવ અને તેમની માન્યતાઓનું … Read more