Bharat na loknatyo – Sanskrutik varso
Bharat na loknatyo – Sanskrutik varso – ભારતનાં લોકનાટ્યો – સાંસ્કૃતિક વારસો ભારતનાં લોકનાટ્યો ભારતમાં વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગો તથા મનોરંજનના ઉદેશ્યથી લોકનાટ્યો (લોકનાટકો) ભજવવામાં આવે છે. મધ્યકાળમાં ભારતમાં ક્ષેત્રિય સ્તરે અનેક લોકનાટ્યોનો ઉદ્ભવ થયો, જેમાં જનસામાન્યની જીવનશૈલીને દર્શાવવામાં આવતી હતી. તત્કાલીન સમયમાં આ લોકનાટ્યો મનોરંજનના ઉદ્દેશોની સાથે-સાથે સામાજિક જાગૃતિ, રૂઢિવાદી દૃષ્ટિકોણની આલોચના વગેરે જેવા … Read more