High Court (Vadi Adalat) – Bharatnu Bandharan
High Court (Vadi Adalat) / હાઈકોર્ટ (વડી અદાલત) એકતંત્રી ન્યાય પ્રણાલીકામાં સુપ્રીમ કોર્ટ પછી રાજ્ય સ્તરે હાઈકોર્ટ (વડી અદાલત) આવેલી હોય છે. વડી અદાલત, સુપ્રીમ કોર્ટથી નીચે અને તાબાની અદાલતોથી ઉપરની સ્થિતિએ હોય છે. રાજ્ય કક્ષાએ વડી અદાલતનું મહત્ત્વ વિશેષ છે. દેશના દરેક નાગરિકો માટે સુપ્રીમ કોર્ટની પહોંચ સરળ બનતી નથી, તેના સ્થાને હાઈકોર્ટ સુધીની … Read more