સુધારક યુગના સાહિત્યકારો

નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સુધારક યુગ / નર્મદયુગ / દલપતયુગના સાહિત્યકારો આપેલા છે.જે પણ સાહિત્યકાર વિશે વિગતવાર અભ્યાસ કરવા માંગો છો એની સામે અહી ક્લિક કરો એવું લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તને સીધા જ તે સાહિત્યકારની પોસ્ટ પર પોહચી જશો. સાહિત્યકાર વાંચવા માટે દલપતરામ તરવાડી અહી ક્લિક કરો નર્મદ અહી ક્લિક … Read more

નગીનદાસ મારફતિયા | Nagindas marfatiya | Gujarati sahitya

નગીનદાસ મારફતિયા | Nagindas marfatiya પૂરું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા જન્મ 1840 જન્મસ્થળ સુરત અવસાન 1902 અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે ભોળાનાથ દિવેટીયા અહી ક્લિક કરો મનસુખરામ ત્રિપાઠી અહી ક્લિક કરો હરગોવિંદદાસ કાંટાવાળા અહી ક્લિક કરો રણછોડભાઈ દવે અહી ક્લિક કરો એલેક્ઝાન્ડર ફાર્બસ અહી ક્લિક કરો

ભોળાનાથ દિવેટીયા | Bholanath Divetiya | Gujarati sahitya

ભોળાનાથ દિવેટીયા | Bholabhai Divetiya પૂરું નામ ભોળાભાઈ સારાભાઈ દિવેટિયા જન્મ 22 જુલાઈ, 1823 જન્મસ્થળ વડોદરા મૂળ વતન અમદાવાદ અવસાન 11 મે, 1886 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કવિતા મંગલસ્ત્રોત, ૠણાનુદાન ભજનસંગ્રહ ઈશ્વર પ્રાર્થનામાળા, અભંગ માળા અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે મનસુખરામ ત્રિપાઠી અહી ક્લિક કરો હરગોવિંદદાસ કાંટાવાળા અહી ક્લિક કરો રણછોડભાઈ દવે અહી … Read more

મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi | Gujarati sahitya

મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi પૂરું નામ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જન્મ 23 મે, 1840 જન્મસ્થળ નડિયાદ બિરુદ સંસ્કૃતમય ગુજરાતી આદ્યદ્રષ્ટા અવસાન 30 મે, 1907 (નડિયાદ) સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નાટક ઉત્તર જયકુમારી પુસ્તકો દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્યનીતિ સાર, વેદાંત વિચાર, વેદાંતતત્વ પત્રાવલિ, અંગ્રેજી પુસ્તક ધ સ્કેચ ઓફ વેદાંત ફિલોસોફી અનુવાદ ભગવદ્ ગીતા, … Read more

અંબાલાલ દેસાઈ | Ambalal desai | Gujarati sahitya

અંબાલાલ દેસાઈ | Ambalal desai પૂરું નામ અંબાલાલ સાકારલાલ દેસાઈ જન્મ 1844 જન્મસ્થળ અલીણા, ખેડા અવસાન 1914 અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે હરગોવિંદદાસ કાંટાવાળા અહી ક્લિક કરો રણછોડભાઈ દવે અહી ક્લિક કરો એલેક્ઝાન્ડર ફાર્બસ અહી ક્લિક કરો કરસનદાસ મૂળજી અહી ક્લિક કરો મહિપતરામ નીલકંઠ અહી ક્લિક કરો

હરગોવિંદદાસ કાંટાવાળા | Hargovinddas kantavala | Gujarati sahitya

હરગોવિંદદાસ કાંટાવાળા | Hargovinddas kantavala પૂરું નામ હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા જન્મ 16 જુલાઈ, 1844 જન્મસ્થળ ઉમરેઠ, નડિયાદ અવસાન 31 માર્ચ, 1930 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કાવ્ય પાણીપત અથવા કુરુક્ષેત્ર વાર્તા સંગ્રહ દેશી કારીગરીને ઉત્તેજન, અંધેરી નગરીનો ગંધર્વસેન, ઉટંગ, બે બહેનો, અભ્યાસ ગ્રંથ કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા ભાગ 1 અને 2 નિબંધ સંસાર … Read more

રણછોડભાઈ દવે | Ranchhodbhai dave | Gujarati sahitya

રણછોડભાઈ દવે | Ranchhodbhai dave ગુર્જર રંગભૂમિ ના પિતા : રણછોડભાઈ દવે પૂરું નામ રણછોડભાઈ ઉદયરામ દવે જન્મ 9 ઓગસ્ટ, 1837 જન્મસ્થળ મહુધા, ખેડા ઉપનામ ગુર્જર રંગભૂમિ ના પિતા બિરુદ ગુજરાતના આદ્ય નાટ્યકાર (રમણભાઈ નીલકંઠના મતે) અવસાન 9 એપ્રિલ, 1923 ગુજરાતી રંગભૂમિનો ઉદય સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નાટક લલિતા દુઃખદર્શક (પાત્ર-લલિત, નંદકુમાર), જયકુમારીવિજય, … Read more

એલેક્ઝાન્ડર ફાર્બસ | Alexander farbus in gujarati | Gujarati sahitya

એલેક્ઝાન્ડર ફાર્બસ | Alexander farbus ગુજરાતી ભાષામાં પ્રાણ પૂરનાર : અંગ્રેજી બાબુ પૂરું નામ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ જન્મ 7 જુલાઈ, 1821 જન્મસ્થળ લંડન અવસાન 31 ઓગસ્ટ, 1865 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ રાસમાળા ભાગ 1, 2 અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે કરસનદાસ મૂળજી અહી ક્લિક કરો મહિપતરામ નીલકંઠ અહી ક્લિક કરો દુર્ગારામ મહેતા … Read more

કરસનદાસ મૂળજી | Karsandas mulaji | Gujarati sahitya

કરસનદાસ મૂળજી |Karsandas mulaji લાયબલ કેસથી નવો પંથ કંડારનાર : કરસનદાસ મૂળજી નામ કરશનદાસ મૂળજી જન્મ 25 જુલાઈ, 1832 જન્મસ્થળ મુંબઈ વતન વડાલ ગામ, મહુવા પાસે, જિલ્લો : ભાવનગર અવસાન 28 ઓગસ્ટ, 1875 મહારાજ લારાબલ કેસ સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કવિતા નીતિસંગ્રહ, વ્યકિતગત અને સામાજિક નીતિ પ્રબોધતા નિબંધો, વેદધર્મ, કુટુંમિત્ર અન્ય નીતિવચન, નિબંધમાળા, … Read more

મહિપતરામ નીલકંઠ | Mahipatram nilkanth | Gujarati sahitya

મહિપતરામ નીલકંઠ | Mahipatram nilkanth સામાજિક વિષયવસ્તુના સહારે બોધ આપનાર : મહિપતરામ નીલકંઠ પૂરું નામ મહિપતરામ રૂપરામ નીલકંઠ જન્મ 3 ડિસેમ્બર, 1829 જન્મસ્થળ સુરત પુત્ર રમણભાઈ નીલકંઠ પુત્રવધૂ વિદ્યાગૌરી નીલકંઠ પૌત્રી વિનોદિની નીલકંઠ અવસાન 30 મે, 1891 વિશેષ માહિતી સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નવલકથા વનરાજ ચાવડો, સાસુ વહુની લડાઈ, સધરા જેસંગ, પાર્વતીકુંવર આખ્યાન … Read more

error: Content is protected !!