Uprashtrapati – Vice president – Bharatnu bandharan
Uprashtrapati – Vice president – Bharatnu bandharan – ભારતનું બંધારણ ઉપરાષ્ટ્રપતિ અમેરિકામાં રહેલા ઉપરાષ્ટ્રપતિના પદમાંથી પ્રેરણા લઈ ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ રાખવામાં આવ્યું.અગ્રિમતા ક્રમમાં ઉપરાષ્ટ્રપતિનું સ્થાન રાષ્ટ્રપતિ પછી બીજા ક્રમે આવે છે.બંધારણના અનુચ્છેદ 63 મુજબ ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. ઉપરાષ્ટ્રપતિ સંબંધી અનુચ્છેદો અનુચ્છેદ 63 : ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. અનુચ્છેદ 64 : ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના … Read more