6 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા શિક્ષક દિવસ વિશે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ “ધ હીરો ઓફ ટાઈગર હિલ” તરીકે સૈનિકની આત્મકથા ક્વાડ સિનિયર ઓફિસર્સ મીટિંગ 2022 પ્રથમ હોમિયોપેથી ઈન્ટરનેશનલ હેલ્થ સમિટ ગાયક એ. આર. રહેમાનના નામ પર રોડનું નામ “CAPF e Awas” પોર્ટલ સર્વાઈકલ કેન્સર સામેની ભારતની પ્રથમ રસી સ્ટારબક્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ગ્લોબલ … Read more

6 September Current Affairs

Current Affairs Question : 01 ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ?કલ્યાણ ચૌબેભાઈચુંગ ભુટિયાશબ્બીર અલીક્લાઈમેક્સ લોરેન્સ જવાબ : કલ્યાણ ચૌબે સમજૂતી : ભારતના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ભાઈચુંગ ભૂટિયાને હરાવીને કલ્યાણ ચૌબે AIFAના નવા પ્રમુખ બન્યા છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભૂતપૂર્વ ખેલાડી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. … Read more

error: Content is protected !!