Gir somnath | Gujaratna Jilla
જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના ગીર સોમનાથ જિલ્લાની સ્થાપના વર્ષ 15 ઓગસ્ટ, 2013માં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. જિલ્લાનું મુખ્ય મથક : વેરાવળ તાલુકાઓ (06) ગીરગઢડા, સુત્રાપાડા, વેરાવળ, ઉના, તાલાલા, કોડીનાર જિલ્લા સાથે સરહદો અમરેલી, જૂનાગઢ સાંસ્કૃતિક વારસો સંગ્રહાલય : પ્રભાસ પાટણ મ્યુઝિયમ – સોમનાથ કુંડ / સરોવર : … Read more