23 September current affairs
Current affairs Question : 01 ભારતીય ફિલ્મ “છેલ્લો શો” ને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે, તે કઈ ભાષાની ફિલ્મ છે ?ગુજરાતીમરાઠીકન્નડતમિલ જવાબ : ગુજરાતી સમજૂતી : બોલિવૂડ હોય ઢોલીવુડ હોય કે સાઉથ, કોઈપણ ફિલ્મ માટે ઓસ્કારમાં એન્ટ્રી મેળવવી એ મોટી વાત છે. ઓસ્કાર 2023 માટે દેશ કઈ ફિલ્મ મોકલશે, લોકો તેની આતુરતાથી રાહ … Read more