5 September Current Affairs
Current Affairs Questions : 01 તાજેતરમાં હાઈડ્રોજન ટ્રેન શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે ?જાપાનચીનજર્મનીદક્ષિણ કોરિયા જવાબ : જર્મની સમજૂતી : જર્મનીએ 24 ઓગસ્ટ 2022 ના રોજ વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન, કોરાડિયા આઈલિન્ટનું ઉદ્ઘાટન કર્યું. જર્મનીમાં પ્રાદેશિક રૂટ પર કુલ 14 હાઈડ્રોજન સંચાલિત ટ્રેનો દોડશે. અલ્સ્ટોમ દ્વારા ઉત્પાદિત, આ ટ્રેનો ઓછા અવાજ … Read more