દલપરામ તરવાડી | Dalpatram tarvadi in gujarati | Gujarati sahitya
દલપરામ તરવાડી | Dalpatram tarvadi અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર : દલપતરામ તરવાડી પૂરું નામ દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી જન્મ 21 જાન્યુઆરી, 1820 જન્મસ્થળ વઢવાણ, સુરેન્દ્રનગર ગુરુ ધાર્મિક ગુરૂ : ભૂમાનંદ સ્વામીસાહિત્યિક ગુરુ : દેવાનંદ સ્વામી પુત્ર ન્હાનાલાલ અવસાન 25 માર્ચ, 1898 બિરુદ કવીશ્વર, લોકહિત ચિંતક, ગુજરાતી વાણી રાણીના વકીલ (ખંડેરાવ ગાયકવાડ દ્વારા), ગુજરાતી ભાષાના શાણા … Read more