Devbhumi Dwarka | Gujaratna Jilla
જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાની રચના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતાં. જિલ્લાનું મુખ્ય મથક : ખંભાળીયા તાલુકા (04) દ્વારકા (ઓખામંડળ), ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ જિલ્લા સાથે સરહદો જામનગર, પોરબંદર સાંસ્કૃતિક વારસો વાવ : સોનકંસારી વાવ દેરાણી, જેઠાણીની વાવ (ભાણવડ) સાંસ્કૃતિક વન : ગુજરાત સરકારે નાગેશ્વર … Read more