7 September Current Affairs
Current Affairs Questions : 01 ક્યો દેશ બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે ?ભારતફ્રાન્સજર્મનીઓસ્ટ્રેલિયા જવાબ : ભારત સમજૂતી : ભારત બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. અર્થશાસ્ત્રીઓ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ આગાહી કરે છે કે વધુ આર્થિક વૃદ્ધિને કારણે આગામી વર્ષોમાં ભારતની સ્થિતિમાં સુધારો … Read more