Sangna (Naam) – Gujarati vyakaran
સંજ્ઞા ( નામ ) પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શ, હાર્દિક, આર્યન, હિમાંશુ, સિંહ, વાઘ, હાથી, મોર, પોપટ, ચકલી, પંખો, ટેબલ, ખુરશી વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે … Read more