નિરાંત ભગત | Nirant bhagat in gujarati | Gujarati sahitya

નિરાંત ભગત | Nirant bhagat નામ નિરાંત ભગત / કવિ નિરાંત / નિરાંત મહારાજ પિતા ઉમેદસિંહ માતા મહૈતાબા પત્ની કુંવરબાઈ અને સીતાબા જન્મ ઈ.સ. 1770-71 જન્મસ્થળ દેથાણ ગામ, કરજણ, વડોદરા અવસાન ઈ.સ. 1852 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ ભક્તિ અને વૈરાગ્યનાં પદો, કુંડલિયા, ધોળ-છપ્પા, કાફીઓ, તિથિઓ સાતવાર-બારમાસ, મહિનાઓ, જ્ઞાનોપદેશનાં ભજનો, દશાવતાર ખંડન, પુરુષપ્રકૃતિ, સાખીઓ, … Read more

બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati | Gujarati Sahitya

બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati સરળ, સચોટ અને વ્યંગયુક્ત કાવ્યોના સર્જક : બાપુસાહેબ ગાયકવાડ નામ બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ પિતા યશવંતરાય ગાયકવાડ જન્મ ઈ.સ. 1777 જન્મસ્થળ વડોદરા સાહિત્ય રાજિયા / મરશિયા / છાજિયા ગુરુ નિરાંત ભગત, ધીરા ભગત અવસાન ઈ.સ. 1843 પંક્તિઓ શાંતિ પમાડે તેને તો સંત કહીએએના દાસના તે દાસ થઈને રહીએ રે … Read more

ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati | Gujarati sahitya

ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati વિચાર પ્રધાન કવિતા કાફીના સર્જક : ધીરો ભગત (બારોટ) નામ ધીરો ભગત (બારોટ) જન્મ ઈ.સ. 1753 જન્મસ્થળ સાવલી નજીક ગોઠડા ગામ, વડોદરા બિરુદ કાફીના પિતા, ધીરાભગત ગુરુ જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી પ્રમુખ શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ વખણાતું સાહિત્ય કાફી અવસાન ઈ.સ. 1825 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ … Read more

પ્રેમાનંદ | Premanand in gujarati | Gujarati sahitya

પ્રેમાનંદ | Premanand in gujarati રસનો બેતાજ બાદશાહ : પ્રેમાનંદ જન્મ ઈ.સ.1645 જન્મસ્થળ વડોદરા પૂરું નામ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ બિરુદ મહાકવિ, ગુજરાતના જ્યોતિર્ધર (કનૈયાલાલ મુનશી દ્વારા), આખ્યાન શિરોમણી, રસસિદ્ધ કવિ વખણાતું સાહિત્ય આખ્યાન પુત્ર વલ્લભ ભટ્ટ અને જીવરામ ભટ્ટ ગુરુ રામચરણ હરિહર અવસાન ઈ.સ. 1705 પ્રેમાનંદ નો સંકલ્પ વિશેષ માહિતી સાહિત્ય સર્જન / કૃતિઓ / … Read more

ભાલણ | Bhalan in gujarati | Gujarati sahitya

આખ્યનનાં પિતા : ભાલણ નામ ભાલણ પૂરું નામ પુરુષોત્તમદાસ તરવાડી જન્મ ઈ.સ. 1500 જન્મસ્થળ પાટણ બિરુદ આખ્યાનના પિતા ગુરુ શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ વખણાતું સાહિત્ય આખ્યાન અવસાન ઈ.સ. 1550 ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે. તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે “કડવા” સ્વરૂપમાં ગોઠવણ કરી છે. … Read more

error: Content is protected !!