કેશવ હર્ષદ ધ્રુવ | Keshav Harshad Dhruv
અનુવાદક તરીકેના સાચા પ્રહરી : કેશવ હર્ષદ ધ્રુવ નામ કેશવ હર્ષદ ધ્રુવ પૂરું નામ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ જન્મ 17 ઓક્ટોબર, 1859 જન્મસ્થળ બહિયલ (તાલુકો : દહેગામ, જિલ્લો : ગાંધીનગર) ઉપનામ પ્રકાંડ પાંડિત્ય, વનમાળી અવસાન 13 માર્ચ, 1938 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ અનુવાદ ગીતગોવિંદ, અમરુશતક, મેળની મુદ્રિકા (મુદ્રારાક્ષસ), પરાક્રમની પ્રસાદી (વિક્રમોવર્શીયમ્), પ્રધાનની પ્રતિજ્ઞા, પ્રતિમા, … Read more