ગંગાસતી | Gangasati in gujarati | Gujarati sahitya

ગંગાસતી | Gangasati સોરઠી સંતવાણીનાં કવિયિત્રી : ગંગાસતી નામ ગંગાસતી મૂળ નામ ગંગાબાઈ કહળસંગ ગોહિલ ઉપનામ સોરઠના મીરાંબાઈ, હીરા બા માતા રૂપાળીબા જન્મ ઈ.સ. 1846 જન્મસ્થળ રાજપરા (પાલિતાણા), ભાવનગર ગુરુ રામેતવેનજી શિષ્ય પાનબાઈ (પુત્રવધૂ) અવસાન ઈ.સ. 1894 પંક્તિઓ મેરુ રે ડગે પણ માં મન નો ડગે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ રેવિપદ પડે પણ વણસે … Read more

દયારામ | Dayaram in gujarati | Gujarati sahitya

દયારામ | Dayaram ગરબીના સર્જક / પિતા : દયારામ નામ દયારામ પ્રભુરામ ભટ્ટ પિતા પ્રભુરામ ભટ્ટ માતા રાજકોર બા (મહાલક્ષ્મી) જન્મ 18 ઓગસ્ટ, 1777 જન્મસ્થળ ચાંદોદ(ચાણોદ), વડોદરા કર્મભૂમિ ડભોઈ, વડોદરા ગુરુ ઈચ્છારામ ભટ્ટજી શિષ્ય છોટાભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, શીતબાઈ સોની અવસાન ઈ.સ.1852 બિરુદ “પ્રેમસખી”, “દયાસખી”, “ગરબીના પિતા” (નરસિંહરાવ દિવેટિયા દ્વારા), “બંસી બોલનો કવિ” (ન્હાનાલાલ દ્વારા), … Read more

ભાલણ | Bhalan in gujarati | Gujarati sahitya

આખ્યનનાં પિતા : ભાલણ નામ ભાલણ પૂરું નામ પુરુષોત્તમદાસ તરવાડી જન્મ ઈ.સ. 1500 જન્મસ્થળ પાટણ બિરુદ આખ્યાનના પિતા ગુરુ શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ વખણાતું સાહિત્ય આખ્યાન અવસાન ઈ.સ. 1550 ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે. તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે “કડવા” સ્વરૂપમાં ગોઠવણ કરી છે. … Read more

error: Content is protected !!