મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi | Gujarati sahitya
મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi પૂરું નામ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જન્મ 23 મે, 1840 જન્મસ્થળ નડિયાદ બિરુદ સંસ્કૃતમય ગુજરાતી આદ્યદ્રષ્ટા અવસાન 30 મે, 1907 (નડિયાદ) સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નાટક ઉત્તર જયકુમારી પુસ્તકો દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્યનીતિ સાર, વેદાંત વિચાર, વેદાંતતત્વ પત્રાવલિ, અંગ્રેજી પુસ્તક ધ સ્કેચ ઓફ વેદાંત ફિલોસોફી અનુવાદ ભગવદ્ ગીતા, … Read more