નર્મદ | Narmad in gujarati | Gujarati sahitya
નર્મદ | Narmad ગુજરાતી ગદ્યના પિતા : નર્મદ નામ નર્મદ પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે માતા નવદુર્ગા ગૌરી પત્ની પ્રથમ ગુલાબ,બીજા ડાહીબેન,ત્રીજા નર્મદા ગૌરી જન્મ 24 ઓગસ્ટ, 1833 જન્મસ્થળ આમલીરાન વિસ્તાર, સુરત બિરુદ પ્રેમશૌર્ય, સમયમૂર્તિ (નવલરામ પંડ્યા), યુગ પ્રવર્તક સાહિત્યકાર, અર્વાચીન ગદ્યપદ્યનો પિતા, પ્રહરી (રા.વિ.પાઠક દ્વારા), પ્રાણવંતો પૂર્વજ (સુંદરમ દ્વારા), યુગંધર, ગદ્યનો પિતા, અર્વાચીનોમાં આદ્ય … Read more